Telegram Web Link
🎖🏆🥇

અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવા:  👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic


For More Such Amazing Content Join @ https://www.tg-me.com/ActnRule_AP
👍1
વહાલા સ્નેહીજન શ્રી...

આપને તથા આપના તમામ પરિવારજનોને નૂતન વર્ષાભિનંદન..🙏🏻

આવનારું વર્ષ આપ સૌ માટે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં વધારો કરનારું બની રહે એવી ઈશ્વરને પ્રાર્થના.

અર્પણ 🙏🏻
10👍2
આપણે જે પ્રશ્નો ચેનલમાં મૂકીએ છીએ એના જવાબોની ચિંતા ન કરશો... એના માટે આપણે YouTube પર લાઈવ લેક્ચર્સ લેવાના છીએ જેમાં સેલ્ફ-સ્ટડી કરતાં વિધાર્થીઓને પણ મહત્વપૂર્ણ કોન્સેપ્ટસ્ ક્લિયર કરાવી શકાય. 🙏
👍3
નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો...

કોર્સના સંદર્ભમાં તમારો જે પ્રતિસાદ મળી રહ્યો છે અને કોર્સના કન્ટેન્ટને અનુલક્ષીને આપ લોકો જે રીવ્યુ આપો છો તે જાણીને એક અલગ જ મોટીવેશન મળે છે... ડેઇલી બેઝીસ પર એવું લાગે છે કે હજુ વધુ સારું કન્ટેન્ટ આપવું.... કે જેથી વિદ્યાર્થીઓને વધુને વધુ માર્કસ સિક્યોર કરાવી શકાય...

ઘણા બધા વિદ્યાર્થીઓ નિયમિતપણે માંગ કરતા હોય છે કે સાહેબ અમે આપ લોકોએ અનલોક જાહેર કર્યું ત્યારે તેનો અને ડિસ્કાઉન્ટની ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા છીએ... ફોન અને મેસેજ વારંવાર આવતા હોય છે અને વિદ્યાર્થીઓ પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે.

આવા તમામ વિદ્યાર્થીઓની લાગણીને માન રાખતા આવતીકાલે RTO - Acts, Rules and Judgements કોર્સમાં ફરીથી એક દિવસ માટે અનલોક અને ડિસ્કાઉન્ટ રાખવામાં આવે છે કે જેથી રવિવારની રજાનો આપ સૌ લોકો ઉપયોગ કરી શકો... રવિવારે સવારે આઠ વાગ્યાથી સોમવારે સવારે આઠ વાગ્યા સુધી... 24 કલાક માટે કોર્સનું કન્ટેન્ટ અનલોક કરવામાં આવશે... આ સમયગાળા દરમિયાન આપ કોર્સને ડિસ્કાઉન્ટ કિંમત પર ખરીદી પણ શકશો.

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે... 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
1👍1🔥1
AIMV માટેની પરીક્ષાના RTO - Acts, Rules & Judgements કોર્સમાં તમામ વિડીયો અનલોક થઈ ગયા છે અને આપલોકો આ વિડિયોને આવતીકાલે સવારે 8 વાગ્યા સુધી કોઈપણ પ્રકારનો ચાર્જ આપ્યા વિના જોઈ શકશો તથા 1500 ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકશો. ડિસ્કાઉન્ટ મંગળવાર સુધી મળવા પાત્ર રહેશે.

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે... 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic

અર્પણ🥇🎖🙏
વિદ્યાર્થી ભાઈઓ બહેનો હું પાંચ દિવસની રજા ઉપર છું અને આજે તબિયત ખૂબ બગડી ગઈ છે એટલા માટે કોઈનો ફોન રીસીવ નથી કરી શકતો..

21 નવેમ્બરના રોજથી ફરીથી કામ શરૂ થઈ જશે...

RTO - AIMV નો જે નવો સિલેબસ આવ્યો છે એ સિલેબસમાં ઉલ્લેખ થયેલ તમામ મુદ્દાઓ આપણા કોર્સમાં કવર કરી લેવામાં આવશે...

અર્પણ 🙏
13👍9😁2
RTO - AIMV #UPDATES

The NGT Act માં સરકારે 2023 માં Jan Vishwas Act અન્વયે સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા સાથેનો લેકચર Sahastra IAS ની એપમાં ફરીથી ભણાવવામાં આવશે.

વિડીયો અને મટિરિયલ જોવાની જરૂર નથી.

Arpan 🙏
7
Channel name was changed to «RTO AIMV (153) & GPCB AEE (144) Act & Rules by Arpan Patel»
2025/10/22 04:29:53
Back to Top
HTML Embed Code: