Telegram Web Link
Rank Mitra Answer Key Calculator For CCE

સૌપ્રથમ આ લીંક ઉપરથી તમારી આન્સર કી ક્રોમમાં ખોલવી

https://cdn3.digialm.com//EForms/configuredHtml/32791/88319/login.html

ત્યારબાદ આન્સર કી ખોલી અને તેની યુઆરએલ કોપી કરી અને નીચેની વેબસાઈટમાં પેસ્ટ કરવી અને બાકીની વિગતોમાં કાસ્ટ જ માત્ર ભરવી

https://rankguruji.com/answerkey.html

ઉપરોક્ત વેબસાઈટ ઉપર તમારું સંપૂર્ણ સ્કોરકાર્ડ ડાઉનલોડ થશે (રદ થયેલા પ્રશ્નો સહિત)

સાદી ગણતરીથી તમને રિઝલ્ટ બતાવશે...
60 માર્ક છે વારો આવશે એવી કોમેન્ટ કે પર્સનલ મેસેજ નો કરતા 60 વાળા નો વારો નય આવે.

એના થી ઓછા હશે એનો આવશે

એટલે ખોટા સ્ટન્ટ નો કરતા 60 છે એની ચાન્સ એવી કોમેન્ટ નો કરો

એક તો કવિ ટેન્શન માં હોય ને ખોટો લોડ દયો છો 😂
50% ઉમેદવારે પેપર સોલ્વ પણ નહિ કર્યું હોય

25% કોસ્ટેબલ ની તૈયારી કરવા લાગ્યા હશે

15% ગઠબંધન જેવું કામ કાજ હશે

10% ને નૉરમલાઈઝેશન માં ઘટશે એની બીક છે

આ બધું દુઃખ મેરીટ સુધી આમ ને આમ રેવાનું જ
ન છેડો હમે, હમ સતાયે હુએ હૈં..😅


જે લોકોને 50+ થાય છે એ mains માટે વળગી પડો..

અને જેને ઓછા છે એ દિલ નાનું કર્યા વગર રેગ્યુલર મહેનત હોય એ ચાલુ રાખો .. કૈક થશે..

આગળ Lrd અને PSI છે જ..કેમ કે આજે એ જ આજ છે જે આજની રાહ તમને કાલે હતી..

......💐👍
એક વાસ્તવિકતા ક્વ જેને સારા માર્ક છે એજ કહે છે કે મારા 40-45-50 એવી રીતે એટલે ઍમ લાગે છે કે ઓહ બધાને આવા જ માર્ક છે મેરીટ ઉંચુ જશે
જેમને ઓછા છે એ લોકો કોઈને કેહતા નથી
એટલે એવુ નો સમજો કે મેરીટ ઉંચુ જશે

જે લોકો 60 કે વધુ કહે છે એ હું ઓળખું ત્યા સુધીમાં બવ અનુભવી લોકો છે તે ગઈ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ખુબ નજીવા માર્ક માટે રહી ચૂકેલા છે

અને મોસ્ટ ઓફ તલાટી છે જ

ગર્લ 40

બોય 45

સારા માર્ક છે

નૉરમલાઈઝેશન અનુભવ નથી એટલે એ જોવાનું રહે હવે

પોસ્ટ મેરીટ સુધી રહેશે આ
આપેલ ઘટનાઓનો કાર્યકાળ દર્શાવતો સાચો ક્રમ પસંદ કરો.

1. ચૌસાનું યુદ્ધ. 2. હુમાયુએ દીનપનાહ નગર વસાવ્યુ 3.કનોજનું યુદ્ધ
Anonymous Quiz
14%
1-2-3
32%
2-1-3
33%
2-3-1
21%
3-2-1
નીચેનામાંથી કયા G20 દેશો છે ?

1.ચીન. 2.તુર્કી. 3.જોર્ડન. 4.મેક્સિકો. 5. ઈન્ડોનેશિયા 6. સાઉદી અરેબિયા
Anonymous Quiz
12%
1,2,3,5,6
31%
2,3,4,5,6
23%
1,3,5,6
34%
1,2,4,5,6
ઓમ શાંતિ👏🙏

#ફોરેસ્ટ

પ્રેક્ટિસ કરો પણ થોડો ગેપ રાખો 🙏
🍁🍁*પાનખરમાં જે તમારી સાથે રહી શકે,*
*એ જ તમારી વસંતના હકદાર હોવા જોઈએ.*🍁🍁
આજે છેલ્લો દિવસ ઓફર માટે....

https://www.tg-me.com/gyansarthiofficial/22823
👆બુકની ડેમો કોપી જોવા માટે.

https://book-founder.vercel.app
👆બુક ઓર્ડર કરવા માટે.
પંચાયત વિભાગમાં પ્રતીક્ષા યાદી ખુલવા બાબતે 👍
Current Affairs
પંચાયત વિભાગમાં પ્રતીક્ષા યાદી ખુલવા બાબતે 👍
આ વેઇટિંગ બાબતે છે ક્લાસીસ વાળા નવી ભરતી કરશે એવુ લખશે ખોટા ગેર માર્ગે દોરાતા નહિ 👍🙏
#CCE mark above ( by rankmitra)
Om shanti 🙏
" ગોલન હાઇટ્સ" ના નામથી જાણીતો વિસ્તાર નીચેનામાંથી કોનાથી સંબંધિત ઘટનાઓના સંદર્ભમાં અવારનવાર સમાચારમાં આવે છે?
Anonymous Quiz
11%
મધ્ય એશિયા
28%
મધ્ય પૂર્વ
56%
દક્ષિણ પૂર્વ એશિયા
5%
મધ્ય આફ્રિકા
2024/06/10 04:42:20
Back to Top
HTML Embed Code: