Telegram Web Link
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#SarswatiDevi
#MorningPrayer

Start ur study with this beautiful
prayer....🙏🏻


@GPSCTalks
👍2🙏2
Very happy new year Future Officers... May this year bless you with your aimed gov job🎯
16🍾3🫡3👍2
ViewFile (13).pdf
1.3 MB
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વિવિધ સંવર્ગોની જાહેરાત
👍4
CCE પ્રાથમિક પરીક્ષા સિલેબસ


ગુજરાતી (15 ગુણ)
અંગ્રેજી (15 ગુણ)
ગણિત (30 ગુણ)
રીઝનિંગ (40ગુણ)
કુલ ગુણ 100

પ્રાથમિક પરીક્ષા MCQ બેઝડ હશે જે કમ્પ્યુટર પર Option select કરી આપવાની રહશે.
પ્રાથમિક પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવાર ને મેરીટ ના ધોરણે જેતે ગ્રુપના કુલ જગ્યાના 7 ગણા ઉમેવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે..
પ્રાથમિક પરીક્ષા માત્ર Qualify Test છે તેના ગુણ ફાઇનલ મેરીટ માં ધ્યાને લેવાશે નહિ.
👍4
ગ્રુપ A માટે મુખ્ય પરીક્ષા સિલેબસ


વિષય

1.ગુજરાતી ભાષા (100 ગુણ) 3 કલાક
2.અંગ્રેજી ભાષા (100 ગુણ) 3 કલાક
3.જનરલ સ્ટડીઝ (150 ગુણ) 3 કલાક
કુલ ગુણ 350
આ પરીક્ષા લેખિત પ્રકારની રહેશે


ગ્રુપ B માટે મુખ્ય પરીક્ષા સિલેબસ


વિષય

1.અંગ્રેજી (20 ગુણ)
2.ગુજરાતી (20 ગુણ)
3.બંધારણ/જાહેર વહીવટ/RTI/CPS/PCA (30 ગુણ)
4.ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ વારસો (30 ગુણ)
5.અર્થશાસ્ત્ર. પર્યાવરણ વિજ્ઞાન અને ટેક.(30 ગુણ)
6.વર્તમાન બાબતો અને તર્ક સાથે વર્તમાન બાબતો (30 ગુણ)
7.રીઝનિંગ (40 ગુણ)

કુલ ગુણ 200

આ પરીક્ષા MCQ બેઝડ કમ્પ્યુટર પર આપવાની રહેશે
👍5😱1
== ADVT 30 ન્યાયિક કાર્યવાહી બાબત==

મિત્રો , જાહેરાત ક્રમાંક 30 ની મુખ્ય પરીક્ષામાં પેપર ચેકીંગમાં સમસ્યા છે ,તે બાબત સૌને ખ્યાલ છે ,અને તે માટે ન્યાય મેળવવાની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે.પરંતુ, આપણા કેસને મજબૂત બનાવવા માટે આપણી પાસે પૂરતા અને યોગ્ય પુરાવા મોટા પ્રમાણમાં હોવા જરૂરી છે.

    મુખ્ય પરીક્ષાની ઉત્તરવહી આવવાનું શરૂ થઈ ચૂક્યું છે,તેથી તેના પુરાવા પણ રજૂ કરવામાં આવે તો આપણો કેસ સરળ બનશે.તે માટે આપ સૌના સહકારની જરૂરીયાત છે.

     જે મિત્રો પોતાના પેપર સ્વેચ્છાએ આપવા માંગતા હોય તે નીચેના કોઈ એક ID (HANDLE) પર  વિષય મુજબ પેપર મોકલી આપશો.

     પેપર મોકલનાર વ્યક્તિ પોતાનો સીટ નમ્બર ખાસ લખે કેમ કે તેના આધારે જ નક્કી થશે કે એક ચોક્કસ ક્રમના ઉમેદવારોને જ સારા માર્કસ મળ્યા છે ,જ્યારે અન્ય ઉમેદવારોના પેપર યોગ્ય રીતે ચકાસવામાં આવ્યા નથી અને યોગ્ય માર્કસ મળ્યા નથી.
   
માત્ર એક ઉત્તર કે જેમાં ખૂબ ઓછા માર્કસ મળ્યા છે તે પણ જે તે વિષયના કોઈ એક ID પર મોકલી શકો છો.

   પેપર મોકલનાર વ્યક્તિને પોતાનું નામ આપવાની જરૂર નથી અને તેમના પેપર પણ કોઈપણ જાહેર માધ્યમોમાં મૂકવામાં નહિ આવે એની ખાતરી આપી છીએ.
 
    ઇન્ટરવ્યૂ કોલ ના આવ્યો હોય અને માત્ર મુખ્ય પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો પણ પોતાના પેપર મોકલે તેવી વિનંતી છે.દરેક પ્રકારના ગુણ ધરવતા પેપરની જરૂરીયાત છે.તેથી વધુને વધુ ઉમેદવારો પોતાના પેપર આપે તેવી નમ્ર વિનંતી છે.
  
     જે ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં સારા માર્કસ મળ્યા છે ,પરંતુ ,સિલેક્ટ નથી થઈ શક્યા તેઓ ખાસ પોતાના પેપર મોકલી આપે. "" સિલેક્ટ થયેલા ઉમેદવારો પણ પોતાના પેપર આપશે તો બધા તેના આભારી રહેશું.""

પોતાના સીટ નંબર સાથે વિષય મુજબ પેપર નીચેના કોઈ પણ ID માં ઝડપથી મોકલી આપવા નમ્ર વિનંતિ.

