Telegram Web Link
Forwarded from Ramanand Education (Ramanandeducation)
💥સાવચેત રહો... સલામત રહો.....

કોઈ ચીતિંગ કરતા લોકો થી સાવચેત રામાનંદ એજ્યુકેશન આપને અપીલ કરે છે ......

કોઈ પણ જાહેરાત ને પારખો. સરકાર જેવી ફ્રોડ જાહેરાત થી આપના ડેટા લીક થતા હોય છે ....

તેજસ નિમાવત
મેનેજિંગ ડાયરેક્ટર
રામાનંદ એજ્યુકેશન

#ramanandeducation #cyber #frod
Forwarded from Ramanand Education (Ramanandeducation)
🖌તાલુકા યાદ રાખવાની શૉર્ટકટ ટ્રીક🖌

પાટણ

✔️ પાટણમાં સાત વાગ્યાની સમી સાંજે સરે શંખ વગાડીને
સિદ્ધપુરમાં હારીજ અને રાધાને ચણ નાખવા બોલાવ્યા

પાટણ: પાટણ
સા: સાંતલપુર
સમી: સમી
સરે: સરસ્વતી
શંખ: શંખેશ્વર
સિદ્ધપુર: સિદ્ધપુર
હારીજ: હારીજ
રાધા: રાધનપુર
ચણ: ચાણસ્મા










@RAMANANDEDUCATION

✌️ - @j
Forwarded from Ramanand Education (Ramanandeducation)
નવરાત્રી સ્પેશિયલ સ્પેશિયલ ઓફર

*રામાનંદ એજ્યુકેશન* દ્વારા
તૈયાર થયેલ *વર્તમાન પ્રવાહ* ની *E -pdf*


💥 *મહત્વના ટોપિક* નો સમાવેશ

🔹 આરોગ્ય સેતુ એપ
🔸ભારતના પ્રથમ સીડીએસ
🔹જનતા કર્ફ્યું
🔸લડાકુ વિમાન
🔹 Cm covid ૧૯. યોદ્ધા કલ્યાણ
🔸વિશ્વનું મોટું સ્ટેડિયમ
🔹પ્રથમ મેરેટાઈમ મ્યુઝિયમ
🔸ઓપરેશન વેનીલા
🔹પી એમ કેર
🔸ભારતની પ્રથમ કોવિડ ૧૯ હોસ્પિટલ
🔹ઓપરેશન નમસ્તે
🔸૫ T પ્લાન


❄️ *વિશેષતા*
🔸 વન લાઇનર વર્તમાન પ્રવાહ
🔹 મહત્વના ટોપિક નું વર્ણન વિસ્તાર થી...
🔸 મહત્વ નાં દિવસો
🔹ક્લાસ 3 binsachivaly , talati ,constebal , SI , mphw, gnm જેવી પરિક્ષા માટે ખાસ ઉપયોગી


*6 + 3 મહિનાનું કરંટ અફેર E - PDF માત્ર ૯૯/-*
😳 Only - ૭૫/- ( ૨૫% off)

Pdf મેળવવા માટે *રામાનંદ એજ્યુકેશન ઓફિસલ નંબર પર ૯૨૬૫૮૭૮૪૭૫ પર વોટ્સઅપ મેસેજ કરો...*
Forwarded from Ramanand Education (Ramanand education official)
*નવરાત્રી સ્પેશિયલ ઓફર.....*.
*રામાનંદ એજ્યુકેશન* દ્વારા
તૈયાર થયેલ *વર્તમાન પ્રવાહ* ની *E -pdf*

❄️ *વિશેષતા*
🔸 વન લાઇનર વર્તમાન પ્રવાહ
🔹૨૦૦૦ + વન લાઇનર પ્રશ્નનો
🔸 મહત્વ નાં દિવસો
🔹ક્લાસ ૩ માટે ખાસ ઉપયોગી

💥 *મહત્વના ટોપિક* નો સમાવેશ

🖌 કેન્દ્રીય બજેટ ૨૦૧૯
🖌 ચંદ્રયાન ૨
🖌 CAA
🖌 કિલ કોરોના અભિયાન
🖌હમારા ઘર હમારા વિદ્યાલય
🖌 વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ
🖌પ્રથમ ઈ લોક અદાલત
🖌એક માસ્ક એક જિંદગી
🖌 રામવન
🖌નેશનલ ડિજિટલ હેલ્થ કાર્ડ
🖌સૌથી લાંબો રોપવે
🖌વિશ્વની લાંબી બસ
🖌સી પ્લેન
🖌ગંદગી ભારત છોડો
🖌Fau -G
🖌IG - global અવોર્ડ ૨૦૨૦
🖌રાફેલ
🖌 સેન્ય અભ્યાસ ૨૦૨૦

🌟 *કોરોના તથા અયોધ્યા રામ મંદિરના મહત્વપૂર્ણ પ્રશ્નો નો પણ સમાવેશ* 🌟

1 વર્ષ (12 મહિના નું) નું કરંટ અફેર E - PDF ~150~ /- *નવરાત્રી સ્પેશિયલ ઓફર 110/-*
સાથે *૩ મહિનાનું કરંટ અફેર ફ્રી....*

Pdf મેળવવા માટે *રામાનંદ એજ્યુકેશન ઓફિસલ નંબર પર ૯૨૬૫૮૭૮૪૭૫ પર વોટ્સઅપ મેસેજ કરો...*
Forwarded from Ramanand Education (Ramanand education official)
*રામાનંદ એજ્યુકેશન*

*ગુજરાત સરકાર ની પરીક્ષાઓ ક્લાસ - 3 ની માટે તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રો માટે..*

💥 *ઓનલાઇન ટેસ્ટ સિરીઝ*

🎯 દરરોજ અવનવા વિષયો પર ટેસ્ટ
🎯 ટેસ્ટ સિરીઝ સંપૂર્ણ થયા બાદ આપને રામાનંદ એજ્યુકેશન દ્વારા E - સર્ટિફિકેટ આપવામાં આવશે.
🎯 ટેસ્ટ સિરીઝ માં કુલ 7 ટેસ્ટ રહેશે.. એટલે કે, દરરોજ અલગ અલગ વિષય ની એક ટેસ્ટ.

🎯 દરરોજ અલગ અલગ વિષય ની 30 માર્ક ની અને અંતિમ ટેસ્ટ જેમાં બધા જ વિષયોનો સમાવેશ 50 માર્ક ની રહેશે..


*સ્પેશિયલ ઓફર.......*

💥 *અગાઉ મહત્વના 1500 પ્રશ્નોની (150 ટેસ્ટ) પૂર્ણ કરેલ તેની તમામ લિંક પણ આપને શેર કરવામાં આવશે.....*

💥 *કોઈ લકી વિજેતા ને અમારું 3 મહિનાની કરંટ અફેર PDF ફ્રી* ( એક ટેસ્ટ પૂરતું જ)

Only *50/- રૂ. (ટૂંક સમય માટે)*

જોડાવા માટે આપનું *નામ રજિસ્ટર કરાવો* *9265878475, 7285827178* પર 🪀 મેસેજ કરો...
Forwarded from Ramanand Education (Ramanandeducation)
જોડાઓ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ માં સાથે મેળવો ફ્રી( E- પીડીએફ)

@ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanandeducation)
💥 *ભાવનગર મહાનગરપાલિકા*

પોસ્ટ - F.h.w , m.p.h.w. ,
લેબોરેટરી, ફાર્મસીસ્ટ વગેરે....


✍️પરીક્ષા તારીખ: 1/11/2020

*ઓનલાઈન કોલ લેટર પ્રિન્ટ માટે*

https://www.blogger.com/blog/post/edit/4735803872852926459/902275556582709847

57 , પહેલો માળ, નવી એનજલ હોટેલ , માર્કેટિંગ યાર્ડ , ખાદી ગ્રામોદ્યોગ સામે અમરેલી.

@ramanandeducation

WhatsApp - 9265878475
Forwarded from Ramanand Education (Ramanand education official)
*રામાનંદ એજ્યુકેશન દ્વારા* આવનાર *ભાવનગર મહાનગરપાલિકા* ભરતી માટે તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રો માટે...

💥 *ઓનલાઇન ટેસ્ટ સિરીઝ*

આ સિરીઝ માં આપને...

🎯 કુલ 14 ટેસ્ટ દરરોજ પરીક્ષાને લગતા અલગ અલગ વિષયો પર..

🎯 રોજ સવારે અને સાંજે એમ 2 ટેસ્ટ રહેશે.

🎯 ટેસ્ટ સિરીઝ ના અંતે દરેક વિદ્યાર્થીમિત્રો ને મળશે અમારું E- સર્ટિફિકેટ...

🎯 12 ટેસ્ટ 30 માર્ક ની, 1 ટેસ્ટ 50 અને 1 ટેસ્ટ 100 માર્ક ની એમ કુલ 14 ટેસ્ટ રહેશે....

🎯 પરીક્ષાની તારીખ ને ધ્યાનમાં રાખી જો આપ મોડા પડ્યા હશો તો પણ આપણે પુરી 14 ટેસ્ટ પરિક્ષા પહેલા પહેલા જ પહોંચાડવામાં આવશે.


*નવરાત્રી ના પાવન અવસર પર સ્પેશિયલ ઓફર.......*

*50/- રૂ. તથા સાથે અમારું 3 મહિનાની કરંટ અફેર PDF બુક (કિંમત 50/-) મેળવો તદ્દન ફ્રી*

જોડાવા માટે આપનું *નામ રજિસ્ટર કરાવો* *9265878475, 7285827178* પર 🪀 મેસેજ કરો...

ટેસ્ટ નો ડેમો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...

https://docs.google.com/forms/d/e/1FAIpQLScsSXIZvVkg8owDnLyW_wvCr2LmDmW3CNaoyKO4DPPMs2YS5g/viewform?usp=sf_link

આવી જ અવનવી ટેસ્ટ આપવા માટે સંપર્ક કરો 9265878475, 7285827178 પર....
Forwarded from Ramanand Education (Ramanandeducation)
*શ્રી વાજપાઇ બેન્કેબલ લોન યોજના*

➡️ (૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે *મહત્તમ ₹.૮ લાખ.*

➡️ (ર) સેવા ક્ષેત્ર માટે *મહત્તમ ₹.૮ લાખ.*

➡️ (૩) વેપાર ક્ષેત્ર માટે *મહત્તમ ₹.૮ લાખ.*

*✝️ કોઈ આવક મર્યાદા નથી*

*✝️ શૈક્ષણિક લાયકાત :* ધોરણ-૪ (ચાર) પાસ

*યોજનાના ફોર્મ અને સબસિડી ફોર્મ* 👇

https://instagram.com/stories/ramanandeducation/2427830660729644492?utm_source=ig_story_item_share&igshid=gnuidj8u8fl4
Forwarded from Ramanand Education (Ramanandeducation)
💥 *bmc ,smc , rmc જેવી કોર્પોરેશન પરિક્ષા માટે મહત્વનું કરંટ અફેર*


*રામાનંદ એજ્યુકેશન* દ્વારા
તૈયાર થયેલ *વર્તમાન પ્રવાહ* ની *E -pdf*

💥 *મહત્વના ટોપિક* નો સમાવેશ ⤵️

🔹 આરોગ્ય સેતુ એપ
🔸ભારતના પ્રથમ સીડીએસ
🔹જનતા કર્ફ્યું
🔸લડાકુ વિમાન
🔹 Cm covid ૧૯. યોદ્ધા કલ્યાણ
🔸વિશ્વનું મોટું સ્ટેડિયમ
🔹પ્રથમ મેરેટાઈમ મ્યુઝિયમ
🔸ઓપરેશન વેનીલા
🔹પી એમ કેર
🔸ભારતની પ્રથમ કોવિડ ૧૯ હોસ્પિટલ
🔹ઓપરેશન નમસ્તે
🔸૫ T પ્લાન


*૧ વર્ષ + 3 મહિનાનું કરંટ અફેર E - PDF માત્ર ૧૧૧ /-*

Pdf મેળવવા માટે *રામાનંદ એજ્યુકેશન ઓફિસલ નંબર પર ૯૨૬૫૮૭૮૪૭૫ પર વોટ્સઅપ મેસેજ કરો...*
Forwarded from Ramanand Education (Ramanandeducation)
*રવિવાર રોજ mphw ,fhw, લેબોરેટરી ,જેવી વિવિધ કૉર્પોરેશન ની પરિક્ષા માટે ખાસ વર્ક મેગા ટેસ્ટ*

પરિક્ષા ઊપયોગી વિવિધ ટેસ્ટ આયોજન કરેલ હોય આપનું રજિસ્ટર નામ વહેલી તકે કરવો.....

*રજીસ્ટ્રેશન કરવા ૯૨૬૫૮૭૮૪૭૫ પર કરો*.
Forwarded from Ramanand Education (Ramanand education official)
*સ્પેશિયલ ઓફર BMC, RMC, SMC જેવી કોર્પોરેટ પરિક્ષા માટે*

*રામાનંદ એજ્યુકેશન* દ્વારા
તૈયાર થયેલ *વર્તમાન પ્રવાહ* ની *E -pdf*

💥 *મહત્વના ટોપિક* નો સમાવેશ
🔹 આરોગ્ય સેતુ એપ
🔸ભારતના પ્રથમ સીડીએસ
🔹જનતા કર્ફ્યું
🔸લડાકુ વિમાન
🔹 Cm covid ૧૯. યોદ્ધા કલ્યાણ
🔸વિશ્વનું મોટું સ્ટેડિયમ
🔹પ્રથમ મેરેટાઈમ મ્યુઝિયમ
🔸ઓપરેશન વેનીલા
🔹પી એમ કેર
🔸ભારતની પ્રથમ કોવિડ ૧૯ હોસ્પિટલ
🔹ઓપરેશન નમસ્તે
🔸૫ T પ્લાન


*6 + 3 મહિનાનું કરંટ અફેર E - PDF માત્ર ૯૯ /-*
*+ સ્પેશિયલ BMC RMC SMC ટેસ્ટ સિરીઝ (6 ટેસ્ટ એટલે કે અલગ અલગ વિષયના મહત્વના 200 પ્રશ્નો) ફ્રી ...*


Pdf મેળવવા માટે *રામાનંદ એજ્યુકેશન ઓફિસલ નંબર પર ૯૨૬૫૮૭૮૪૭૫ પર વોટ્સઅપ મેસેજ કરો...*
Forwarded from Ramanand Education (Ramanandeducation)
પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું હતું અને મુલાકાત લીધી હતી. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ડૉક્ટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે.

https://instagram.com/stories/ramanandeducation/2431404163319736803?utm_source=ig_story_item_share&igshid=jztet2s2e77k
Forwarded from Ramanand Education (Ramanandeducation)
*Ramanand Education*

1 વેની ભાઇ પુરોહિત.નો જાણીતો ગીત સંગ્રહ ક્યો છે ?
ઝરમર

2 કાકા સાહેબ કાલેલકર કરનું નામ શું છે?
દત્તાત્રેય બાકૃષ્ણ કાલેલકર

3 ખંડ કાવ્ય ગ્રામ માતા ના કવિ નું નામ ?
કલાપી

4 તપાસીએ ગઝલ રચયિતા કોણ છે
ચિનુ મોદી

5 માય દિયર જયું ઉપનામ ધરાવનાર સાહિત્યકારનું નામ ?
જયંતિ લાલ ગોહેલ

6 કવિ શ્રી ઉમાશંકર જોશી નું પૂરું નામ?
ઉમાશંકર જેઠાલાલ જોશી

7 અમૃતલાલ લાલજીભાઈ ભટ નું ઉપનામ શું છે ?
ઘાયલ

8 પૂર્ણવર્શું એ કોનું નામ છે ?
લાભશંકર ઠાકર

9 જય સોમનાથ નવલકથા કોણે લખી હતી?
ક. મા મુનશી

10 ઝવેરચંદ મેઘાણી ની છેલી નવલ કથા કઈ હતી,?
કાલ ચક્ર

🪐 *Join whatsap group*

https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanandeducation)
💥 *અગત્યના પુછાયેલ પ્રશ્નો*

1 માનવ સંસ્કૃતિ ના ઇતિહાસ નો આરંભ ક્યાં યુગ માં થયો?
નૂતન પાષાણ યુગ

2 ચીનની મહાન દીવાલ બાંધનાર રાજાનું નામ શું છે?
સમ્રાટ શી હવાગટી

3 સિંધુ સંસ્કૃતિ ના પ્રાપ્ત
લખાણા કઈ લિપિ માં છે?
હજુ લિપિ નથી ઓળખની

4 દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી.?
કુતુબ દિન ઍબક

5 પાટણ માં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી ?
ઉદયમતી

6 ચિત્તોડ માં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?
રાણા કુંભા

7 અંજતા ઇલોરાની ગુફાઓ માં. ક્યાં ધર્મ ના સ્થાપત્યો મળી આવેલ
બૌદ્ધ ધર્મ

8 પાટણ માં આવેલ રાણકી વાવ કોણે બંધાવી?
ઉડયમતી

9 નૃત્યના દેવાધિદેવ કોણ હતા?
નટરાજ

10 દેલવાડાના જૈન મંદિરો ક્યાં રાજ્યમાં આવેલ છે.
રાજસ્થાન



🪐 *Join whatsap group*

https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanandeducation)
રાષ્ટ્રીય એકતા દીવસ


🖌 સરદાર પટેલ નાં જન્મ દિન ને રાષ્ટ્ર એક્તા દિન તરીકે ઉજવણી કરવામાં આવે⤵️

https://instagram.com/stories/ramanandeducation/2432163238550873452?utm_source=ig_story_item_share&igshid=4n645dhsxbvs
Forwarded from Ramanand Education (Ramanand education official)
💥 *સ્પેશિયલ ઓફર* *bmc ,smc , rmc જેવી કોર્પોરેશન પરિક્ષા માટે મહત્વનું કરંટ અફેર*


*રામાનંદ એજ્યુકેશન* દ્વારા
તૈયાર થયેલ *વર્તમાન પ્રવાહ* ની *E -pdf*

💥 *મહત્વના ટોપિક* નો સમાવેશ ⤵️

🔹 આરોગ્ય સેતુ એપ
🔸ભારતના પ્રથમ સીડીએસ
🔹જનતા કર્ફ્યું
🔸લડાકુ વિમાન
🔹 Cm covid ૧૯. યોદ્ધા કલ્યાણ
🔸વિશ્વનું મોટું સ્ટેડિયમ
🔹પ્રથમ મેરેટાઈમ મ્યુઝિયમ
🔸ઓપરેશન વેનીલા
🔹પી એમ કેર
🔸ભારતની પ્રથમ કોવિડ ૧૯ હોસ્પિટલ
🔹ઓપરેશન નમસ્તે
🔸૫ T પ્લાન


*૧ વર્ષ + 3 મહિનાનું કરંટ અફેર E - PDF માત્ર ૧૧૧ /-*
*+ mphw ,fhw, લેબોરેટરી ,જેવી વિવિધ કૉર્પોરેશન ની પરિક્ષા માટે ખાસ મેગા ટેસ્ટસ તદ્દન મફત...*


Pdf મેળવવા માટે *રામાનંદ એજ્યુકેશન ઓફિસલ નંબર પર ૯૨૬૫૮૭૮૪૭૫ પર વોટ્સઅપ મેસેજ કરો...*
2025/07/11 18:16:15
Back to Top
HTML Embed Code: