Forwarded from Bhoraniya's Guidance
GPSCની તૈયારી માટેની પાયારૂપ સંસ્થા
🔤 🔤 🔤 🔤
🔤 🔤 🔤 🔤 🔤 🔤 🔤 🔤 🔤 🔤
🔤 🔤 🔤 🔤 🔤 2️⃣ 0️⃣ 2️⃣ 3️⃣
✔️ 🔤 🔤 🔤 ➕ 🔤 🔤 🔤 🔤 🔤
✔️ 8️⃣ 🔤 🔤 🔤 🔤 🔤
✔️ 5️⃣ 5️⃣ 0️⃣ ➕ 🔤 🔤
🛒 @Bhoraniya_Guidance
स्वप्न जहां सिद्ध होते है।
વધુ માહિતી માટે કોલ કરો
☎️ 7622995666
स्वप्न जहां सिद्ध होते है।
વધુ માહિતી માટે કોલ કરો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
✅ચિખલી તાલુકાના ચિતાલી ગામે આવેલ ધના-રૂપા થાનકે ખોદકામ હાથ ધરાતાં પૌરાણિક ખતરાં તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા છે.
✅નવસારી જિલ્લામાં આવેલ આ થાનક એટલે ધોડીયા આદિવાસીઓના પૂર્વજો મનાતા 'ધના' અને 'રૂપા' નું મુખ્ય સ્થાન છે.
✅અહીંથી 1891, 1885, 1901, 1905 1920, 1980ના વર્ષના ચલણી સિક્કાઓ મળી આવ્યા છે.
📲 7622995666
@Bhoraniya_Guidance
✅નવસારી જિલ્લામાં આવેલ આ થાનક એટલે ધોડીયા આદિવાસીઓના પૂર્વજો મનાતા 'ધના' અને 'રૂપા' નું મુખ્ય સ્થાન છે.
✅અહીંથી 1891, 1885, 1901, 1905 1920, 1980ના વર્ષના ચલણી સિક્કાઓ મળી આવ્યા છે.
📲 7622995666
@Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
❇️ધોડીયા આદિવાસીઓ મોટે ભાગે ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં રહે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લામાં પણ આ સમુદાયના લોકો વસવાટ કરતા આવ્યા છે.
❇️૨૦૧૧ ની વસ્તી ગણતરીમાં માત્ર ગુજરાત રાજ્યમાં તેમની વસ્તી ૬,૩૫,૬૯૫ જેટલી દર્શાવવામાં આવી છે, જેમાંથી ૩,૧૮,૦૮૭ પુરૂષો અને ૩,૧૭,૬૦૮ સ્ત્રીઓ નોંધાયેલ છે.
❇️ આજે દસ વર્ષ બાદ આ આંકડો આઠ લાખ જેટલો હોવાનું જાણકારો કહે છે. ધોડીયા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
❇️ ગાંધીયુગ અને વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દરમિયાન આ સમુદાયમાં શિક્ષણની શરૂઆત થયા બાદ આ સમુદાયના કેટલાક લોકો આજે પણ નોકરીના કારણે મોટા શહેરોમાં વસવાટ કરી રહ્યા છે.
📲 7622995666
@Bhoraniya_Guidance
❇️૨૦૧૧ ની વસ્તી ગણતરીમાં માત્ર ગુજરાત રાજ્યમાં તેમની વસ્તી ૬,૩૫,૬૯૫ જેટલી દર્શાવવામાં આવી છે, જેમાંથી ૩,૧૮,૦૮૭ પુરૂષો અને ૩,૧૭,૬૦૮ સ્ત્રીઓ નોંધાયેલ છે.
❇️ આજે દસ વર્ષ બાદ આ આંકડો આઠ લાખ જેટલો હોવાનું જાણકારો કહે છે. ધોડીયા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
❇️ ગાંધીયુગ અને વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દરમિયાન આ સમુદાયમાં શિક્ષણની શરૂઆત થયા બાદ આ સમુદાયના કેટલાક લોકો આજે પણ નોકરીના કારણે મોટા શહેરોમાં વસવાટ કરી રહ્યા છે.
📲 7622995666
@Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
💢 ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રહ્મણ્યમનું નિધન.
💢 બરોડા ખાતે અંતિમ શ્વાસ લીધા.
💢 તેઓ 1972ની બેચના આઇએએસ અધિકારી હતા.
💢 2008માં નિવૃત્ત થયા બાદ અનેક હોદ્દાઓ ઉપર ફરજ બજાવી હતી.
📲 7622995666
@Bhoraniya_Guidance
💢 બરોડા ખાતે અંતિમ શ્વાસ લીધા.
💢 તેઓ 1972ની બેચના આઇએએસ અધિકારી હતા.
💢 2008માં નિવૃત્ત થયા બાદ અનેક હોદ્દાઓ ઉપર ફરજ બજાવી હતી.
📲 7622995666
@Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
તમામ કન્ટેન્ટ એપ પર મળશે
स्वप्न जहां सिद्ध होते है।
વધુ માહિતી માટે કોલ કરો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
(Gujarati/Hindi/English)
AND MANY MORE............
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
વધુ માહિતી માટે કોલ કરો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ (NYD) તરીકે ઉજવવામાં આવે છે.
વર્ષ 1999 માં, સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસને દર વર્ષે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
સ્વામી વિવેકાનંદ (1863-1902):
❇️સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863ના રોજ થયો હતો અને તેમનું બાળપણનું નામ નરેન્દ્ર નાથ દત્ત હતું.
❇️તેમણે વિશ્વને વેદાંત અને યોગના ભારતીય દર્શનનો પરિચય કરાવ્યો.
✅તેઓ 19મી સદીના આધ્યાત્મિક નેતા અને વિચારક રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા.
❇️તેમણે પોતાની માતૃભૂમિના ઉત્થાન માટે શિક્ષણ પર મહત્તમ ભાર મૂક્યો હતો.
❇️વર્ષ 1897માં તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. રામકૃષ્ણ મિશન મૂલ્ય આધારિત શિક્ષણ, સંસ્કૃતિ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, યુવા અને આદિવાસી કલ્યાણ અને રાહત અને પુનર્વસનના ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થા છે.
✅વર્ષ 1902 માં બેલુર મઠમાં તેમનું અવસાન થયું. પશ્ચિમ બંગાળમાં સ્થિત બેલુર મઠ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું મુખ્યાલય છે.
☎️ વધુ માહિતી માટે સંપર્ક કરો:
7622995666
▶️ આવી વધુ માહિતી માટે અમારી ટેલેગ્રામ ચેનલમાં જોડાયેલ રહો:

કઈ સંસ્થાએ તાજેતરમાં 'સર્વે ઓન ડાયેટરી સપ્લિમેન્ટ્સ' બહાર પાડ્યું?
Anonymous Quiz
6%
[A] FCI
56%
[B] FSSAI
29%
[C] નીતિ આયોગ
9%
[D] કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
Forwarded from Bhoraniya's Guidance
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય કયા મહિનામાં રોડ સેફ્ટી વીક ઉજવે છે?
Anonymous Quiz
16%
[A] નવેમ્બર
34%
[B] ડિસેમ્બર
42%
[C] જાન્યુઆરી
8%
[D] ફેબ્રુઆરી
Forwarded from Bhoraniya's Guidance
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 મુજબ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશ પાસે છે?
Anonymous Quiz
9%
[A] UK
73%
[B] જાપાન
6%
[C] ભારત
12%
[D] USA
Forwarded from Bhoraniya's Guidance
કયું રાજ્ય 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું યજમાન છે?
Anonymous Quiz
29%
[A] કેરળ
47%
[B] કર્ણાટક
11%
[C] બિહાર
13%
[D] પશ્ચિમ બંગાળ
Forwarded from Bhoraniya's Guidance
નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાનું નવું નામ શું છે?
Anonymous Quiz
41%
[A] પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
35%
[B] પ્રધાન મંત્રી અંતોદય અન્ન યોજના
20%
[C] પ્રધાન મંત્રી અન્ન રક્ષા યોજના
5%
[D] પ્રધાન મંત્રી વિકાસ યોજના
Forwarded from Bhoraniya's Guidance
રાજદ્વારીઓની તાલીમમાં સહકાર વધારવા માટે ભારતે કયા દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા?
Anonymous Quiz
36%
[A] માલદીવ્સ
40%
[B] UAE
16%
[C] પનામા
8%
[D] મલેશિયા
Forwarded from Bhoraniya's Guidance
નવી તૈયારી શરૂ કરતાં વિદ્યાર્થી માટે ખાસ
🔥GPSC Class 1/2 ORIENTATION LECTURE FOR BEGINNER STUDENTS 🔥
5 DAYS LEFT.....ENROLL NOW...
✳️BY BHORANIYA SIR
▶️DATE - 28 JANUARY 2023
▶️TIME - 11:00 AM
▶️ADDRESS - BHORANIYA'S GUIDANCE, 217,2nd floor Umiyamata mandir SECTOR 12 GANDHINAGAR
▶️More information call 7622995666
🔴 orientation Registration Link👇
https://wa.link/jqnfin
🔹 નવી GPSC FOUNDATION બેચ 20 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકી છે
🔸ADMISSION OPEN

💢દેશમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે💢
❇️ ૭૪-મા ગણતંત્ર દિવસે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ''પીપલ્સ ચોઈસ એવોર્ડ''માં અવ્વલ ક્રમે
✅ પુનઃપ્રાપ્ય ઊર્જાથી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને મૂર્તિમંત કરતા ગુજરાતના ટેબ્લો-‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ને દેશભરના રાજ્યોની પ્રસ્તુત ઝાંખીમાં સૌ પ્રથમ ક્રમ મળ્યો
સોલાર એનર્જી-વીન્ડ એનર્જી-મોઢેરા સોલાર વિલેજ સહિતની ગુજરાતની ઊર્જા ક્રાંતિની પ્રસ્તુતિ રાષ્ટ્રીય સ્તરે ઝળકી
નવી ફાઉન્ડેશન બેચ શરૂ ....તા.01/02/2023થી....
☎️વધુ માહિતી માટે સંપર્ક કરો - 7622995666☎️
ડેઇલી કરંટ તેમજ અન્ય પરીક્ષાલક્ષી માહિતી મેળવવા આજે જ ચેનલ જોઈન કરો @Bhoraniya_Guidance

🌟GPSC MAINS TEST SERIES🌟
સમય ઘણો છે...આજે જ પ્રેક્ટીસ શરુ કરો.
મોડેલ જવાબો + મૂલ્યાંકન
✅ Total 12 Test Series
✅ ઘર બેઠા કુરિયર
✅ ઓફલાઈન ગાંધીનગર અને રાજકોટ સેન્ટર પર પેપર લખવાની સુવિધા
✅ ગુજરાતમાં સૌ પ્રથમ ટેસ્ટ સીરીઝ શરુ કરી સુધી વધારે ટેસ્ટ સીરીઝનો અનુભવ ઘરાવતી સંસ્થા
🔥 500+ સિલેકશન સાથે સૌથી વધુ અનુભવ ધરાવતી તથા ગુજરાતમાં સૌ પ્રથમ UPSC કક્ષાની ટેસ્ટ સીરીઝ શરુ કરના સંસ્થા.
● ટેસ્ટ સીરીઝ ખરીદવા માટે આપેલ લિંક પર ક્લિક કરો 👇
http://on-app.in/app/oc/303365/qsjep
#BhoraniyaGuidance
☎️ 7622995666
✨ સમગ્ર ગુજરાતમાં સર્વોચ્ચ સફળતા
ધરાવતી સંસ્થા 🏆

21 FEBRUARY QN.pdf
1.3 MB
7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM