નીચેના માંથી કયા દેશોનું જૂથ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી ચૂક્યું છે ?
Anonymous Quiz
79%
અમેરિકા, ભારત, રશિયા, ચીન
4%
અમેરિકા, જાપાન, કેનેડા, રશિયા
11%
ભારત, અમેરિકા, ચીન, ઇંગ્લેન્ડ
6%
રશિયા, અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા
👍5❤3🔥2😍2😱1
✨️ ચંદ્રયાન3નું લેન્ડર જ્યાં ઉતર્યું તે પોઈન્ટ હવે 'શિવ શક્તિ પોઈન્ટ' તરીકે ઓળખાશે.
✨️ ચંદ્ર પર જે પોઈન્ટે ચંદ્રયાન 2એ તેની છાપ છોડી હતી તેને હવે 'તિરંગા' ઓળખાશે.
✨️ 23 ઓગસ્ટનો દિવસ હવે 'રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ' તરીકે ઉજવાશે.
✨️ ચંદ્ર પર જે પોઈન્ટે ચંદ્રયાન 2એ તેની છાપ છોડી હતી તેને હવે 'તિરંગા' ઓળખાશે.
✨️ 23 ઓગસ્ટનો દિવસ હવે 'રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ' તરીકે ઉજવાશે.
👍13❤7😍4
GPSC Talks
Photo
મોર્નિંગ વોક માટેનો આ ખુબ સુંદર બગીચો. પ્રકૃતિ જાણે આસ-પાસ કિલ્લોલ કરતી હોય!! ક્યારેક મોરના ટહુકા તો ક્યારેક ખિસકોલીની પકડમપટ્ટી. એવા તો ઘણા નવા પક્ષીઓ જોવા મળે જેને ઓળખવા ફોટો પાડી ગુગલ ફોટો સર્ચ કરવું પડે. ગમે એટલો મારો નિરાશ મૂડ અહીંના વાતાવરણથી જીવવાનું જોમ જગાડે. ટૂંકમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત બનાવે એવી આ જગ્યા. કેટલાય લોકો રોજ અહીં સવારે ચાલવા-દોડવા આવે. લગભગ 25-30 નવા-નવા ચહેરા પર દરરોજ ધ્યાન પડે. 2-3 ને છોડીને બધા જાણે માથા પર કોઈ મોટો વજન લઈ ચાલતા હોય એવું લાગે!! મનમાં વિચારોના વંટોળ સાથે નીચું ઘાલી ચાલતા આ લોકોને ડામરની સડક સિવાય કુદરત સાથે કંઈ લેવાદેવા નહીં. ટેંશન-ચિંતા-જવાબદારી કોના જીવનમાં ન હોય?? પરંતુ બધે જ એનો ભાર લઈ ફરવું જરૂરી છે?? હા, ઓછો થઈ જતો હોય તો ચોક્કસથી ફરવા જેવુ.
જીંદગીને જીવવાની લાલચમાં આપણે મરતા-મરતા જીવતા હોઈએ એવું મને લાગે!! કેટલું દોડીએ છીએ ને આપણે દરરોજ... શરીરથી, મનથી, વિચારોથી!! બહુ ભાગી લીધું, હવે ક્યાંક થોડી વાર ઉભા રહી જવુ છે. ઉભા રહી આસ-પાસની એક-એક ચીજને માણવી છે. બાળપણ વીતી જવાનો જે અફસોસ આજે મનમાં છે, એ જ અફસોસ બુઢાપામાં યુવાની વીતી જવાનો શાને કરવો?! તો ચલો, જ્યાં છીએ ત્યારની એ ક્ષણને, સમયને સરી પડે એ પહેલા જાજી ફરિયાદ વગર જીવી લઈએ. ક્યોંકિ "ઝીંદગી ના મિલેગી દોબારા"
('નેહ' જ્ઞાન સૌજન્યથી લાઈવ ભાષણ પ્રસારણ🤣)

❤16👏4❤🔥2👍2👌1😈1💘1
👍2🔥1
નળ A એક ટાંકી 36 મીનીટમાં જ્યારે નળ B આ ટાંકી 45 મીનીટમાં ભરી શકે છે તો બન્ને નળ સાથે ખોલવામાં આવે ત્યારે કેટલા સમયમાં ટાંકી ભરાય ?
Anonymous Quiz
9%
10 મીનીટ
62%
20 મીનીટ
25%
12 મીનીટ
5%
25 મીનીટ
👍2🔥1