Telegram Web Link
ViewFile (58).pdf
1.3 MB
📌મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ – B) ની મુખ્ય પરીક્ષા માટેનો વિગતવાર અભ્યાસક્રમ


#GSSSB #CCE #Syllabus
પેહલા કે રિઝનિંગ ૪૦ માર્ક કવિ ને થોડીક શાંતિ જેવું લાગ્યું.
પછી આમા મેથ્સના ટોપિક જોઈને કવિ ચિંતા માં મુકાઈ ગયા 😒 😂

મોયે મોયે
Monetization ❤️

આભાર બધા મિત્રોનો કવિ ડોલર માં રમશે હવે 😂
સુખનાં સરનામાં નથી હોતા, પણ જો ક્યાંય તાજગી ભરેલ હવાની લહેર આવે તો સમજજો ગામડું નજીક છે...😍
સમજાય જશે થોડીક વાર લાગશે 😂
Forwarded from Shree Desai via @QuizBot
🎲 Quiz 'Std-10 science + maths @shree1988 Happy to help'
🖊 30 questions · 30 sec
Forwarded from Shree Desai via @QuizBot
🎲 Quiz 'Std -10 science & નફો - ખોટ @shree1988 Happy to help'
🖊 27 questions · 30 sec
Forwarded from Shree Desai via @QuizBot
🎲 Quiz '"GSSSB old questions & chain rule" Happy to help @shree1988'
🖊 35 questions · 30 sec
બહુચર્ચિત સોનેટ "અપાઈ મુજથી ગયું" ના લેખક કોણ છે?
Anonymous Quiz
15%
મનોજ ખંડેરિયા
41%
મનસુખલાલ ઝવેરી
40%
બળવંતરાય ઠાકોર
4%
સુકન્યા ઝવેરી
કોઈ એક વ્યકિત ની મદદ કરવાથી દુનિયા નથી બદલાઈ જવાની

પણ જે વ્યકિત ની મદદ આપણે કરીશું એ વ્યકિત ની દુનિયા જરૂર બદલાઈ જશે..
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કકડતી લાગે મધૂરી ભૂખ
જે ઉપજાવે શરીરમાં સુખ

વડની છાયામાં બેસી ખાવાનું
વ્યસન નથી કોઈ પાન માવાનું

તે સ્વાદ હોટલુંમાં  ન આવે
અંશુ બીજું ખાણું અમને ન ફાવે  

#farm 💙
વનરક્ષકની પરીક્ષાની પ્રસિધ્ધ કરેલ FAK સામે રજૂઆતો/ વાંધા અરજીઓ આવેલી છે, જે મહદ અંશે સાચી પણ જણાય છે. તેથી, ફરી એકવાર FAK સામે ઓનલાઇન ઓબ્જેક્શન આપવા માટે સોમવારે લીંક ખોલવામાં આવશે. કોઈ પણ ઉમેદવારને અન્યાય ના થવો જોઈએ, ભલે પરિણામ પ્રસિદ્ધ કરવામાં વિલંબ થાય.
-સચિવશ્રી હસમુખ પટેલ

#GSSSB
2024/05/29 09:59:00
Back to Top
HTML Embed Code: