Telegram Web Link
CCE Group A GS3 Syllabus
Marks pattern

30 થી 40 શબ્દો માં ઉત્તર લખવાનો
હવે તમને એમ થાય કે ૩૦-૪૦ શબ્દોમાં કેમ લખવું ? તો એક ઉદાહરણ આપું છું જેનાથી ખ્યાલ આવશે.

હવે તમને એમ પૂછે કે કાર્બનિક સંયોજનો વિશે જણાવો. (નીચે મુજબ ઉચિત આદર્શ જવાબ કહેવાય)

 હાઇડ્રોકાર્બનમાંના એક કે વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કાર્બન પરથી થઇ તેના સ્થાને નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને હેલોજન તત્વો કે ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે અને બનતા સંયોજનને ‘કાર્બનિક સંયોજનો’ કહે છે.
 બે પરમાણુઓ વચ્ચે ઇલેકટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા બંધને સહ સંયોજક બંધ કહે છે.

તો આમ તમે મેઈન્સ માટે પ્રશ્નોની પ્રેક્ટીસ શરુ કરી શકો છો.

✍️ હિરેન ભરવાડ
Peace comes when you realise you are not the controller.
પાંચ લાખ શ્લોકના મહાભારતનો સાર માત્ર નવ લીટીમાં સમજી લો...

નીચે લખેલ બાબત સમજીને વાંચો, વાંચીને સમજો ...

"મહાભારત”માંથી શોધેલ અમૂલ્ય “ ૯”મોતી

(૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો……”કૌરવો”

(૨) તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિધા, વરદાન, બધું જ નકામું થઈ જશે…….”કર્ણ”

(૩) સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે,, વિધાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે”અશ્વસ્થામા”

(૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે………”ભીષ્મપિતા”

(૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે……”દુર્યોધન”

(૬) અંધ વ્યક્તિ... અર્થાત્...સ્વાર્થઅંધાન્ધ, વિત્તાંઘ, મદાંઘ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ. નહીં તો તે સર્વનાશ નોતરશે….”ધૃતરાષ્ટ્ર”

(૭) વિધાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજ્યી થશો…..“અર્જુન”

(૮) બધા સમયે- બધી બાબતોમાં છળકપટથી તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફ્ળ નહીં થાવ………..”શકુનિ”

(૯) જો તમે નીતિ- ધર્મ-કર્મ સફ્ળતા પૂર્વક નિભાવશો તો... વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે,….“યુધિષ્ઠિર”

सर्वे भवन्तु सुखिनः - सर्वे सन्तु निरामयाः ।
RBI-Grade-B-Notification-2024.pdf
1.7 MB
RBI-Grade-B-Notification-2024
જાહેરાત ક્રમાંક: 212 /2023 24, CCE ની રિસ્પોન્સ સીટ અને FAK મંડળની વેબસાઈટ પર આજ રોજથી લીંક:

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html


એક અઠવાડિયા માટે મૂકવામાં આવી છે
If you choose "preparation" then don't call it "struggle" or "sacrifice",

It's "choice..." I repeat it's "choice".
don't ever glorifies it as struggle journey.

cc : GPSC Booster
ધોરણ 3 માં અભ્યાસ કરતો કિશન... જેના અભ્યાસની શરૂઆત જ અહીં સાતોદડ તાલુકા શાળામાં ધોરણ 3માં એડમીશનથી થયેલી. જે બાળક બાલવાટિકા, પહેલું-બીજું ભણેલ નથી, કદી એકડો સિખ્ખે ઘૂંટેલ નથી અને સીધો જ ધોરણ 3માં પ્રવેશે છે, એવા બાળક માટે કેળવણીના લક્ષ્યાંકો સિદ્ધ કરવા વધું કઠીન બની રહે છે. આમ છતાં કિશને ફક્ત દોઢ મહિના જેટલાં ટૂંકા સમયગાળામાં કક્કો, બારક્ષરી, A to Z બધું શીખી લીધું અને હવે પછી વાંચન-લેખન શીખશે.

આવા બાળકોને જયારે પ્રગતિ કરતા જોવું છું ત્યારે, સાચા અર્થમાં શિક્ષક હોવાનો ગર્વ અનુભવુ છું. 3 કલાકનું અપડાઉન એળે નથી જતું એ વાતની ખાતરી આવા બાળકો કરાવે છે. કિશનને કદી સાઈનની જગ્યાએ અંગુઠો નહીં લગાવવો પડે. અહો આનંદમ્!!
NA-09082024c2_240809_174704.pdf
232.7 KB
👉 Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 18/2024-25 to 35/2024-25 starting from 12.08.2024 13:00 to 31.08.2024 23:59


STI (300 જગ્યા )😁
STI.pdf
814.5 KB
રાજય વેરા નિરીક્ષક (State Tax Inspector ) Syllabus
GPSC_202425_28.pdf
931.4 KB
💁‍♂ Gujarat Public service Commission

📌Advt - GPSC/202425/28

State Tax Inspector, Class-3
Department - FINANCE DEPARTMENT

🔻Apply date :- 12/08/2024
🔺 Last date :- 31/08/2024

Apply Link 🔗
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=dsrYFLe3fq0=
#GPSC #STI #apply
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
https://whatsapp.com/channel/0029Vam9XkA5EjxyfMjxrX2S

અહીં મારી સ્વ-રચનાઓ, સાહિત્યલક્ષી વિવિધ કૃતિઓ (શાયરી, ગઝલ, કવિતા, નવલકથા, નવલિકા, હાઈકુ, કાંઈકુ, માઈક્રોફિક્શન, ગદ્ય-પદ્યના વિવિધ પ્રકારો) તેમજ સાહિત્યકારો વિશે અવનવી જાણકારી, પુસ્તકોના લખાણો, ક્યારેક ગુજરાતી વ્યાકરણ અનુલક્ષી માહિતી સમયની અનુકૂળતા મુજબ પોસ્ટ કરવામાં આવશે.

[ વોટ્સઅપ સેટિંગ મુજબ ફોલો કરનારના કોન્ટેક્ટ નંબર/નામ ચેનલ ઓનર કે મેમ્બર્સને વિઝિબલ નથી. ]
આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હશો કે... *"બારેય મેઘ... ખાંગા થયા"...!*

પણ કોઈને ખબર નથી... *"બાર મેઘ"* શું છે.?

ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે.....
૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી

*૧. ફરફર:*
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ

*૨. છાંટા :*
ફરફર થી થોડો વધારે વરસાદ

*૩. ફોરા :*
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ

*૪. કરા :*
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ

*૫. પછેડીવા :*
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ

*૬. નેવાધાર :*
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ

*૭. મોલમેહ :*
મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ

*૮. અનરાધાર :*
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ

*૯. મુશળધાર :*
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે

*૧૦. ઢેફાં :*
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

*૧૧. પાણ મેહ :*
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ

*૧૨. હેલી :*
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.
ચોમાસુ ચાલે છે ને એટલે યાદ રાખવું જરૂરી.
⛈️🌧️⛈️🌧️⛈️🌧️
📚 પુસ્તકો અને હું - 1📚

મરીઝ પછી મારા સૌથી મનપસંદ કવિ એટલે ર.પા. અને વાવાઝોડું પી ગયેલા રમેશ પારેખના નીતાંત મૌનના મખમલી ક્લોઝપ્સ એટલે આ પુસ્તક "ઈમોશન્સ." પુસ્તકના સંપાદક સંજય વૈદ્ય દ્વારા લેવાયેલી ર.પાની સુંદર તસ્વીરોનો એમની જ કવિતાઓ સાથેનો સંગમ આ પુસ્તકમાં એમના લખાણનો સમય, તારીખ અને જગ્યાની માહિતી સહીત જોવા અને વાંચવા મળે છે.

"એમનો અવાજ છેક ફેફસામાંથી આવતો હતો. એ અવાજમાં પાઇપની તમાકુની જેવું કંઈક માદક હતું... એક નમકીન ખુશ્કી!! બીડી જલાવવાની એમની અલગ જ અદા હતી. એ સ્મિત કરતા, પણ એ સ્મિતમાં ક્યાંક વેદનાની આછી કસક સંભળાતી હતી. સતત!! આશરે સાડા પાંચ ફૂટની ઊંચાઈનો એ શખ્સ જાણે સાડા પાંચ લાખ માળવાનો ધણી હોય એવો રઇસી મિજાજ ધરાવતો હતો... કદાચ કવિતાનો મિજાજ હતો એ." સંજય વૈદ્યના ર.પા માટેના આ શબ્દો.

વધું - https://whatsapp.com/channel/0029Vam9XkA5EjxyfMjxrX2S પર.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કુંવર નારાયણ (કવિતાના લેખક)ને એકવાર પૂછવામાં આવ્યું કે, કવિ હોવા છતાં તેમણે મોટરકાર વેચવા જેવું અયોગ્ય કામ કેમ કર્યું, તો તેમનો જવાબ હતો - 'હું મોટરકાર વેચું છું જેથી મારે કવિતા વેચવી ન પડે'.

(મારા દિલની ખુબ જ નજીક રહેલી હિન્દી કૃતિ. જયારે પણ એવું લાગે, હારી ગયા છો... એકવાર આ કવિતા સાંભળી લેવી.- કવિતાના શબ્દોને સમજીને!!)
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
એક સમય હતો જયારે શિક્ષક દિવસ પર હું મારા ટીચર્સની મિમિક્રી કરતી... આજે મારા જ વિદ્યાર્થીઓને મારી મિમિક્રી કરતા જોવું છું ત્યારે અહેસાસ થાય છે કે time flies so fast🥺

#teachersday2024
#teachersdaycelebration
2025/07/05 14:21:33
Back to Top
HTML Embed Code: