Telegram Web Link
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
નમસ્કાર મિત્રો....

*અવધ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા *સાયબર અવેરનેસ માટે ક્વિઝ નું આયોજન* કરવામાં આવ્યું છે.

*સાઈબર અવેરનસ ક્વિઝ નો હેતુ લોકો માં સાયબર ક્રાઇમ* વિશે અવેરનેસ લાવવા માટે


આ માટેની *ક્વિઝ 15th August ના રોજ* મૂકવામાં આવશે.

તેમજ ભાગ *લેનાર પ્રત્યેકને E- Certificate આપવામાં આવશે.*

*ક્વિઝ માં જોડવા માટે આપેલ લિંક પર ક્લિક કરી આપનું રજીસ્ટ્રેશન કરવો⤵️ .*

https://forms.gle/tzARbHjA7V7ffSPD8

*સલામત રહો સુરક્ષિત રહો*
જય હિન્દ

વધુ ને વધુ મિત્રો સુધી મેસેજ શેર કરો*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
નમસ્કાર મિત્રો....

*અવધ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સર્વે ને 75 માં સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ.*

*અવધ ચેરિટેબલ ટ્રસ્ટ* દ્વારા *સાયબર અવેરનેસ લાવવા માટે* ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે.

મિત્રો 10 મિનિટ સમય લઈ ઍક તમારામાં. સાયબર ક્રાઇમ વિશે ભોગ બનતા અટકી શકીએ છીએ....

*ક્વિઝ માં જોડવા માટે આપેલ લિંક પર ક્લિક કરો*. 👉🏻 https://forms.gle/6bFES8aoSwaPU4U17

*ક્વિઝ નું આપને ઈમેલ આઈડી પર મળ્યા બાદ આપેલ # tag સાથે* સોશીયલ મીડીયા પર પોસ્ટ કરીએ. 👉🏻 #HappyIndependenceday #15August #75thIndependenceday #avadh_cheritable_trust
#cyberawarenessQuiz
#cyberQuiz #Ramanandeducation


*સુરક્ષીત રહો... સલામત રહો.....*

જય હિન્દ
ભારત માતાકી જય

*વધુ ને વધુ મિત્રોને શેર કરો*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
મિત્રો આજની ક્વિઝ ખાસ આવનાર પરિક્ષા પૂછાય શકે તેવો અગત્યનો ટોપિક

📚 ટોપિક - ગુજરાતના સાંસ્કૃતિક વન ક્વિઝ

⌚️ રાત્રે - 10 p.m.

ક્વિઝ મા જોડાવા માટે @Ramanandeducation_official પર ક્લિક કરો ..👍

દરેક મિત્રો ખાસ ક્વિઝ આપે

તમામ ગ્રૂપ માં શેર કરજો
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓

💥બ્રેકિંગ ન્યૂઝ🔥

🗞 શૈક્ષણિક સમાચાર 🗞

💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱

📚 કરંટ અફેર્સ

ક્વિઝ ગ્રૂપ માં જોડાવા માટે 👉

@Ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
💥💥ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાની તારીખ જાહેર કરી છે....💥💥. ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2647931451263464389?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
❇️ સરકારી ભરતી અપડેટ ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2652212577121818943?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

તમામ અપડેટ્સ માટે પેજ ને ફોલ્લો કરો....
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
💐WELCOME 💐
તમામ નવા મિત્રો નું સ્વાગત છે.....

પ્રિય મિત્રો"-----" પહેલા ગ્રુપમાં 10 મિત્રોને એડ કરી દો પછી જ તમે ગ્રુપમાં મેસેજ કરી શકશો 🙏

👉 પહેલા ગ્રુપ ના નામ પર ક્લિક કરો ત્યારબાદ “add member” પર ક્લિક કરી તમારા મિત્રોના નંબર સિલેક્ટ કરી મિત્રોને એડ કરી દો 👍👌

જેમ વધુ મિત્રો જોડાશે તેમ વધુ ને વધુ લોકો લાભ લઈ શકશે....🙏💐🏆
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
📚રામાનંદ એજ્યુકેશન📚


❇️ સરકારી ભરતી અપડેટ ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2653661580321391615?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet


વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન આજ રોજ નિર્વાણ દિન

તેમનો જન્મ:- 5 સપ્ટેમ્બર 1888

તેમનો જન્મ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

તેઓ તમિલનાડુ રાજ્ય તુરીતાનીમા થયો.

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે.

ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા

તેમનુ પ્રથમ પુસ્તક ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર હતુ.

✍🏾
તેજસ નિમાવત
રામાનંદ એજ્યુકેશન

@Ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત

📚 રામાનંદ એજ્યુકેશન 📚

❇️ સરકારી ભરતી તૈયારી કરતા વિધાર્થી માટે ખાસ....

સરકારી ભરતી અપડેટ ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2656577145386076719?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet


તમામ અપડેટ્સ માટે પેજ ફોલો કરો અને વધુ મે વધુ મિત્રો ને માહિતી શેર કરો.....
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
દરેક મિત્રો ખાસ પોસ્ટ ને શેર કરો👍👍👍👍
Forwarded from Ramanand Education (www.ojasinfo.net)
*🔥 યાદ રાખો :* અતિ મહત્વ ના પ્રશ્નો ની યાદી
---------------------------------------------

✔️ 4 નવેમ્બર 2008ના રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો.

✔️ 5 ઓક્ટોબર 2009ના રોજ ડોલ્ફિન માછલી રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવી.

✔️ 22 ઓક્ટોબર 2010ના રોજ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કર્યો.

✔️ ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે લાહોર અધિવેશનમાં અપનાવવામાં આવ્યો.

✔️ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થાય છે.

✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ ૱. ડી. ઉદયકુમાર દ્વારા બનાવવામાં આવ્યું છે.

✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।.ને ભારત સરકાર દ્વારા 15 જુલાઈ 2010ના રોજ સ્વીકારાયું.

@Ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
📚 🇮🇳 મહત્વની બંધારણ સમિતિ. 🇮🇳📚

🔹 મુસદ્દા સમિતિ - બાબા સાહેબ આંબેડકર
🔹સંઘ શક્તિ સમિતિ - જવાહર લાલ નહેરુ
🔹સંઘ સવિધાન smiti- જવાહર લાલ નહેરુ
🔹 પ્રાતિય સંવિધાન સમિતિ - વલ્લભ ભાઈ પટેલ
🔹સંચાલન સમિતિ - રાજેન્દ્ર પ્રસાદ.
🔹 જંડા સમિતિ - જે. બી. કૃપલાનિ
🔹મૂળભૂત અધિકાર સમિતિ - વલ્લભ ભાઈ પટેલ


Join - @ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🔥ભાવનગર મહાનગરપાલિકા કોલ લેટર નોટિફિકેશન🔥


@ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
રાજયમાં પંચાયત સેવા વર્ગ 3 ભરતી માં દિવ્યાંગો માટે 4% અનામત

@Ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ગુજરાત રાજ્ય નાં 17 માં મુખ્ય મંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને અવધ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી થી. ખૂબ અભિનંદન અભિનંદન પાઠવું છું...


તેજસ નિમાવત
સંસ્થાપક & મેનેજિંગ ટ્રસ્ટી
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ

@Ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ એજ્યુકેશન*

❇️ સરકારી ભરતી અપડેટ ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2661887208069793974?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

*સરકારી ભરતી તૈયારી કરતા તમામ વિધાર્થી મિત્રો સુધી પહોંચાડો*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ઇન્ડિયન નેવી માં ભરતી....


@Ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Cmo ના સચિવ તરીકે અવંતિકા સિંધ નિયુક્તિ

જે અશ્વિની કુમાર નું લેશે સ્થાન

@ramanandeducation
2025/07/10 23:28:58
Back to Top
HTML Embed Code: