Telegram Web Link
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત *રામાનંદ એજ્યુકેશન*


#lrd ,#psi ભરતી અપડેટ......

તારીખ *3,4અને 6 તારીખ રહેલ* શારીરિક ભરતી ની નવી તારીખ જાહેર.......

👉🏻https://instagram.com/stories/ramanandeducation/2722700250755886392?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

*તમામ એપડેટ માટે રામાનંદ એજ્યુકેશન પેજ ફોલ્લો કરો તમારા મિત્રો ને શેર કરો..*
*તમારા ગામ અને તમારા વોર્ડમાં કોણ કોણ ઉમેદવાર છે એ જાણવા નિચેની લિંક પર ક્લિક કરીને જાણો*.

*રીત આ રીતે : જીલ્લો તાલુકો અને ગામ પંસદ કરી સરપંચ કે સભ્ય પસંદ કરો અને બાજુમાં આવેલી જોવો ઉપર ક્લિક કરીને તમામ વિગતો તમારા મોબાઇલ ઉપર મેળવો*

➡️ *https://bit.ly/3Et8Azr*
〰️〰️〰️〰️〰️〰️
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
દરેક મિત્રો ને ખાસ સૂચના છે તમે જેમ વિચારતા હોય કે પરિક્ષા તારીખ આવશે ત્યારે વાચી લાઈશ્સુ પણ તેવો પણ સમય નહિ રહે...

બસ ટૂંક સમયમાં જ ભરતી પણ આવી રહી છે. અને ચાલી રહેલ ભરતી lrd psi ની પણ તારીખ જાહેર થશે......


દરેક રામાનંદ એજ્યુકેશન સાથે જોડાયેલ મિત્રો તમામ સોશીયલ આઈડી ને ફોલ્લો કરજો...ખાસ ટેલીગ્રામ ચેનલ માં દરેક મિત્રો પોતાના મેમ્બર ને એડ કરજો....... આપ તો જોડાયા છો પણ આપના મિત્રો ,કોઈ સગા , કોઈ એવા વ્યક્તિ કે જેમને જરૂર છે.તેવા વ્યક્તિ ને ખાસ એડ કરો તેવી એક નમ્ર વિનતી છે.......


આપનો મિત્ર
તેજસ નિમાવત
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ

@Ramanandeducation
Forwarded from Deleted Account
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત

🔹ગૌ સેવા

🔹શિક્ષણ સેવા

🔹આરોગ્ય સેવા

🔹સરકારી યોજના માહિતી

જેવી તમામ અપડેટ્સ માટે......

અવધ ચેરિટેબલ ટ્રસ્ટ નાં instragram પેજ ને ફોલ્લો કરો....⤵️
https://instagram.com/avadh__charitable_trust?utm_medium=copy_link

📲 લાઈક કરો..... શેર કરો.....
*💥👩🏻‍💻ગ્રામપંચાયત ચુટણી રીજલ્ટ LIVE*

આજના ગ્રામપંચાયત ચુટણી રીજલ્ટની લાઈવ અપડેટ *નીચેની લીંક પરથી લાઈવ જોઈ શકસો.*

👉 https://bit.ly/33BSdCW

ગ્રામપંચાયત 2021 સિલેક્ટ કરી જેતે *જિલ્લો અને તાલુકો સિલેક્ટ* કરતા તમારા ગામનું લાઈવ રિઝલ્ટ જોઈ શકાશે
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ એજ્યુકેશન

નોકરી નું લક્ષ્ય રામાનંદ એજ્યુકેશન સાથે ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2738366409015746531?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet


દર વિક ભરતી અપડેટ મેળવવા માટે ફોલ્લો કરો રામાનંદ એજ્યુકેશન પેજ ને👍🥳
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*રામાનંદ એજ્યુકેશન*

વિદ્યા સહાયક ની ભરતી આવશે ટૂંક સમયમાં....@ramanandeducation ⤵️


https://www.instagram.com/p/CYl_Y3_PUF2/?utm_medium=share_sheet
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
❇️ *બિગ બ્રેકિંગ પોલીસ ભરતી અપડેટ*


*પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની અંદાજિત ફેબ્રુઆરી, માર્ચ માં લેવાશે પરિક્ષા..* ⤵️
https://instagram.com/stories/ramanandeducation/2761703151809531450?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet


તમામ અપડેટ માટે રામાનંદ એજ્યુકેશન પેજ ફોલ્લો કરો
📚🗞 *ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા બહાર પડતું પ્રકાશન પાક્ષિક* 🗞📚. ⤵️


તારીખ *1/6/21 થી 2/1/22 સુધી નું ખુબજ ઉપયોગી કરંટ અફેર માટે*

https://www.tg-me.com/Ramanandeducation

તમામ અપડેટ માટે *રામાનંદ એજ્યુકેશન પેજ* ફોલ્લો કરો
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
આપણે તો જોડાઈએ જ સાથે બીજા 10 લોકોને પણ Add કરીને આ ગ્રૂપને વધારે માં વધારે મોટું બનાવીએ. Add કરવા માટે.

⤵️
@Ramanandeducation_official

(1) ગ્રુપના નામ ની ઉપર ક્લીક કરો.

(2) તરતજ તમને +Add Member લખેલું દેખાશે..

(3) +Add Member પર કલીક કરવાથી તમારી ફોન ડાયરી ખુલી જશે.

(4) પછી જે મીત્રો કે વડીલો ને Add કરવા માગતા હોય તેમના નામ સિલેક્ટ કરો.

પછી જમણી બાજુ નીચે આવી નિશાની દેખાશે તે દબાવાથી તમે સિલેક્ટ કરેલા લોકો એડ થઈ જશે..
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
❇️ વિધાન સભા અઘ્યક્ષ, તેમજ ઉપાધ્યક્ષ..

📚 હાલમાં ગુજરાત માં વિધાનસભા માં નવા અઘ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય જે પ્રથમ મહિલા અઘ્યક્ષ છે , તેમજ ઉપાધ્યક્ષ જેઠા ભાઈ ભરવાડ ની નિયુક્તિ કરવામાં આવી....

🔹પદ ની જોગવાઇ

👉 બંધારણ મુજબ એનું.-178 મુજબ રાજ્યમાં વિધાન સભા અઘ્યક્ષ, ઉપાધ્યક્ષ પદ ની જોગવાઈ છે

🔹શપથ

👉જે હોદ્દાના શપથ લેતાં નથી.

🔹પગાર

👉તેમનો પગાર રાજ્યની સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે.

🔹રાજીનામું

👉 જો અઘ્યક્ષ સ્વેચ્છાએ રાજીનામું ઉપાધ્યક્ષ ને , તેવી રીતે ઉપાધ્યક્ષ સ્વેચ્છાએ તેનું રાજીનામું અધ્યક્ષ ને આપે છે.

📚 મહત્વના ઘણી બધી વાર પુછાયેલ

🔹ગુજરાત ના પ્રથમ અઘ્યક્ષ - કલ્યાણ જી મહેતા

🔹 પ્રથમ કાર્ય કારી અઘ્યક્ષ - મનુંભાઈ પાલખી વાળા

🔹ગુજરાત રાજ્ય નાં છેલા અઘ્યક્ષ - રાજેન્દ્ર ત્રિવેદી


@Ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
60) રાષ્ટ્રપતિ પોતના પદ રાજીનામું કોને આપે છે?
ઉપરાષ્ટ્રપતિ

61) રાષ્ટ્રપતિ દ્રારા Upsc , બોર્ડ ચેરમેન નિયુકત કરવમા આવે તે ક્યા પ્રકારની સતા છે.?
કારોબારી

62) ગુનેગાર ને રાષ્ટ્રપતિ સજા માફ કરે તે કેવી સતા છે?
નાણાંકીય સતા

63) આકસ્મિક નીધી માથી નાણા ઉપાડવામાંટે કોની મંજુરી જરુર પડે છે?
રાષ્ટ્રપતિ

64) રાષ્ટ્રપતિ દ્રારા ક્યા અનુચ્છેદ અંતગર્ત એટનીજનરલ ની નિમણુંક થાય છે?
અનુ.76

65) દેશમાં આંતરિક અશાંતિ સમયે , યુધ્ધનિ સ્થિતિ સમયે કઈ કટોકટી લાદવામા આવે છે?
રાષ્ટ્રીય કટોકટી.

66) નાણા કટોકટી ક્યારે સર્જય છે?
જ્યારે સરકાર પાસે નાણા ની આવક વધી જાય અથવા ધટી જાય ત્યારે


67) ગુજરાતમા કુલ કેટલી વખત બંધારણીય કટોકટી લગાડવામાં આવેલ છે?
5 વાર

68) સો પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યા રાજય મા લાગુ પડ્યુ હતુ?
કેરળ

69) ક્યો એવો ખરડો છે જે રાષ્ટ્રપતિ પુર્વ મંજુરી બાદ જ રજુ કરવામાં આવે છે?
નાણાંકીય

70) સંસદ મા રાષ્ટ્રપતિ દ્રારા બંને ગુણની સંયુકત બેઠક મા સંબોધન કરે તે કઇ સતા છે?
ધારાકીય

71) સો પ્રથમ રાષ્ટ્રપતિ કૉણે પોકેટ વિટો પાવર ઉપયોગ કર્યો હતો?
જ્ઞાની જેલસિહ

72) રાષ્ટ્રીયતિ ને પદ ભ્રષ્ટ કરવા ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે?
અનુ 61

73) સો પ્રથમ ભારત ના કાર્યકારી રાષ્ટ્રપતિ નામ જણાવો?
વિ.વિ.ગીરી

74) સોથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ પર રહેનાર કોણ હતુ.?
ઝાકીર હુસેન

75 ) સોથી ઓછી વયના રાષ્ટ્રપતિ નામ ?
નિલમ સંજીવ રેડી

76) ક્યા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ એ રાજય સભાના અધ્યક્ષ છે?
અનુ .64

77) આયોજન પંચ ( હાલનુ નીતીપંચ ) અધ્યક્ષ કોણ હોય છે.
હોદાની રુએ વડાપ્રધાન

78) ભારતના કેન્દ્રીય મંત્રી મંડળની રચના કોણ કરે છે?
વડાપ્રધાન

79) વડાપ્રધાન ને શપથ કોણ લેવડાવે છે?
રાષ્ટ્રપતિ

80) ભારતના સોથી મોટી વયના વડાપ્રધાન કોણ હતા.?
મોરારજી દેસાઇ

81) ભારતના સો પ્રથમ નાયબ વડાપ્રધાન કોઢ હતુ?
સરદાર વલ્લભભાઈ પટેલ

82) રાજય પાલની ઉંમર લાયકાત કેટલી હોય છે?
35

83) રાજય પાલ પોતાનુ રાજીનામું કોને આપે છે?
રાષ્ટ્રપતિ

84) રાજયના કાયદાકીય સલાહકાર માટે રાજયપાલ કોની નિમણુક કરે છે.?
એડવોકેટ જનરલ

85) મુખ્યમંત્રી ની ઉમર લાયકાત કેટલી છે?
25 વર્ષ

86) રાષ્ટપતિ જેતે રાજયના જાહેર સેવા આયોગ અધ્યક્ષ નિમણુંક કરે છે ત્યારે કોની સલાહ લે છે.?
રાજયપાલ

87) રાજયપાલ દ્રારા રાજય મા કેટલા એગ્લૉ ઇન્ડીયન નિમણુંક કરવામા આવે છે?
એક

88) રાજય મા કાયદાકીય સલાહકાર માટે કોની નિમણુક કરવામાં આવે છે?
એડવોકેટ જનરલ

89) મુખ્યમંત્રી એ રાજયના કેવા વડા છે?
કાયદાકીય

90) મુખ્યમંત્રી થવા માટે ઉમર કેટલી હોવી જોઇએ?
25

91) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતુ.
ડો. જીવરાજ મહેતા

92) ગુજરાત વિધાનસભા પ્રથમ ચુટણી ક્યા સાલમાં થઇ હતી?
1962

93) ક્યા ગુજરાતના મુખ્યમંત્રી નુ અવસાન વિમાન ક્રેશ થવાથી થયુ.
ડો.બળવંતરાય મહેતા

94) ગુજરાત ના સોથી નાની ઉમર ના મુખ્યમંત્રી કોણ હતા.
ચીમનભાઈ ભાઇ પટેલ

95) ગુજરાતના પ્રથમ વખત મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી કયા સાલમા બન્યા.?
7/10/2001

96) રાજ્યસભા ની કુલ બેઠકો કેટલી છે?
545

97) સર્વોચ્ચ અદાલત ના કુલ કેટલા જજ હોય છે?
1 મુખ્ય અને 30 અન્ય કુલ 31

98) સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયધીશ ને કોણ શપશ લેવડાવે છ?
રાષ્ટ્રપતિ

99) સર્વોચ્ચ અદાલત ના અન્ય ન્યાયધીશ નિમણુંક કૉના દ્રારા કરવામા આવે છે?
રાષ્ટ્રપતિ દ્રારા નિમણુક ( તેની સલાહ તેમજ શપથ સર્વોચ્ચ અદાલત મુખ્ય ન્યાયધીશ )

100) ભારતમા કુલ કેટલી વડી અદાલત છે ?
24

101) હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયધીશ ને શપથ કોણ લેવડાવે?
રાજયપાલ

102) હાઇકોર્ટ નો વિચાર કયાથી લેવામા આવ્યો?
બ્રીટીશ શાસન

103) pil એટલે શુ?
જાહેર હિત ની અરજી

104) દેશનો સર્વોચ્ચ હિસાબ અધિકારી કોણ છે?
CAG. ..


105) CAG ને હટાવવા માટે કઇ પ્રકિયા કરવામા આવે છે?
મહાભિયૉગ

106) એટનીજનરલ ?
દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી

107) એટની જનરલ ની નિમણુક કોણ કરે છે?
રાષ્ટ્રપતિ

108) દેશમાં કેટલા પ્રકાર ના ચુંટણી પંચ છે?
2

109) ભારતના પ્રથમ ચુટણી કમિશનર કોણ હતુ?
સુકુમાર સેન

110) બંધારણના પરિશિષ્ટ 8 મા કેટલી ભાષા માન્ય છે?
22


111) ભારતના ભાષા આધારે પ્રથમ ક્યુ રાજય બન્યુ ?
આંધ્રપ્રદેશ

112) ભારતના અનુચ્છેદ મા 343 મા શાનો ઉલ્લેખ છે?
રાષ્ટ્રભાષા હિન્દી

113) ભારતના નાણા પંચ ના અધ્યક્ષ ની નિમણુંક કોણ કરે છે?
રાષ્ટ્રપતિ

114) પંચવર્ષીય યોજના ના અધ્યક્ષ કોણ હોય છે?
વડાપ્રધાન

115) RBI નુ વડુ મથક ક્યા આવેલ છે?
મુંબઇ

116) RBI ના પ્રથમ ભારતીય ગર્વનર કોણ હતુ?.
સી.ડી.દેશમુખ (1993)

117) ભારતના નાણા સચીવ ની સહી કઇ નોટમાં હોય છે?
1 રુ.


Join 👉
https://www.tg-me.com/Ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ગુજરાત સરકાર નાં નવું મંત્રી મંડળ અને તેના હોદા...

@Ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
દરેક મિત્રો @Ramanandeducation_offcial join કરી તમારા મિત્રો ને 10-10 એડ કરો.....

આવતી કાલ થી ટેસ્ટ ક્વિઝ સ્ટાર્ટ. કરવાની છે. જે મિત્રો જોડવનું હોય તેઓ એડ કરી દે...
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🏥 રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી ભરતી

● > મલ્ટી પર્પજ હેલ્થ વર્કર
● > ફિમેલ હેલ્થ વર્કર
● > લેબ. ટેકનીશીયન
● > મેડિકલ ઓફિસર
● > ફાર્મસીસ્ટ

ફોર્મ ભરવાની તારીખ: 25/02/2022 થી 31/03/2022

More details:
~◆ https://instagram.com/stories/ramanandeducation/2780830486302948907?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

●●●●●●●●●●●●●●●●●●●●●
🙏🏻 દરેક ગ્રુપ માં દરેક જરૂરીયાત વ્યક્તિ સુધી જરૂર પહોચાડો..🙏🏻
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
# *psi પ્રિલીમ પરિક્ષા માટે ઉપયોગી માહિતી*... 👉🏻

https://www.instagram.com/p/Caemmp0PHu_/?utm_medium=copy_link

*તમામ પરિક્ષા આપનાર સુધી માહિતી પહોંચાડો*
2024/06/07 15:09:25
Back to Top
HTML Embed Code: