Forwarded from "સાહિત્ય અટારી" (નૈઋતિ ઠાકર 'નેહ')
કૌશિક મહેતા દ્વારા સંપાદિત પુસ્તક
"લખવું એટલે કે...." આ પુસ્તકની અનુક્રમણિકામાં આપેલ 44 જેટલાં લેખકોના લિસ્ટમાં સૌથી પહેલું વાંચવાનું મન થયું એવું નામ એટલે કાજલ ઓઝા વૈદ્ય.
"લખવું એટલે કે...." આ પુસ્તકની અનુક્રમણિકામાં આપેલ 44 જેટલાં લેખકોના લિસ્ટમાં સૌથી પહેલું વાંચવાનું મન થયું એવું નામ એટલે કાજલ ઓઝા વૈદ્ય.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
‘રાંદલનાં લોટા તેડવા’ એ સૌરાષ્ટ્રની અમર પરંપરા છે. ઘરમાં લગ્ન હોય, સીમંતની વિધિ હોય કે કોઈ હરખ કરવો હોય ત્યારે રાંદલમાનાં લોટા તેડવાની પ્રથા છે. મુખ્યત્વે બે લોટા અને ચાર લોટાની રાંદલમા જોવા મળે. તાંબાપિત્તળના લોટા પર રાંદલની તસવીર લાલ સૂતરના દોરાથી બાંધીને એને ઓઢણી, મંગળસૂત્ર પહેરાવાય. અખંડ દિવાની સંગાથે લાલ લીલી બાંધણીની માંડવી બનાવવામાં આવે. જૂના સમયમાં લોટા પર કંકુથી આંખ કાન અને હોઠ ચીતરીને મોડિયા ચૂંદડી ઓઢાડી માની મૂર્તિ બનાવતા. લોકકથાઓ પ્રમાણે રાંદલમા બ્રહ્માની દીકરી અને સૂર્યદેવની પત્ની. તેઓ રન્નાદે તરીકે પણ ઓળખાય. વ્રતકથામાં છાયામાયા પણ કહેવાય છે. પતિથી રિસાઈને હિમાલયમાં શરીર ગાળવા ગયા. છાતી સુધીનું શરીર હિમાલયમાં ઓગળ્યું ત્યાં સુર્યદેવ ઘોડાનું રૂપ લઈ રાંદલને મનાવવા માનસરોવર પહોંચી ગયા. રાંદલમા અને સૂર્યદેવ અશ્વ રૂપ ધારણ કરી રીસામણા મનામણા પ્રદર્શિત કરવા પાછળના બે પગના સહારે આગળા બે પગ ઉંચકીને કૂદતા રહ્યા ત્યાંથી ‘ઘોડો ખૂંદવા’ની પરંપરા શરું થઈ. રાંદલના લોટા તેડ્યા હોય ત્યારે ગોયણી કરી પૂજા થાય. ખીર રોટલીનો પ્રસાદ ધરાવાય. વહુવારુ અને દીકરીઓ સૌ કોઈ રાંદલમાનાં ગીતો ગાઈ ઘોડો ખૂંદે આજે પણ.
GAS-QPM-GJ-20-202223.pdf
1.9 MB
આજ રોજ લેવાયેલ CL12-20-202223 ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલ ગુજરાતીનું પ્રશ્નપત્ર
GAS-QPM-EN-20-202223.pdf
2 MB
આજ રોજ લેવાયેલ CL12-20-202223 ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલ English નું પ્રશ્નપત્ર
GAS-QPM-GS2-20-202223.pdf
722.7 KB
આજ રોજ લેવાયેલ CL12-20-202223 ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલ GS2 નું પ્રશ્નપત્ર
કોઈને આવે ans તો comment મં ગણતરી કરી મોકલજો. A, B, C, D જવાબ મને ખબર છે, solution મોકલવું, બુકમાં કરી...