#CCE_UPDATE
📌કાલે ટ્વીટર અભિયાનમાં આપણે સફળતા મેળવી અને વિશ્વાસ છે કે ઓથોરિટી સુધી વાત પહોંચી ગઈ હશે.પરંતુ કાલનું આપણું અભિયાન મોટેભાગે ગુજરાત પૂરતું મર્યાદિત હતું.પરંતુ આજે hindi/English માં ટ્વીટ કરીને ટ્વીટર પર તેને રાષ્ટ્રીય મુદ્દો બનાવવો જરૂરી છે,જેથી આપણી માગને વધુ મજબૂતી મળે.
📌સાથે આપણો પ્રશ્ન સામાજિક છે નહિ કે રાજકીય કારણ કે સર્વ સમાજના દીકરા દીકરીઓને અન્યાય થયો છે.આથી સરકાર ઉપરાતં વિપક્ષના ધારાસભ્યશ્રીઓ,સંસદસભ્યશ્રી સાથે સામાજિક સંસ્થાના અગ્રણીઓનું સમર્થન પણ મેળવવું રહ્યું.
📌આથી આપણી યોગ્ય માગણી સમાજના તમામ લોકો સમજી શકે,આપણા સમર્થનમાં આવે સાથે આજે રવિવાર હોય મોટાભાગના લોકો આજે સોશિયલ મીડિયા પર પ્રમાણમાં વધુ સક્રિય હોય જેથી તેમના સુધી આપણી વાત સરળતાથી પહોંચી શકે તે માટે પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ.
📌મિત્રો,વિશ્વાસ છે કે છેલ્લા બે દિવસથી ચાલતા આપણા આ પ્રયાસથી તમારો જુસ્સો સતત વધી રહ્યો હશે. કાલના ટ્વીટર અભિયાનથી આપણી વાત ઓથોરિટી સુધી પહોંચી ગઈ હશે. પરંતુ અહી અટકી જવાનું નથી.આજે બમણી તાકાત સાથે અન્ય કાર્યોની સાથે સાથે ટ્વિટર અભિયાનને વધુ મજબૂત બનાવવાનું છે.
📌આજનું લક્ષ્ય છે કે હવે આપણી વાત રાષ્ટ્ર સ્તરે ચર્ચવામાં આવે,તેમજ સર્વસમજના લોકો, સામાજિક અગ્રણીઓ જોડાઈ જેથી નીચે આપેલા મેસેજને, tagsને અને પિક્ચર્સને માત્ર copy paste નહિ પણ પોતાની આગવી ભાષામાં ટ્વીટ કરવા.
મિત્રો,
અંધકાર ભરેલ માર્ગેથી પસાર થયા બાદ આગળ હવે અજવાળું છે.
સહિયારા પ્રયાસ રૂપી રેલમાં જુસ્સા રૂપી ઇંધણ ક્યારેય ખૂટવું ન જોઈએ. આગળ હવે જીત નક્કી જ છે...
👉તો આજે સવારે 11:00વાગે: ટ્વીટર મહાઅભિયાન
📍ટ્વીટર અભિયાનની માહિતી નીચે મુજબ છે.
#CCE_result_according_GPSC
📌गुजारत में GSSSB द्वारा कंप्यूटर बेस्ड कराए गए CCE वर्ग-3/4 के एलिमिनेशन टेस्ट के परिणाम से गुजरात के बहोत से छात्र नाराज है।
👉हमारी मांग हे GPSC मेथड से परिणाम जारी हो ताकि ज्यादातर छात्रों को मुख्य परीक्षा में बैठने का अवसर मिले, सबको न्याय मिले।
@PMO
@narendramodi
@AmitShah
આજે સવારે #11:00 વાગે...ટ્વીટર મહાઅભિયાન..
દેશભરમાં નંબર એક પર ટ્રેન્ડ કરવું જોઈએ.🔥

🔥11👍4
Advertisement231024.pdf
500 KB
ISRO VSSC for graduate
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આવનારું નૂતન ગુજરાતી વર્ષ આપનાં જીવનમાં ખુશીઓની અવિરત સોગાદ લઈ આવે અને આપના આંતરિક બાહ્ય તમામ સંઘર્ષ સફળતામાં પરિણમે તેવી @GPSCTalks તરફથી સૌ ભવિષ્યના અધિકારીઓને સહહૃદય શુભેરછા... ✨
નૂતન વર્ષાભિનંદન🌻
નૂતન વર્ષાભિનંદન🌻
🙏5❤2
GPSC various post GS paper 23 Feb.pdf
12 MB
આજે GPSC દ્વારા વિવિધ પોસ્ટ માટેનું સામાન્ય અભ્યાસનું પેપર લેવામાં આવેલ.
પરીક્ષા તારીખ 23 ફેબ્રુઆરી 2025
#GPSC #Paper
પરીક્ષા તારીખ 23 ફેબ્રુઆરી 2025
#GPSC #Paper
👍2
શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..
અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...
પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...
જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...
જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...
- બરકત વિરાણી 'બેફામ'
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..
અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...
પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...
જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...
જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...
- બરકત વિરાણી 'બેફામ'
🔥32❤10👍4👏4
GPSC 2025 PRELIMS PAPER.pdf
31.6 MB
📌Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 (Pre paper )
📌ADVT➖ GPSC/202425/240
📌ADVT➖ GPSC/202425/240
👍4
GPSC Class 1/2 (Advt. No. 240/2024-25) OMR DOWNLOAD LINK : https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx