એક વ્યકિતએ બે મોબાઇલ રૂા.4200 ખરીદ્યા તેણે પહેલા એક મોબાઇલ ફોનને 15% નફાથી અને બીજા મોબાઇલ ફોનને 10% નુકશાનથી વેચ્યા પણ આ વ્યવહારમાં તેને નફો પણ ન મળ્યો અને નુકસાન પણ ન થયું તો તેને પહેલા ફોનની વેચાણકિંમત કેટલી રાખી હશે ?
Anonymous Quiz
16%
2500
40%
1932
35%
1250
10%
2000
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3 તથા બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો.
Anonymous Quiz
8%
40
36%
48
50%
60
7%
72
એક લેમ્પ દર 15 મિનિટે ચાલુ થાય છે. બીજો લેમ્પ દર 40 મિનિટે ચાલું થાય છે. ત્રીજો લેમ્પ દર કલાકે ચાલુ થાય છે જો ત્રણેય લેમ્પ સવારે સાત વાગ્યે ચાલુ થાય તો ફરી એક વાર કેટલા વાગે સાથે શરૂ થાય ?
Anonymous Quiz
11%
10
44%
7 : 20
19%
7 : 02
26%
9
➥ કોર્સ ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો Bharat Live એપ્લિકેશન
⤵️⤵️
📲 https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 9081999967,8732981493
⤵️⤵️
📲 https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 9081999967,8732981493
6 બાળકોને એક કામ કરતા 16 કલાક લાગે છે. જો તેમાં વધુ બે બાળકો જોડાય તો તે કામ કેટલું વહેલુ પૂર્ણ થાય ?
Anonymous Quiz
13%
4
24%
8
61%
12
2%
16
P વ્યકિત એક કામ 10 દિવસમાં તથા Q વ્યકિત 15 દિવસમાં પુરૂ કરી શકે છે. તો બંને સાથે મળી કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પુરું થાય ?
Anonymous Quiz
47%
6
38%
5
14%
4
2%
2
A અને B સાથે મળીને 5 દિવસમાં B અને C સાથે મળી 7 દિવસમાં તથા A અને C સાથે મળીને એક કામ 4 દિવસમાં પૂર્ણ કરી શકે તો ત્રણેય પૈકી કોણ ઓછા દિવસમાં કામ પૂર્ણ કરી શકે ?
Anonymous Quiz
22%
A
49%
B
16%
C
13%
એકપણ નહિ