Telegram Web Link
1698065677927.mp4
483.7 KB
જે ઉમેદવારો Police ના RR ની રાહ જોઈ રહ્યા છે એ આ લિંક પરથી ચેક કરી શકે છે કે આવ્યા કે નહિ. Filter માં Extraordinary, Home Department અને 2023 સેટ કરવું.
https://egazette.gujarat.gov.in/GazettesSearch.aspx
•••
TCM & Clerk માં absent + not choose + જિલ્લામાં DV નથી કરાવ્યા,+ હાજર નહીં થાય DV કરાઇ ને એટલે ઘણી જગાઓ ખાલી રહેશે...હાલ જોતા.
૬૧૦ કોમન છે fsl માં + ૨૦૦ આસપાસ હાલ જોબ છે તે છે.

તમારા મિત્ર વર્તુળ માં જે લોકો dv જિલ્લા એ કરાઈ આવ્યા છે તો તેમને તમારી કેટેગરી મૂજબ જે જે લાગુ પડતું હોય તે ભેગું કરવાનું ચાલુ કરો..૨૬/૧૦ લાસ્ટ છે કલાર્ક ને dv માટે.
ને બીજા કોઈ તુક્કા કે કેમનું મેરીટ બનશે એમાં મગજ બગાડવું નહિ...બધા ત્યાં system થી જ ચાલે છે...fsl માં જે હોય તે જ સાચું.
જૂનું pml અને નવુ pml વાળા પણ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. હાલ કેટલાય લોકો જિલ્લા માં dv માં હાજર નથી રહ્યા....

એક અંદાજ મુજબ, ચોખવટ કરું છું પહેલા થી કે મારા મત મુજબ જે તે કેટેગરી માં ૨ ૩ માર્ક્સ નો ગેપ હશે તો આવી શકે છે બીજા fsl માં નામ...વધુ માં વધુ ૫ માર્ક્સ ગેપ થઈ શકે...

છતાં fsl આવે એ જ સાચું...આ એક અંદાજો છે.
.ધ્યાન એ લેવું
બધા દિવાળી ની રાહ જોઈ રહ્યા છે,
ને આપણે જોઈનીંગ લેટર ની રાહ જોઈ રહ્યા છે...
સંઘર્ષની શુષ્ક ખીણ માથી જાતને 'રેસ્ક્યું' કરવાની જવાબદારી હમેંશા 'સ્વયં' ની હોઈ છે.

પથમા આવતી પરિસ્થિતિની અડચણને આત્મવિશ્વાસના હલેસાં દ્વારા દૂર ફટકારતા અને સમયાંતરે દ્રશ્યમાન થતા આભાશી 'મૂર્ગજળ' ને સતત અવગણી આગળ વધનાર પથિકને 'આત્મસિદ્ધિ' ના શિખરો સુધી પહોંચતા બ્રહ્માંડ ની કોઈ તાકાત રોકી શકતી નથી.

- MP Bharvad 'पार्थ '
અરમાન અધૂરા હોય તો એ બજાર માં નીકળતો માણસ હસ્તો જોવા મળે તેના માટે બે કાળજા હોવા જોઈએ બિરાદર.....
ને આપણા aspirants એક જ કાળજા માં બંન્ને રોલ ખૂબ મસ્ત કરે છે.
TCM

કચ્છ - 21 absent out of 212
છો ઉદે - 10 absent out of 107
તાપી - 9 out of 51
Valsad - 16 out of 98
Anand - 13 out of 146
Aravalli - 4 out of 24
મહીસાગર - 2 out of 18
દ્વારકા - 5 out of 34
Jamnagar - 15 out of 149
ખેડા - 10 out of 115
BK - 2 out of 92
Botad - 3 out of 47
Mahesana - 3 Out of 121
Patan - 5 out of 85

Total - 118 absent 1299 માંથી.
એટલું યાદ રાખો ખાલી કે બીજી કેટેગરી વાળા ને જનરલ ના કટ ઓફ કરતા માર્ક્સ વધુ થાય તો જ જનરલ ની સીટ મળે....ને fsl ને જ સાચું ગણવું..
મજેદાર લખાણ 😂😂
#gpsctg
#VMC
📌VMC Junior Clerk Fees Refund

જેનું રિજેક્ટ થયેલું છે તેને મળશે.
જ્ઞાન સહાયક માં ૯ ૧૦ માં સ્કૂલ આવી ગઈ છે.. જોઈ લેજો લાગતા વળગતા
જ્યાં તમારા હાથમાં પુસ્તક જોઈ લોકો પૂછે પરીક્ષા કઈ છે અને ક્યારે છે, ત્યાંથી જલદી ખસી જવું અથવા તો એવો જવાબ આપવો કે પુસ્તક સાથે રાખવાથી હાથ સ્નાયુબદ્ધ થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે.

- દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)

🤗🙏📚
All DDOs pl note.

As per latest instructions from GAD the govt is planning to organise the Appointment Letters distribution program of TCM and Junior Clerk by 4th november.  Therefore you all must ensure the process of caste certificates verification of SEBC, SC and ST candidates by 2nd November.

It is directed that all certificates for verification must reach the Competent Authorities with all documents by 1st November. For this you have to keep your offices open on weekends and complete the documents collection process of all such candidates.
5_6185855630503316548.pdf
678.8 KB
Revised List of the Candidates Eligible for the Mains Examination of Advt. No. 20/2022-23, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
ખાતર , સિંચાઇ અને સમયાંતરે જંતુનાશક આ બધી જરૂરિયાત હોઈ છે , ગેલેરીમાં શોભતા કોમળ પુષ્પોની,

'છપ્પનીયા કાળ ' વિતાવી ચૂકેલા લીમડાને આની આદત , અફસોસ કે આવશ્યકતા રહેતી નથી.

- MP Bharvad 'पार्थ'

( વિશેષનોંધ - ઉપરોક્ત નોંધ લીમડાના સંદર્ભમાં નથી )
संग गोपियां राधा चली कृष्ण के द्वार
कान्हा के सांवले रंग की बिखरे छटा अपार
पूर्णिमा के उज्जवल प्रकाश में मिली वो कृष्ण से
रास लीला आज होगी और नाचेगा सारा संसार
शरद पूर्णिमा का चांद सबसे सुन्दर होता है,
और सबसे ज्यादा आशीर्वाद देता है!
आशा है इस रात आप सभी पर,
चन्द्रमा का भरपूर आशीर्वाद बरसे
शरद पूर्णिमा की हार्दिक बधाइयां!
2025/07/07 15:11:15
Back to Top
HTML Embed Code: