Telegram Web Link
𝗛𝗮𝗽𝗽𝘆 𝗗𝗶𝘄𝗮𝗹𝗶
1
X ની ઉંમર ત્રણ વર્ષ પહેલા Y ની ઉંમર (વર્તમાન) કરતાં ત્રણ ગણી હતી. હાલમાં Z ની ઉંમર Y ની ઉંમર કરતાં બમણી છે, તેમજ Z એ X કરતાં 12 વર્ષ નાનો છે. તો Z ની હાલની ઉંમર કેટલી છે?
Anonymous Quiz
7%
15 વર્ષ
49%
24 વર્ષ
35%
12 વર્ષ
9%
18 વર્ષ
નંદીની બાસુએ રૂ. 5844 માં એક આર્ટીકલ ખરીદ્યો. જો તેણે તેની ખામી દૂર કરવા મિકેનિકને રૂ.156 આપ્યા. પછી તેણીએ તે આર્ટીકલ રૂ. 5700 માં વેચી દીધો. તેણીની ખોટની ટકાવારી કેટલી?
Anonymous Quiz
25%
5%
45%
5.5%
25%
2.5%
4%
2.46%
🎆 દિવાળી ધમાકા ઓફરનો આજે છેલ્લો દિવસ 🎇


તો આ ઓફરનો લાભ મેળવવા આજે જ ડાઉનલોડ કરો BHARAT LIVE |

📞 ઓફરની વધુ વિગત માટે સંપર્ક કરો: 9081999967, 8732981493

📅 Offer Valid till: 20th October, 2025

📲 Android: https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN
11
રૂા. 7,700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરવા કેટલો વાર્ષિક હપ્તો રાખવો પડશે ?
Anonymous Quiz
9%
३. 1190
51%
३. 1440
27%
३. 1540
13%
એકપણ નહીં
જો 8% વ્યાજના દરે એક રકમ 1 વર્ષ માટે મૂકવાથી રૂા. 6 સાદુ વ્યાજ મળતું હોય તો તે રકમ કેટલી હશે ?
Anonymous Quiz
13%
३. 72
58%
३. 75
24%
३. 80
6%
ઉ૫રના પૈકી કોઈ નહીં
રૂા.4500 માટે બે જુદી જુદી બેંકોમાંથી 2.5 વર્ષ બાદ મળેલ સાદા વ્યાજનો તફાવત રૂા.450 છે. તો તેમના વ્યાજ દરનો તફાવત કેટલો હશે ?
Anonymous Quiz
13%
2.5%
45%
4%
36%
4.5%
6%
5%
Final-CEN-06-2025-21-10-2025-Publish-1-1.pdf
49.5 MB
RRB NTPC Official Notification Out...Total 5810 Vacancy

આજથી Railway NTPC- ગ્રેજ્યુએટ ફોર્મ ભરવાના શરૂ....
3👍2
🕯...નૂતન વર્ષાભિનંદન...🕯
4🙏2
ભારતમાં પ્રથમ AI હબ બનાવશે ગૂગલ,

🎯Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WhatsApp Channel ને Follow કરો Click Here
1
જો Y = 25 તથા NET = 39 હોય, તો BUT = ?
Anonymous Quiz
32%
43
32%
74
32%
54
5%
39
1
જો કોઈ સાંકેતિક ભાષામાં BAT =23 તથા CAR= 24 હોય , તો BALL નો કોડ કેટલો થાય?
Anonymous Quiz
31%
27
30%
28
31%
120
8%
32
1
જો GOAT ને JRDW લખવામાં આવે તો PLAN ને કઈ રીતે લખાય?
Anonymous Quiz
37%
SODQ
41%
SPDQ
19%
SDOQ
3%
SQDO
રૂા. 1550નો એક ભાગ 5% ના દરે અને બાકીનો ભાગ 8%ના દરે સાદા વ્યાજે ધીરવામાં આવે છે. ૩વર્ષ પછી કુલ વ્યાજ રૂ.૩૦૦ મળે છે.તો 5% અને 8% ના દરે ધીરેલ નાણાનો ગુણોતર કેટલો થશે ?
Anonymous Quiz
13%
5:8
52%
16:15
29%
6:7
6%
એકપણ નહીં
1
ત્રણ બાસ્કેટમાં 3 : 4 : 5ના ગુણોત્તરમાં નારંગી છે. તો પ્રથમ બે બાસ્કેટમાં નારંગીની સંખ્યા કયા ગુણોત્તરમાં વધારવાથી નવો ગુણોત્તર 5: 4:3 થશે ?
Anonymous Quiz
18%
2:1
46%
3:1
31%
2:3
5%
3:4
👌1
P, Q, R અને S વચ્ચે રૂા. 8,400 એવી રીતે વહેંચવામાં આવે છે કે P અને Q, Q અને R તેમજ R અને S નો ભાગ 2:3, 4:5, અને 6:7 ના ગુનોતારમાં છે. તો P નો હિસ્સો.
Anonymous Quiz
17%
३. 1,640
51%
३. 1,420
25%
३. 1,280
7%
ઉપરોકત પૈકી કોઈ નહીં
2025/11/01 07:05:21
Back to Top
HTML Embed Code: