Telegram Web Link
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Start quiz... Join
@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🔹 Confusion point 🔹

📍 નર્સ દિવસ - 12 મે.

📍 સ્ટુડનટ્સ નર્સ દિવસ 8 મે

@RamanandEducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ધોરણ 10 બોર્ડ પરીક્ષા રદ્દ.... રેગ્યુલર વિધાર્થી ને માસ પ્રમોશન
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
સ્ટાફ વર્ગ 3 ભરતી.......માં વધારો.....

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🏥🚑 જિલ્લા અર્બન હેલ્થ યુનિટ અમરેલી ભરતી જાહેરાત 2021

✓ MPHW/SI (M)
✓ ANM/FHW (F)
✓ Staff Nurse
✓ Pharmacist
✓ Lab. Technician
✓ Computer operator cum clerk
✓ PHN-LHV (F)
✓ STS (M)

@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
📚 નિયુક્તિ 📚

👮 સુબોધ કુમાર જયસ્વાલ CBIના નવા વડા નિયુક્ત,

બે વર્ષનો કાર્યકાળ રહેશે
તેઓ મુંબઈ કેડર ના 1985 બેન્ચ નાં આઇપીએસ અધિકારી છે.
હેડ કવાર્ટર - દિલ્હી
હાલ જેઓ cisf નાં ડાયરેકટર જનરલ પોસ્ટ પર હતા..
અગાઉ મહારાષ્ટ્રમાં ડાયરેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા.
જેઓ ઋષિ કુમાર શુક્લા નું સ્થાન લેશે.

🖌
Er. ramanandi tej

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
❇️ શરીરમાં રહેલા વિવિધ અંગોની લંબાઈ ❇️

👉🏻 પાચનમાર્ગની લંબાઈ 9 મીટર

👉🏻 અન્નનળીની લંબાઈ 23-25 સેમી

👉🏻 શ્વાસનળીની લંબાઈ 12 સેમી

👉🏻 નાના આંતરડાની લંબાઈ 21-22 ફૂટ (6.5 મીટર)

👉🏻 મોટા આંતરડાની લંબાઈ 6 ફૂટ (1.5 મીટર)
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
6 p.m. સાહિત્ય હેતુલક્ષી ક્વિઝ 👍

વધુ ને વધુ શેર. કરવું જોડાવા માટે...⤵️⤵️

નોધ..1 to 3 નંબર આવનાર મિત્રો નાં નામ ગ્રૂપ માં પિન કરી highlights કરવામાં આવશે....

@ramanandeducation_official
Forwarded from KALPESH SOLANKI
Today 2 p.m. CONSTITUTION ક્વિઝ 👍

વધુ ને વધુ શેર. કરવું જોડાવા માટે...⤵️⤵️

નોધ..1 to 3 નંબર આવનાર મિત્રો નાં નામ ગ્રૂપ માં પિન કરી highlights કરવામાં આવશે....

@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
PIની પરીક્ષા 14 જૂન થી 18 જૂને યોજાશે ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
💥 આજે રાતે 10 વાગ્યે - NEW QUIZ 💥

"સામાન્ય જ્ઞાન માર્ક - 30

🌟Join :- @ramanandeducation_official 🌟

1 to 3 નંબર આવનાર નાં નામ પિન કરી ગ્રૂપ માં શેર કરવામાં આવશે
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ક્વિઝ ટાઈમ ટેબલ
સવારે 10am
બપોરે 2 pm
સાંજે 6 pm
રાત્રે 10 pm

Join quiz groups
@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🖌તાલુકા યાદ રાખવાની શૉર્ટકટ ટ્રીક🖌

અમરેલી

✔️ જો બા સાબરે અમરેલીમાં લિલી કાકડી ખાધી

જો: જાફરાબાદ
બા: બાબરા
સા:સાવરકુંડલા
બ: બગસરા
રે: રાજુલા
અમરેલી : અમરેલી
લી: લીલીયા
લી: લાઠી
કા: કુંકાવાવ
ખા: ખાંભા
ધી: ધારી

@RAMANANDEDUCATION

✌️ Janki Agravat- @j
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
📚 નિયુક્તિ 📚

👉 સુપ્રીમ કોર્ટેના પૂર્વ જસ્ટિસ અરુણકુમાર મિશ્રાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ(Justice Mishra presides NHRC )ના અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવ્યા છે.

👉 તા.2/6/2021 બુધવારે પોતાનો હોદ્દો સંભાળ્યો હતો.

👉વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણ હેઠળની 5 સભ્યોની સમિતિએ સોમવારે તેમના નામની મંજૂરી આપી હતી.

👉કોરોનાકાળમાં આ મહત્વપૂર્ણ હોદ્દો 6 મહિનાથી ખાલી હતો.

👉વડાપ્રધાનના વડપણ હેઠળની 5 સભ્યોની સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સામેલ હતા.

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
📚 મહત્વના તખ્લુસ અને સાહિત્યકાર 📚

🔹કલાપી - સુરસિંહ જી ગોહિલ
🔸કાન્ત - મણિશંકર આર.ભટ્ટ
🔹 કાકા સાહેબ - દતાત્રેય કાલેલકર
🔸ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
🔹ચકોર - બંસીલાલ વર્મા
🔸દર્શક - મનુભાઈ પચોળી
🔹દ્વિરેશ , શેષ , સ્વૈર વિહારી - રામનારાયણ પાઠક
🔸ધૂમકેતુ - ગૌરિ શકર જોશી
🔹પ્રિય દર્શી - મધુસૂદન પારેખ
🔸પુનર્વસુ - લાભશંકર ઠાકર
🔹વાસુકિ - ઉમાશંકર જોશી
🔸સુન્દરમ્ - ત્રિભુવન દાસ લુહાર
🔹સ્નેરશ્મિ - ઝીણા ભાઈ દેસાઈ
🔸ઈર્શાદ , ગરાલ- ચીનું મોદી

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*રામાનંદ એજયુકેશન*

*Test -21 : ભારતનુ બંધારણ*⤵️

https://ramanandeducation.blogspot.com/2020/04/bandharan-online-test.html?m=1

*Test-22 : - ગુજરાતી સાહિત્ય*⤵️

https://ramanandeducation.blogspot.com/2020/04/online-test-no-22.html?m=1

*Test-23 :- ગણીત*

https://ramanandeducation.blogspot.com/2020/04/online-test-no-23.html?m=1

*Test-24 :- ભૂગોળ* ⤵️

https://ramanandeducation.blogspot.com/2020/04/online-test-no-24.html?m=1

*Test-25 :-બંધારણ*⤵️

https://ramanandeducation.blogspot.com/2020/04/online-test-no-25.html?m=1

🔷 તલાટી ,
🔸બીનસચીવાલય,
🔷જીપીએસસી કલાસ 3 ,
🔸 હાઇકોર્ટ પ્યુન
🔷,કલાર્ક વગેરે પરીક્ષા ઉપયોગી

ટેસ્ટ પૂર્ણ થઈ એટલે કેવી લાગી આપનો પ્રત્યુતર જરૂર જણાવજો

ધરમા રહો , સુરક્ષીત રહો

@RAMANANDEDUCATION
2025/07/07 06:55:30
Back to Top
HTML Embed Code: