Telegram Web Link
આપેલ ઘટનાઓનો કાર્યકાળ દર્શાવતો સાચો ક્રમ પસંદ કરો.

1. ચૌસાનું યુદ્ધ. 2. હુમાયુએ દીનપનાહ નગર વસાવ્યુ 3.કનોજનું યુદ્ધ
Anonymous Quiz
14%
1-2-3
32%
2-1-3
33%
2-3-1
21%
3-2-1
નીચેનામાંથી કયા G20 દેશો છે ?

1.ચીન. 2.તુર્કી. 3.જોર્ડન. 4.મેક્સિકો. 5. ઈન્ડોનેશિયા 6. સાઉદી અરેબિયા
Anonymous Quiz
12%
1,2,3,5,6
31%
2,3,4,5,6
23%
1,3,5,6
34%
1,2,4,5,6
ઓમ શાંતિ👏🙏

#ફોરેસ્ટ

પ્રેક્ટિસ કરો પણ થોડો ગેપ રાખો 🙏
🍁🍁*પાનખરમાં જે તમારી સાથે રહી શકે,*
*એ જ તમારી વસંતના હકદાર હોવા જોઈએ.*🍁🍁
આજે છેલ્લો દિવસ ઓફર માટે....

https://www.tg-me.com/gyansarthiofficial/22823
👆બુકની ડેમો કોપી જોવા માટે.

https://book-founder.vercel.app
👆બુક ઓર્ડર કરવા માટે.
પંચાયત વિભાગમાં પ્રતીક્ષા યાદી ખુલવા બાબતે 👍
Current Affairs
પંચાયત વિભાગમાં પ્રતીક્ષા યાદી ખુલવા બાબતે 👍
આ વેઇટિંગ બાબતે છે ક્લાસીસ વાળા નવી ભરતી કરશે એવુ લખશે ખોટા ગેર માર્ગે દોરાતા નહિ 👍🙏
#CCE mark above ( by rankmitra)
Om shanti 🙏
" ગોલન હાઇટ્સ" ના નામથી જાણીતો વિસ્તાર નીચેનામાંથી કોનાથી સંબંધિત ઘટનાઓના સંદર્ભમાં અવારનવાર સમાચારમાં આવે છે?
Anonymous Quiz
11%
મધ્ય એશિયા
28%
મધ્ય પૂર્વ
56%
દક્ષિણ પૂર્વ એશિયા
6%
મધ્ય આફ્રિકા
5_6284781174145420722.pdf
44.4 KB
નવું મંત્રી મંડળ કેન્દ્ર સરકાર
સાચી યુગ્મ ધ્યાનમાં લો.

1.સ્વચ્છ ભારત મિશન - 2014 2.સાંસદ આદર્શ ગ્રામ યોજના - 2014 3.પ્રધાનમંત્રી વય વંદના યોજના - 2015 4. અટલ પેન્શન યોજના - 2015
Anonymous Quiz
7%
1,2,4
17%
1,4
37%
1,3,4
40%
1,2,3,4
વિશ્વના પ્રમુખ ખનીજ ઉત્પાદક દેશો 💫

લોખંડ - ઓસ્ટ્રેલિયા - ચીન - બ્રાઝિલ

તાંબુ - ચીલી - પેરુ

બોક્સાઈટ - ઓસ્ટ્રેલિયા - ગિની

સોનું - ચીન

ચાંદી - મેક્સિકો

ખનીજ તેલ - અમેરિકા

પ્રાકૃતિક ગૅસ - અમેરિકા

હીરો - રશિયા

કૈડમિયમ - ચીન

કોલસો - ચીન

મેંગેનીઝ - દક્ષિણ આફ્રિકા

પ્લેટિનમ - દક્ષિણ આફ્રિકા

.......💐.......
2024/06/11 06:41:35
Back to Top
HTML Embed Code: