બગલિહાર પરિયોજના, દુલ્હસ્તી પરિયોજના, સલાલ પરિયોજના નીચેના પૈકી કઈ નદી પર આવેલી છે.?
Anonymous Quiz
18%
ઝેલમ
59%
ચિનાબ
15%
રાવિ
8%
બિયાસ.
Forwarded from "સાહિત્ય અટારી" (નૈઋતિ ઠાકર 'નેહ')
સાડા પાચ દાયકા પહેલાની વાત છે. અગિયારેક વર્ષનો એક છોકરો સાઇકલ લઈને નીકળ્યો છે. એના ઘરની બાજુમાં એક મકાનના પાયા ખોદાઈ રહ્યા છે. મસ્તીથી સાઇકલ ચલાવી રહેલો છોકરો અચાનક સાઇકલ સાથે એ ઊંડા પાયામા ગબડી પડ્યો. આ અકસ્માતને કારણે એ છોકરાને છ મહિના પથારીવશ રહેવું પડ્યું. થોડા સમય પછી છઠ્ઠા ધોરણની સત્રાંત પરીક્ષાનું પરિણામ આવ્યુ. છોકરો નાપાસ થયો. પરિવારજનોને ચિંતા થઈ કે છોકરો આગળ ભણશે કે નહીં! પણ એ છોકરો ભણ્યો. આ છોકરો 1970માં ઈડરમા પોતાની મોટી બહેન સાથે જ્ઞાનસત્રમાં ગયો. ત્યા ગની દહીવાલાએ "છોકરા કૈ લખે છે?" એમ પૂછતા તેણે જવાબમાં પંદર વર્ષની કાચી ઉંમરે શેર સંભળાવી દીધો અને એ પણ છંદોબદ્ધ -
હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપુ છું,
કથા પૂરી નથી કહેવી નીતરતો સાર આપું છું.
આગળ જતા એ બે વિષયમાં બી.એ. થયો. એમ.એ., એમ.ફિલ. ને પીએચ.ડી થયો અને એનાં સાહિત્ય અંગે સંશોધન કરી ચારેક વિદ્યાર્થીઓ પીએચ.ડી થયા!
આત્મબળથી આગળ વધેલો એ છોકરો એટલે જેમના લોહીમા લય અને શ્વાસમા છંદ વણાયેલા છે એવા આજના ગઝલમર્મજ્ઞ તરીકે જાણીતા સર્જક ડૉ. રાજેશ વ્યાસ 'મિસ્કીન'.
તારું કશું ન હોય તો છોડીને આવ તુ,
તારું જ બધું હોય તો છોડી બતાવ તુ.
~ રાજેશ વ્યાસ 'મિસ્કીન'
હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપુ છું,
કથા પૂરી નથી કહેવી નીતરતો સાર આપું છું.
આગળ જતા એ બે વિષયમાં બી.એ. થયો. એમ.એ., એમ.ફિલ. ને પીએચ.ડી થયો અને એનાં સાહિત્ય અંગે સંશોધન કરી ચારેક વિદ્યાર્થીઓ પીએચ.ડી થયા!
આત્મબળથી આગળ વધેલો એ છોકરો એટલે જેમના લોહીમા લય અને શ્વાસમા છંદ વણાયેલા છે એવા આજના ગઝલમર્મજ્ઞ તરીકે જાણીતા સર્જક ડૉ. રાજેશ વ્યાસ 'મિસ્કીન'.
તારું કશું ન હોય તો છોડીને આવ તુ,
તારું જ બધું હોય તો છોડી બતાવ તુ.
~ રાજેશ વ્યાસ 'મિસ્કીન'
❤14👍1
"સાહિત્ય અટારી"
સાડા પાચ દાયકા પહેલાની વાત છે. અગિયારેક વર્ષનો એક છોકરો સાઇકલ લઈને નીકળ્યો છે. એના ઘરની બાજુમાં એક મકાનના પાયા ખોદાઈ રહ્યા છે. મસ્તીથી સાઇકલ ચલાવી રહેલો છોકરો અચાનક સાઇકલ સાથે એ ઊંડા પાયામા ગબડી પડ્યો. આ અકસ્માતને કારણે એ છોકરાને છ મહિના પથારીવશ રહેવું પડ્યું.…
આવી જ રસપ્રદ વાતો જાણવા સાહિત્યરસિકો જોઈન કરો, @SahityAtari
R-FAK-20-202223.pdf
379.7 KB
Class 1&2 prelim revised final ans key.(8/1/2023 e levayeli tenu.)
36 question ma correction
36 question ma correction
5_6104820816082373245.pdf
718.6 KB
QPM-22-202223
Accounts Officer Class II (Mains)
Accounts Officer Class II (Mains)
GSSSB new recruitment rules for accountant exam.pdf
2.1 MB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષા જેવી કે અકાઉન્ટર ઓડિટર સબ ઓડિટર ના નવા ભરતી ના નિયમ જાહેર થયેલ છે ખાસ જોઈ લેવા
😈5👍1
569_1_1_10_202122_TCM__DISTRICT_ALLOCATION_ADVT.pdf
684.6 KB
569_1_1_10_202122_TCM__DISTRICT_ALLOCATION_ADVT.pdf
570_1_1_12_202122_JC__DISTRICT_ALLOCATION_ADVT.pdf
667.8 KB
જુનિયર કલાર્ક સંવર્ગ જિલ્લા પસંદગી કાર્યક્રમ.