ગુજરાતી

@RajaniRavi
@Skp_789


English

@Justice_calling

@Smille_plz

Essay

@AmirajJyani
@Dharmayoddha12
@Parizaad001 

GS 1

@Abhyasi88
@Parizaad001



GS 2

@Arjun21111


GS 3

@s_sanjujoshi803
@House_targaryen4



     ઉપરોક્ત બાબતો સિવાય અન્ય બાબતો જે ન્યાયિક કાર્યવાહીમાં ઉપયોગી બની શકે તે સબંધિત માહિતી આપવા ઇચ્છતા વ્યક્તિ @Arjun21111 પર જણાવી શકે.તેમનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
👍4
Forwarded from UNITY PUBLICATION
જાહેરાત 30 GPSC ની ન્યાયિક કાર્યવાહીમાં પીટીશનર બનવા માગતા ઉમેદવારો જોગ.

1 ) પિટિશન ક્યારે દાખલ કરવામાં આવશે ?

> ટૂંક સમયમાં જ


2 ) આપણો કેસ કોણ લડશે ?

> ગુજરાત હાઇકોર્ટના પ્રખ્યાત અને નામી સિનિયર વકીલ શ્રી શાલીન મહેતા સાહેબ.
> સર , પહેલા પણ GPSC સામે ઘણા બધા મહત્વના કેસ જીતી ચૂક્યા છે.

3 ) પીટીશનર ને કોર્ટની કાર્યવાહી વખતે રૂબરૂ આવવાની જરૂરીયાત રહે છે ?

> ના , સબંધિત માહિતી વકીલ શ્રી ને આપ્યા બાદ તમામ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવે છે.કોઈને ક્યાંય પણ હાજર રહેવાની જરૂર રહેતી નથી.


4 ) કોઈ સરકારી કર્મચારી કેસ માં જોડાય શકે ?

> હા , દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે. અને કેસ માં જોડાવાથી તેમની નોકરીને કંઈ જ અસર ન થાય. ઘણા સરકારી કર્મચારી પ્રથમ થી જોડાઈ ચૂક્યા છે.

5 ) કોણ પીટીશનર બની શકે ?

> GPSC જાહેરાત ન. ૩૦ ની મુખ્ય પરીક્ષામાં  હાજર રહેલ કોઈપણ ઉમેદવાર.

6 ) પીટીશનર શા માટે બનવું જરૂરી છે ?

> જેટલા વ્યક્તિઓ પીટીશનર  વધુ હશે તેમ આપણી માંગ અને દલીલ ની સ્વીકાર્યતા વધુ હશે.

5 ) અમારે પીટીશનર બનવું હોય તો ?

> નીચેની સૂચનાઓ ને અનુસરો.

1. નીચે આપેલ કોઈપણ co-ordinator ના ID પર તમારું આધાર કાર્ડ , મુખ્ય પરીક્ષાનો કૉલ લેટર અથવા તે ના હોય તો મુખ્ય પરીક્ષાનું ફોર્મ ની pdf મોકલી આપો.

2. સાથે 10000 રૂપિયા ફી નીચે આપેલા UPI ID પર મોકલી આપો અને તેનો સ્ક્રીન શોટ જે વ્યક્તિને documents મોકલો એમને જ મોકલી આપો

3. ઉપરોક્ત પગથિયા તમે પૂર્ણ કરશો એટલે તમને પીટીશનર ના ગ્રુપ માં એડ કરી આપવામાં આપશે.

6 ) અમે ફક્ત નાણાકીય સહયોગ આપવા માંગતા હોય તો ?

> નીચે ના UPI ID પર કોઈપણ રકમ મોકલી આપો અને નીચે જણાવેલ કોઈપણ ID પર સ્ક્રીન શોટ મોકલી આપો.

> તમારી તમામ વિગતો ખાનગી રાખવામાં આવશે અને સહયોગ બદલ આભારી બનશું.

👨‍💼👨‍💼👨‍💼👨‍💼
Coordinator ના ટેલીગ્રામ ID નીચે છે.

@Dharmayoddha12
@AmirajJyani
@Justice_calling
@RajaniRavi


Payment ID:

Name :- Nilesh Saraiya
UPI ID :- nilesh8849@paytm
Bank :- Bank of India
👍5
GPSC CLASS 1 2, TEST 1.pdf
25.7 MB
📌આજ રોજ લેવાયેલ GPSC Class 1/2 પ્રશ્નપત્ર 1
07/01/2024
GS 2.pdf
27.3 MB
GS 2.pdf
📌આજ રોજ લેવાયેલ GPSC Class 1/2 પ્રશ્નપત્ર 2
07/01/2024
👍2
🤣10👏3🥰1
GPSC Talks
CLASS 1/2 OMR Sheet https://gpsc.safevaults.in/login/response-sheet/
Reaction માં 🤣 આપવા વાળા: કાલનું પેપર આપીને છટકી ગયું હશે... I can understand😌
😁15🤣6👍3🤔3
PAK-47-202324.pdf
1.4 MB
PAK GPSC class 1/2
👍3🤣3
🔴પ્રીલિમ પરીક્ષા માર્ચ 2024 માં શરૂ થશે અને એપ્રિલ 2024 માં પૂર્ણ થશે.🔴

4300 જેટલી જગ્યા માટેની પ્રિક્રિય ખૂબ ઝડપી ચાલશે.

વિસ્તૃત સિલેબસ જાહેર
👍17
Jay Shree Ram...🚩
11👍1
When the picture says it all!♥️
24🙏7🤣1
VACANCY INCREASE CCE.pdf
898.2 KB
CCE ની જગ્યાઓમાં વધારો.

કુલ જગ્યાઓ 5202 થઈ.
1
AC-2024-31012024.pdf
208.8 KB
STI - 573

Class 1&2 - 164
👍2
2025/07/12 03:08:46
Back to Top
HTML Embed Code: