Telegram Web Link
Forwarded from Bhoraniya's Guidance
🎯 આજનું કરંટ ચકાસો 🎯

📌 વિશ્વના પ્રથમ નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું PM દ્વારા ગુજરાતમાં ઉદ્ઘાટન
📌 ખાંડની નિકાસ પર અંકુશ અને તેની અસર
📌 મગ્નેટ્રોન ટેકનોલોજી
📌 ABHA એપ્લિકેશન

▶️ આવી વધુ માહિતી માટે અમારી ટેલેગ્રામ ચેનલમાં જોડાયેલ રહો:
@Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
🎯 આજનું કરંટ ચકાસો 🎯

✍🏻 પરમ અનંતા સુપર કોમ્પ્યુટર ✍🏻

📌 પરમ અનંતા સુપર કોમ્પ્યુટર વિશે
📌 ઉપયોગ
📌 સપર કોમ્પ્યુટર શું છે?
📌 નશનલ સુપરકોમ્પ્યુટિંગ મિશન

👨‍💻BHORANIYA'S CURRENT -
http://on-app.in/app/oc/127566/qsjep

▶️ આવી વધુ માહિતી માટે અમારી ટેલેગ્રામ ચેનલમાં જોડાયેલ રહો:
@Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
📌Special GPSC Foundation Batch📌

લાઈફ ટાઇમ નહિ પણ શિસ્ત અને આયોજનબદ્ધ રીતે તૈયારી કરશો તો પ્રથમ પ્રયાસે પણ સફળતા તમારી જ છે....

યુનિટ ટેસ્ટ, રીવીઝન અને સતત આયોજનબદ્ધ અને સ્માર્ટ કોચિંગ

તારીખ 18/06/2022ના રોજ GPSC ફાઉન્ડેશન બેચમાં "Unit Test - 11" નું આયોજન કરવામાં આવ્યુ.

ખુબ જ બહોળી સંખ્યામાં અને આયોજનબદ્ધ પૂર્વક નવી બેચમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકોનોમિક વિષય અંતર્ગત સ્ટડી કરાવવામાં આવેલ ટોપિક "ભારતનું ઓદ્યોગિક ક્ષેત્ર"ની યુનિટ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેથી વિદ્યાર્થીઓ સ્ટડી કરેલ ટોપિકનું વ્યવસ્થિત રીતે રિવિઝન કરી શકે

📌New Batch Starting From 1st July...Enroll now📌

📌 ડેમો લેકચર & એડમિશન👉 7622995666 પર સંપર્ક કરો📌
Forwarded from Bhoraniya's Guidance
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા વરદાયનિ માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો

આ યોજના થકી આ મંદિરનો વિકાસ એક આસ્થા કેન્દ્ર સાથે ટુરિઝમની રીતે આગામી સમયમાં કરવામાં આવશે,
યોજના થકી આ મંદિર ખાતે તેના બ્યુટીફિકેશન, ગાર્ડન, રહેવાની સુવિઘા, પાર્કિગ, ભોજન સહિત તમામ જરૂરિયાતને લક્ષીમાં રાખી વિકાસ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની આ યોજના થકી વરદાયનિ માતાજીનું મંદિર દેશભરમાં આસ્થાના કેન્દ્ર સાથે એક પર્યટક સ્થળ બની રહેશે. 
તા.01, જુલાઇ - અષાઢી બીજના દિવસે રૂપાલ ગામના તળાવ બ્યુટિફિકેશન કામનું ખાતમુર્હૂત કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહના હસ્તે થનાર છે.
આ સાથે રૂપાલથી નજીક આવેલા અને વાસણિયા મહાદેવથી વિશ્વ વિખ્યાત બનેલા વાસણ ગામના તળાવનું પણ બ્યુટિફિકેશન કાર્યનો આરંભ પણ આ સંકુલમાંથી કેન્દ્રીય મંત્રી કરાવશે.
જેમાં કેન્દ્રીય મંત્રીને દાતાઓ દ્વારા તેમને તેમના વજન જેટલા ચાંદીથી તોલવામાં આવશે. મંત્રી આ તમામ ચાંદી મંદિરમાં દાન સ્વરૂપે અર્પણ કરશે.
આ તમામ ચાંદીના રૂપિયા મંદિરના વિકાસ કાર્યમાં ખર્ચે કરવામાં આવશે. હાલમાં દાતાઓ દ્વારા 120 કિલોગ્રામ ચાંદી નવ દાતાઓ દ્વારા આપવામાં આવ્યું છે. 
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામની આસપાસના વિસ્તારમાં 75 વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરી મોટા કરવાનું ઉમદા કાર્ય પણ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા કરવામાં આવશે.
રૂપાલ ગામ ખાતે ભરાતા પલ્લી મેળાની પ્રતિકૃતિ પલ્લી આપવામાં આવશે.   

🎯 NEW GPSC Foundation Batch (Morning Batch) 🏃‍♂️🏃‍♂️

😎 Let's Get Smart study with
BHORANIYA'S GUIDANCE

💥💥 1 જુલાઈ થી શરુ 💥💥

📲 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો - 7622995666

@Bhoraniya_Guidance
स्वप्न जहां सिद्ध होते है।
Forwarded from Bhoraniya's Guidance
ટપાલ સેવકો અને વિભાગીય કર્મચારીઓ માટે સરકારે ઈ-લર્નિંગ પોર્ટલ 'ડાક કર્મયોગી' લોન્ચ કર્યું

ટપાલ સેવકો અને વિભાગીય કર્મચારીઓ માટે સરકારે ઈ-લર્નિંગ પોર્ટલ 'ડાક કર્મયોગી' લોન્ચ કર્યું.
આ પોર્ટલ 'મિશન કર્મયોગી'ના વિઝન હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જે તમામ સરકારી કર્મચારીઓની ક્રિયાઓમાં કાર્યક્ષમતા લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરવામાં આવી હતી.
'ડાક કર્મયોગી' પોર્ટલ લગભગ ચાર લાખ ગ્રામીણ ડાક સેવકો અને વિભાગીય કર્મચારીઓની ક્ષમતામાં વધારો કરશે.
તે તમામ તાલીમાર્થીઓને ઓનલાઈન અથવા સમાન નિશ્ચિત ધારાધોરણો મુજબ પ્રમાણભૂત તાલીમ સામગ્રી પહોંચાડવામાં સક્ષમ બનાવશે.
અંતિમ સંક્ષિપ્ત મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ થવા પર, સિસ્ટમ દ્વારા જનરેટ કરેલ અભ્યાસક્રમ પૂર્ણતા પ્રમાણપત્ર આપમેળે તાલીમાર્થીના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે.


📌 New Batch Starting From 1st July...Enroll now📌

🎯 લાઈફ ટાઇમ નહિ પણ શિસ્ત અને આયોજનબદ્ધ રીતે તૈયારી કરશો તો પ્રથમ પ્રયાસે પણ સફળતા તમારી જ છે....

📌 Demo લેકચર & એડમિશન👉 7622995666 પર સંપર્ક કરો📌

@Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કીંગ 2020માં ગુજરાત મોખરે


કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન BRAP 2020ના જાહેર થયેલા રેન્કીંગમાં ગુજરાતે ટોપ એચીવર સ્ટેટ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.
દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90 ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાતે દેશમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે.     
કેન્દ્રીય નાણા મંત્રી નિર્માલા સિતારમને આ BRAP 2020 રેન્કીંગ જાહેર કર્યા છે તેમાં DPIIT એ સૂચવેલા 301 જેટલા રિફોર્મ્સના 100 ટકા પાલનમાં દેશના માત્ર બે રાજ્યો પૈકીનું એક રાજ્ય ગુજરાત બન્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપવા સાથે મેઇક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપવાની નેમથી નિયમોમાં સુધારણાને પ્રાધાન્ય આપેલું છે.
આત્મનિર્ભર ભારતની તેમની સંકલ્પના સાકાર કરવા નિયમોના સરળીકરણથી રોકાણોને પ્રોત્સાહનો અને ઉત્પાદકતાને સહયોગ આપવા પર કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
આ હેતુસર ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT ની BRAP પાંચમી આવૃતિમાં દેશના રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો માટે 301 જેટલા રિફોર્મ્સ સૂચવવામાં આવેલા હતા.
15 જેટલા ક્ષેત્રોને આવરી લેતા આ 301 રિફોર્મ્સમાં રોકાણ સક્ષમતા, ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ, શ્રમિક નિયમન સક્ષમતા, વાણિજ્યિક વિવાદ-લવાદનું નિવારણ વગેરે વિષયોનો સમાવેશ થાય છે.


