✔️ જુગતરામ દવે
➖➖➖➖➖➖➖➖➖➖➖
» જુગતરામ દવેનો જન્મ લખતર (સુરેન્દ્રનગર) માં થયો હતો.
» તેમણે વેડછીમાં ધૂણી ધખાવી આદિજાતિના ઉત્કર્ષ માટે અનન્ય કાર્ય કરેલ હતું.
» તેમણે 'બારડોલી રાનીપરજ વિધાલય' અને 'વેડછી આશ્રમ'(તાપી)ની સ્થાપના કરી હતી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
✔️ છોટુભાઈ પુરાણી
➖➖➖➖➖➖➖➖➖➖➖
» છોટુભાઈ પુરાણીનો જન્મ ખેડા જિલ્લાના ડાકોરમાં થયો હતો.
» તેમણે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં કાર્ય કરેલ છે.
» તેમણે "શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા', 'ભરૂચ કેળવણી મંડળ' તથા ગુજરાત મહાવિદ્યાલયની રાજપીપળા ખાતે સ્થાપના કરી.
» છોટુભાઈ પુરાણીએ 'ગેરીલા વોરફેર' નામના પુસ્તકમાં બોમ્બ બનાવવાની રીત દર્શાવી હતી.
🔰જોડાઓ અમારી Telegram Channel સાથે
➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 @Gk_com

💫 નાગરિકતા
📍 ભાગ -2
📍 અનુચ્છેદ - 5 થી 11
📍 નાગરિકતા નો ખ્યાલ
✔️બ્રિટેન માંથી લેવામાં આવ્યો છે.
📍 અનુચ્છેદ- 5
✔️બંધારણના અમલ સમયે નાગરિકતા
📍 અનુચ્છેદ -6
✔️પાકિસ્તાનમાંથી સ્થાળાંતર કરી ભારતમાં આવેલા લોકો
માટે નાગરિકતા
✔️ 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં આવ્યા હોય તો સીધું નાગરિકત્વ
📍 અનુચ્છેદ 7
✔️ ભારતમાંથી સ્થળાંતર કરી પાકિસ્તાન ગયેલા લોકો માટે નાગરિકતા
✔️ 17 માર્ચ 1947 પછી પાકિસ્તાન ગયેલા
📍 અનુચ્છેદ -8
✔️ ભારતીય મૂળના પરંતુ ભારત બહાર વસતાં લોકો માટે નાગરિકતા
📍 અનુચ્છેદ - 9
✔️ સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતા ધારણ કરનારની ભારતીય નાગરિકતા રદ
📍 અનુચ્છેદ - 10
✔️ સંસદે ઘડેલા કાયદા સિવાય નાગરિકતા ન છીનવવા બાબતે
📍 અનુચ્છેદ - 10
✔️ નાગરિકતા અંગે કાયદો ઘડવાની અને નિયંત્રણની સંસદની સતા
📍 ભારતીય નાગરિકતા ધારો- 1995 મુજબ 5 પ્રકારે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય .
1 જન્મથી
2 વંશાનુક્રમ
3 દેશીયકરણથી
4 નોંધણી દ્વારા
5 ભારત સંઘમાં કોઈ પણ પ્રદેશનો સમાવેશ થવાથી
Join : @Gk_com
✔️@Gk_com

Forwarded from Deleted Account
3. ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો?
Anonymous Quiz
6%
(A) દુકાળના કારણે
65%
(B) મહેસુલ વધારાના કારણે
12%
(C) અનાવૃષ્ટિના કારણે
17%
(D) અતિવૃષ્ટિના કારણે
Forwarded from Deleted Account
6. અંગ્રેજો દ્વારા કયા સત્યાગ્રહ દરમિયાન ખેડૂતોના પાક, જમીન, પશુઓ જપ્ત કરવામાં આવ્યા ?
Anonymous Quiz
23%
(A) બારડોલી સત્યાગ્રહ
28%
(B) બોરસદ સત્યાગ્રહ
43%
(C) ખેડા સત્યાગ્રહ
6%
(D) એકપણ નહિ
Forwarded from Deleted Account
7. મુંબઈ પ્રાંતના ગૃહમંત્રી દ્વારા કયારે બોરસદ સત્યાગ્રહને વધારાનો વેરો રદ કરવામાં આવ્યો?
Anonymous Quiz
19%
(A) 8 Jan, 1923
37%
(B) 8 Jan, 1924
37%
(C) 10 Jan, 1923
7%
(D) 10 Jan, 1924
Forwarded from Deleted Account
9. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી?
Anonymous Quiz
9%
(A) દરબાર ગોપાળદાસ
13%
(B) મોહનલાલ પંડયા
69%
(C) સરદાર પટેલ
10%
(D) ગાંધીજી