તરુણાવસ્થામાં પ્રવેશતી છોકરી જયારે પ્રથમવાર માસિકધર્મ (menstruation) અનુભવે છે, ત્યારે તેણીના મનમાં ઘણા-બધા પ્રશ્નો ઉદભવતા હોય છે પરંતુ રૂઢિવાદી માનસિકતા કે શરમ-સંકોચના લીધે પોતાની સમસ્યા વાલી સમક્ષ રજુ કરી શકતી નથી, પરિણામે માનસિક તણાવનો ભોગ બને છે કે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને સાચી માની ગેરમાર્ગે દોરાય છે. તેવામાં ટીન એજની છોકરીઓ માટે સચોટ માર્ગદર્શન જરૂરી બને છે.
દર વર્ષે 28 મેના રોજ menstrual hygiene day ઉજવવામાં આવે છે. 28 દિવસ એ માસિક ચક્રની સરેરાશ લંબાઈ છે અને સ્ત્રીઓનુ માસિક સ્ત્રાવ સરેરાશ 5 દિવસ હોય છે. જેથી MH day માટે આજની તારીખ પસંદ કરવામાં આવી છે.
સ્ત્રી આરોગ્ય જાગૃતિ અને શિક્ષણના ભાગરૂપે સરકારી શાળા સાતોદડ તાલુકા શાળામાં માસિકધર્મ/ પિરિયડ્સ પર એક ખાસ લેક્ચરનું આયોજન ધોરણ 5 થી 8માં ભણતી છોકરીઓ માટે કરવામાં આવ્યું હતું. શાળામાં ન ભણતી હોય તેવી 10 વર્ષથી ઉપરની છોકરીઓ પણ લેક્ચરમાં સામેલ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
પાંચ વર્ષ પહેલા જોયેલું એક સપનું પૂરું કર્યું...❣️
#MenstrualHygieneDay #RedDotChallenge #MHDay2024 #PeriodFriendlyGujarat

https://www.youtube.com/live/GSaLJTkfm68?si=FN7rDwf1BmRle9fM
Education Department થી live છે. અચૂક નિહાળજો.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Now, this is what we can call actual women empowerment...🔥
Major Radhika sen receiving the 2023 UN military gender advocate of the year award. She is the second Indian woman to be honored with this award. In 2019 major suman gawani was given same award.

GPSC Class 1-2 Prelims (47/202324) Score Card link :
https://gpscresult.examvault.in/AdvertisementResult/ExamResult/d33b9a09-cd03-4ec9-a847-cfad7fef169e

છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ એવી ક્લાસ 1/2ની પરીક્ષા જે મેં કોઈપણ પ્રકારની તૈયારી વગર ફક્ત જૂનું વાંચેલું એ આધારે આપી. માર્ક્સ જોઈ એમ થયું કે જો TET/TAT પાછળ આખુ વર્ષ ન બગડ્યું હોત તો પાસ થયેલ pdf માં એક સીટ નંબર ક્દાચ મારો પણ હોત!! પણ કોઈ નહીં...
कौन कहता है आसमां में सुराख नहीं होता,
एक पत्थर तो तबीयत से उछालो यारो। 🎯
कौन कहता है आसमां में सुराख नहीं होता,
एक पत्थर तो तबीयत से उछालो यारो। 🎯
કેબિનેટે, 05.06.2024ના રોજ યોજાયેલી તેની બેઠકમાં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી 17મી લોકસભાને વિસર્જન કરવાની સલાહ આપી છે.
રાષ્ટ્રપતિએ 05.06.2024ના રોજ કેબિનેટની સલાહ સ્વીકારી છે અને બંધારણની કલમ 85ના અનુચ્છેદ (2)ની પેટા-કલમ (b) દ્વારા તેમને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને 17મી લોકસભાને વિસર્જન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

#CCE
#GSSSB
📌જા.ક્ર. 212/202324, CCE ઉમેદવારોની રિસ્પોન્સ સીટ અને PAK આજરોજ સાંજે 7:00 વાગે લિંક: cdn3.digialm.com//EForms/config…
દ્વારા ઓપન થશે. ઉમેદવારને PAK સામે વાંધા/ સુચન હોય તો ઓનલાઇન ઓબ્જેક્શન ફોર્મ માં રજુ કરવા વિનંતી છે.

Drop your CCE marks?? ( તમારા મમ્મીના સમ છે, સાચા માર્ક્સ પર જ ટીક કરજો🥺)
Anonymous Poll
18%
Female : 40-50
4%
Female : 51-55
4%
Female : 56-60
4%
Female : 61-65
4%
Female : 65+
24%
Male : 40-50
12%
Male : 51-55
10%
Male : 56-60
8%
Male : 61-65
13%
Male : 65+
212 Combine Competitive Exam Group A and B 2024.pdf
532.4 KB
GSSSB CCE (212 Combine Competitive Exam Group A and B) Average, and Marks Distribution Data
CCE ni badhi shift na average mark
By- Rank mitra
CCE ni badhi shift na average mark
By- Rank mitra
UPSC PAPER 1 Hindi.pdf
9.6 MB
UPSC PAPER 1 Hindi.pdf
UPSC PAPER 1 ENGLISH.pdf
9.5 MB
UPSC PAPER 1 ENGLISH.pdf
SSC CGL 2024 notification.pdf
3.7 MB
SSC CGL 2024 ભરતી અપડેટ!
ટોટલ 17,723.
ટોટલ 17,723.
હવે તમને એમ થાય કે ૩૦-૪૦ શબ્દોમાં કેમ લખવું ? તો એક ઉદાહરણ આપું છું જેનાથી ખ્યાલ આવશે.
હવે તમને એમ પૂછે કે કાર્બનિક સંયોજનો વિશે જણાવો. (નીચે મુજબ ઉચિત આદર્શ જવાબ કહેવાય)
હાઇડ્રોકાર્બનમાંના એક કે વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કાર્બન પરથી થઇ તેના સ્થાને નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને હેલોજન તત્વો કે ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે અને બનતા સંયોજનને ‘કાર્બનિક સંયોજનો’ કહે છે.
બે પરમાણુઓ વચ્ચે ઇલેકટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા બંધને સહ સંયોજક બંધ કહે છે.
તો આમ તમે મેઈન્સ માટે પ્રશ્નોની પ્રેક્ટીસ શરુ કરી શકો છો.
✍️ હિરેન ભરવાડ