VMC Exam Paper_231008_154359.pdf
8.5 MB
આજ 8/10/2023 ના રોજ લેવાયેલ VMC પરીક્ષાનું પેપેર
આજ ના પેપર નું એનાલીસીસ મારા મત મુજબ
બંધારણ ભલે સહેલું પૂછ્યું પણ સમય લાગે થોડું વિચાર માંગે તેવું હતું ( HC ની જેમ વિધાન સભામાં સીટ કેટલી તેવા ફાલતુ નહોતા.
ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી પણ સારું કહી શકાય, ગદ્યાર્થ ગ્રહણ બંને માં સારા હતા સહેલા હતા. એક બે માં ભૂલ પડે બાકી બધા સાચા પડે તેવા હતા.
ઇતિહાસ સહેલો કહી શકાય બે ત્રણ સવાલ બાદ કરતા
વારસો કલાર્ક પ્રમાણે બરાબર કહી શકાય
મેથ્સ રીઝનિંગ જોઈએ તો ૫ ૭ સવાલ માં ભૂલ પડે આવડતુ હોવા છતાં તેવું ટ્વિસ્ટેડ ટાઈપ કહી શકાય બાકી સરખી રીતે મેથડ થી કર્યું હોય તો સવાલો બની શકે એવા હતા...હાઇકોર્ટ આસિસ્ટન્ટ ને પટાવાળા
કરતા પેપર નું લેવલ થોડું વધારે જ કહી શકાય
કરન્ટ માં ફેમસ ફેમસ કહી શકાય લાઈમ લાઈટ માં એ જ હતાં

👍22
नभ:स्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।
दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ।।
Indian Air Force ની ટેગ લાઈન પ્રથમ ચરણ માં થી લીધું છે.આ શ્લોક કયા ગ્રંથ માં છે?

Anonymous Quiz
19%
ભગવદ્દ ગીતા
22%
ઋગ્વેદ
46%
વાયુ પુરાણ
13%
માંડૂક્ય ઉપનિષદ
😢2
पार्थ : ખૂબ ઘૂંટયા છે પુરુષાર્થના એકડા પ્રભુ, પુરસ્કારોના પુષ્પો હવે વરસાવો તો સારું છે.,
कृष्ण : નથી પ્રશ્નાર્થ તારી કાબીલીયેત તણો, બસ નિયતીના ખેલ થોડા નડ્યા છે,
બસ ટકી રહેજે 18 પર્વ સુધી, 'ઇન્દ્રપ્રસ્થ' આખું પછી તારું છે. ⛳
ટ્વિટર માં MP bharvad કરીને એક ભાઈ છે તેમની કોપી.
લાગ્યા રહેજો, મંડ્યા રહેજો...એક દિવસ તો પોતાનો આવશે જ....(આ મારું.😂)

❤17🔥8🥰1