🎯 કરંટ અફેર્સ સ્ટ્રેટેજી સ્પેશ્યલ લેક્ચર
🎯 By Bhoraniya Sir

🔺 1,2 July 2022 | 8.00 am

🎯 NEW GPSC Foundation Batch 🏃‍♂️🏃‍♂️ 1 જુલાઈ થી શરુ 💥💥

📌 Limited seats only - Confirm Your Admission ASAP

📲 Call us for Registration - 7622995666


@Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
🔥 બીજા દિવસે પણ અદભુત પ્રતિસાદ🔥

🌨લિમિટેડ સીટ હોવાથી જૂજ સીટો જ બાકી 🌨

🎯 NEW GPSC Foundation Batch (Morning Batch) 🏃‍♂️🏃‍♂️

2nd Day💥💥Full Josh
તમારી તૈયારી ની અંતિમ પળ સુધી ફૂલ જોશ સાથે ગાઈડન્સ આપતી એકમાત્ર સંસ્થા



😎 Let's Get Smart study with
BHORANIYA'S GUIDANCE


💥💥 1 જુલાઈ થી શરુ થઇ ગઇ છે💥💥

📲 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો - 7622995666

@Bhoraniya_Guidance
स्वप्न जहां सिद्ध होते है।
Forwarded from Bhoraniya's Guidance
બેંકોનું ખાનગીકરણ_.pdf
726.4 KB
In depth analysis

📌 Editorial Topic : બેંકોનું ખાનગીકરણ



👉 આજે જ ડાઉનલોડ કરો
BHORANIYA UPSC/GPSC GUIDANCE APP
https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep


📲 7622995666
Join US - @Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
ઉપરાષ્ટ્રપતિની_ચૂંટણી.pdf
648 KB
In depth analysis

📌 Editorial Topic :
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી

🖊 ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે
🖊 ફરજો
🖊 ચૂંટણી
🖊 ઉપરાષ્ટ્રપતિ ની લાયકાત
🖊 ઉપપ્રમુખની ચૂંટણીની અધિક્ષકતા
🖊 ઉપપ્રમુખની ચૂંટણી અંગેના વિવાદો
🖊 રાજીનામું અને દૂર

આવા IMP આર્ટિકલ નિયમિત મેળવવા માટે
@Bhoraniya_Guidance ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

👉🏻👉🏻 https://www.tg-me.com/Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
પ્લાસ્ટિક_પર_નીતિ_આયોગનો_અહેવાલ.pdf
713.9 KB
In depth analysis

📌 Editorial Topic : પ્લાસ્ટિક પર નીતિ આયોગનો અહેવાલ




📲 7622995666

🎯🎯🎯 આવા IMP આર્ટિકલ નિયમિત મેળવવા માટે @Bhoraniya_Guidance ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://www.tg-me.com/Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
ગતિ શક્તિ યોજના.pdf
732.2 KB
In depth analysis

📌 Editorial Topic : ગતિ શક્તિ યોજના


📲 7622995666

🎯🎯🎯 આવા IMP આર્ટિકલ નિયમિત મેળવવા માટે @Bhoraniya_Guidance ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

👉👉
https://www.tg-me.com/Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
ફ્લેશ ફ્લડ.pdf
707.5 KB
In depth analysis

📌 Editorial Topic : ફ્લેશ ફ્લડ (flash flood)


📲 7622995666

🎯🎯🎯 આવા IMP આર્ટિકલ નિયમિત મેળવવા માટે @Bhoraniya_Guidance ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

👉👉
https://www.tg-me.com/Bhoraniya_Guidance
2025/07/06 12:48:01
Back to Top
HTML Embed Code: