Telegram Web Link
2. buy
3. catch
4. do
5. drink
6. eat
7. fall
8. fly
9. go
10. grow
આ માત્ર સેમ્પલ આપ્યા છે, તમારું ઇંગ્લિશ જાતે જ ચેક કરી લેજો, જો તમે તુરંત જવાબ આપી શકતા હોવ, પૂરા વિશ્વાસ સાથે તો સારી વાત છે, નહીંતર અંગ્રેજીમાં કોઈ પણ ક્લાસ જોઈને કરવાની જરૂર પછી છે, પહેલા આવા બધા અનિયમિત ક્રિયાપદો કરો.... રોદડા રોવાથી, અંગ્રેજી અઘરું છે રાડો નાખવાથી કઈ થવાનું નથી, જે જરૂરી છે તે કરવું જ પડશે, અને કરશો એટલે આવડશે જ
આવા 210 જેટલા ક્રિયાપદો છે... Google માંથી પણ મળી જશે
11. hold
12. hang
😇 Revenue Talati English Prelims & Mains

🔔Offline Batch

✔️Address: Angel English Academy, Jasdan.

👍15 days free demo lectures

Start date : 01-07-2025

👍 Send your name and Application no for Registration to 9904887374
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ૐ શાંતિ
CCE Group-B mains English Paper Solution (08-06-2025).pdf
665.3 KB
CCE Group-B mains English Paper Solution (08-06-2025)
Revenue Talati English Mains માટે, એંજલ ઇંગ્લિશ એપ માં, પહેલા જ દિવસથી વિધાર્થીઓ 80-90 વાક્યો લખતા થઈ ગયા છે, થઈ રહ્યા છે... મેઇન્સ ની અત્યારથી જ તૈયારી કરવા અત્યારે જ અમારી સાથે જોડાઈ જાવ... બાકી Prelims માટે તો આ 6666 PYQs કાફી છે...

Book order 🔗 https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-30-discount/

App install 🔗 https://play.google.com/store/apps/details?id=com.angel.english
આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષામાં Prelims & Mains English ને ધ્યાનમાં રાખીને Angel English Application માં સાવ નવી જ સિસ્ટમથી ટીચિંગ વિડિઓ અપલોડ કરેલ છે, ચેક કરશો, અને તમારા મંતવ્યો જણાવશો.

આ એક જ યુનિટથી તમે direct English માં 70-80 sentences લખી જ શકો, તેવી એકદમ નવી ટેકનીક છે.

Kishan sir 8347262428
2025/07/05 04:46:25
Back to Top
HTML Embed Code: