આપેલ ઘટનાઓનો કાર્યકાળ દર્શાવતો સાચો ક્રમ પસંદ કરો.
1. ચૌસાનું યુદ્ધ. 2. હુમાયુએ દીનપનાહ નગર વસાવ્યુ 3.કનોજનું યુદ્ધ
1. ચૌસાનું યુદ્ધ. 2. હુમાયુએ દીનપનાહ નગર વસાવ્યુ 3.કનોજનું યુદ્ધ
Anonymous Quiz
14%
1-2-3
32%
2-1-3
33%
2-3-1
21%
3-2-1
ભારતીય ઇતિહાસ વિષે કયું વિધાન ખોટું છે?
Anonymous Quiz
33%
ઔરંગઝેબ વીણા વગાડવાનો શોખીન હતો.
9%
સમુદ્રગુપ્ત વીણા વગાડવાનો શોખીન હતો.
19%
રાષ્ટ્રકૂટ શાસક અમોઘવર્ષ વીણા વગાડવાનો શોખીન હતો.
12%
વિજયનગરનો શાસક કૃષ્ણ દેવરાય વીણા વગાડવાનો શોખીન હતો.
28%
બધા શોખીન જ હતા 😂
નીચેનામાંથી કયા G20 દેશો છે ?
1.ચીન. 2.તુર્કી. 3.જોર્ડન. 4.મેક્સિકો. 5. ઈન્ડોનેશિયા 6. સાઉદી અરેબિયા
1.ચીન. 2.તુર્કી. 3.જોર્ડન. 4.મેક્સિકો. 5. ઈન્ડોનેશિયા 6. સાઉદી અરેબિયા
Anonymous Quiz
12%
1,2,3,5,6
31%
2,3,4,5,6
23%
1,3,5,6
34%
1,2,4,5,6
આજે છેલ્લો દિવસ ઓફર માટે....
https://www.tg-me.com/gyansarthiofficial/22823
👆બુકની ડેમો કોપી જોવા માટે.
https://book-founder.vercel.app
👆બુક ઓર્ડર કરવા માટે.
https://www.tg-me.com/gyansarthiofficial/22823
👆બુકની ડેમો કોપી જોવા માટે.
https://book-founder.vercel.app
👆બુક ઓર્ડર કરવા માટે.
Current Affairs™
પંચાયત વિભાગમાં પ્રતીક્ષા યાદી ખુલવા બાબતે 👍
આ વેઇટિંગ બાબતે છે ક્લાસીસ વાળા નવી ભરતી કરશે એવુ લખશે ખોટા ગેર માર્ગે દોરાતા નહિ 👍🙏
" ગોલન હાઇટ્સ" ના નામથી જાણીતો વિસ્તાર નીચેનામાંથી કોનાથી સંબંધિત ઘટનાઓના સંદર્ભમાં અવારનવાર સમાચારમાં આવે છે?
Anonymous Quiz
11%
મધ્ય એશિયા
28%
મધ્ય પૂર્વ
56%
દક્ષિણ પૂર્વ એશિયા
6%
મધ્ય આફ્રિકા
ખોટી જોડ પસંદ કરો.
Anonymous Quiz
7%
અનુનય, મૃગયા - જયંત પાઠક
27%
છિન્નપત્ર , મરણોત્તર - સુરેશ દલાલ
48%
સૂર્યારોહણ, છદ્મવેશ - કિશોર જાદવ
18%
અનુક્રમ, ઉપક્રમ - જયંત કોઠારી
મરાઠા સામ્રાજ્ય વિષે કયું વિધાન ખોટું છે?
Anonymous Quiz
13%
કોંડદેવ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા.
35%
1675 માં શિવાજી અને જયસિંહ વચ્ચે પુરંદરની સંધિ થઈ.
17%
શિવાજીના મંત્રીમંડળને અષ્ટપ્રધાન કહેવામાં આવતું.
35%
શિવાજીને રાજાની ઉપાધિ ઔરંગઝેબે આપી હતી.
5_6284781174145420722.pdf
44.4 KB
નવું મંત્રી મંડળ કેન્દ્ર સરકાર
સાચી યુગ્મ ધ્યાનમાં લો.
1.સ્વચ્છ ભારત મિશન - 2014 2.સાંસદ આદર્શ ગ્રામ યોજના - 2014 3.પ્રધાનમંત્રી વય વંદના યોજના - 2015 4. અટલ પેન્શન યોજના - 2015
1.સ્વચ્છ ભારત મિશન - 2014 2.સાંસદ આદર્શ ગ્રામ યોજના - 2014 3.પ્રધાનમંત્રી વય વંદના યોજના - 2015 4. અટલ પેન્શન યોજના - 2015
Anonymous Quiz
7%
1,2,4
17%
1,4
37%
1,3,4
40%
1,2,3,4
વિશ્વના પ્રમુખ ખનીજ ઉત્પાદક દેશો 💫
લોખંડ - ઓસ્ટ્રેલિયા - ચીન - બ્રાઝિલ
તાંબુ - ચીલી - પેરુ
બોક્સાઈટ - ઓસ્ટ્રેલિયા - ગિની
સોનું - ચીન
ચાંદી - મેક્સિકો
ખનીજ તેલ - અમેરિકા
પ્રાકૃતિક ગૅસ - અમેરિકા
હીરો - રશિયા
કૈડમિયમ - ચીન
કોલસો - ચીન
મેંગેનીઝ - દક્ષિણ આફ્રિકા
પ્લેટિનમ - દક્ષિણ આફ્રિકા
.......💐.......
લોખંડ - ઓસ્ટ્રેલિયા - ચીન - બ્રાઝિલ
તાંબુ - ચીલી - પેરુ
બોક્સાઈટ - ઓસ્ટ્રેલિયા - ગિની
સોનું - ચીન
ચાંદી - મેક્સિકો
ખનીજ તેલ - અમેરિકા
પ્રાકૃતિક ગૅસ - અમેરિકા
હીરો - રશિયા
કૈડમિયમ - ચીન
કોલસો - ચીન
મેંગેનીઝ - દક્ષિણ આફ્રિકા
પ્લેટિનમ - દક્ષિણ આફ્રિકા
.......💐.......