તમામ એસીડમાં સર્વ સામાન્ય તત્વ ..... હોય છે.
  Anonymous Quiz
    14%
    ઓક્સિજન
      
    44%
    સલ્ફર
      
    35%
    હાઇડ્રોજન
      
    7%
    ઉપરોક્ત પૈકી એક પણ નહીં
      
    જ્યારે ઔદ્યોગિક પ્રક્રિયા સ્વયં સંચાલિત (Automation) થવાના કારણે મોટી સંખ્યામાં કારીગરો રોજગારી ગુમાવે છે તેને ........ કહેવાય છે.
  Anonymous Quiz
    19%
    ચક્રીય બેરોજગારી (Cycle unemployment)
      
    35%
    છૂપી (પ્રચ્છનન) બેરોજગારી (Disguised unemployment)
      
    38%
    માળખાકીય બેરોજગારી (Structural unemployment)
      
    8%
    મૌસમી બેરોજગારી (Seasonal unemployment)
      
    ભારતનું નીચેના પૈકી કયું રાજ્ય આ દેશની સૌથી પ્રાચીનતમ ખડક રચનાઓ ધરાવે છે ?
  Anonymous Quiz
    32%
    કર્ણાટક
      
    30%
    બિહાર
      
    28%
    ઉત્તર પ્રદેશ
      
    10%
    આસામ
      
    👍3
  સેલીનાઈઝેશન (Salinization) એટલે
  Anonymous Quiz
    36%
    પાણીના મીઠાનું એકત્રીકરણ થવું/મીઠાનું પ્રમાણ વધવુ
      
    45%
    જમીનમાં મીઠાનું/ક્ષારનું પ્રમાણ વધવું
      
    14%
    શરીરમાં મીઠાનું પ્રમાણ વધવું
      
    5%
    પ્રાણીઓમાં મીઠાનું પ્રમાણ વધવું
      
    Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚
❤3
  👆 Please friend retweet krjo.. Atlo to students mate time kadhi sko bdha retweet kro vinati che 🙏
👍4
  
  Current Affairs by Rawat Kishan 😊👍
https://x.com/RameshD03483737/status/1925868646758330863?t=Qmhu8s_jd9dBinGEH4YHtA&s=19
તમારા માટે 2 મીનીટ કાઢીને રીટવીટ કરો વિનંતી છે 🙏😊
👍2
  👆 Must see keep in mind it's serious but currently people take lightly
❤1
  🔥 Breaking news Agriculture university clerk Paper news
https://youtube.com/shorts/s_0HVGicC4Y?feature=share
  https://youtube.com/shorts/s_0HVGicC4Y?feature=share
🔥 એગ્રીકલ્ચર કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક કટ ઓફ 
👉https://youtube.com/shorts/puI9kqOBHQ0?feature=share
  👉https://youtube.com/shorts/puI9kqOBHQ0?feature=share
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat
https://x.com/vivekmochi2/status/1975171276101574971?s=52
  બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat
https://x.com/vivekmochi2/status/1975171276101574971?s=52
