Telegram Web Link
Forwarded from Pavan𓃵
પ્રશ્ન: અમદાવાદના પ્રથમ નગરશેઠ કોણ હતા?
જવાબ: શેઠ શાંતિદાસ ઝવેરી
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: અમદાવાદની પ્રથમ બ્રિટિશ જેલ કઈ હતી?
જવાબ: સાબરમતી જેલ (1895)
પ્રશ્ન: સાબરમતી જેલ તરીકે શરૂઆતમાં કયા સ્થળનો ઉપયોગ થતો હતો?
જવાબ: આઝમ ખાન પેલેસ
પ્રશ્ન: અમદાવાદમાં પહેલી વખત રેલગાડી ક્યારે આવી?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: 20 જાન્યુઆરી 1863 (સુરતથી)
પ્રશ્ન: અમદાવાદની પ્રથમ મ્યુનિસિપાલટીના પ્રમુખ કોણ હતા?
જવાબ: શેઠ રણછોડલાલ છોટાલાલ (1885)
પ્રશ્ન: પ્રથમ ઇંગ્લેન્ડના પ્રવાસે જનાર અમદાવાદી વ્યક્તિ કોણ હતા?
જવાબ: મહિપતરાય રૂપરાય નીલકંઠ (1860)
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: મહિપતરામ રૂપરામ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી?
જવાબ: મહિપતરાય રૂપરાય નીલકંઠ
પ્રશ્ન: પ્રથમ ચૂંટાયેલા મ્યુનિસિપાલટીના પ્રમુખ કોણ હતા?
જવાબ: રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ (1915)
પ્રશ્ન: 1916માં પ્રજાકીય મ્યુનિસિપાલટીના પ્રમુખ કોણ બન્યા?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: રમણલાલ નીલકંઠ
પ્રશ્ન: ગુજરાતના પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ કોણ હતા?
જવાબ: વિદ્યાગૌરી નીલકંઠ
પ્રશ્ન: મ્યુનિસિપાલટીના પહેલા સ્ત્રી સભ્ય કોણ હતા?
જવાબ: વિદ્યાગૌરી નીલકંઠ
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: અમદાવાદના પ્રથમ સીટી મેયર કોણ હતા?
જવાબ: શેઠ ચીનુભાઈ ચિમનલાલ (1950)
પ્રશ્ન: અમદાવાદ મ્યુનિસિપાલટીના અંતિમ પ્રમુખ કોણ હતા?
જવાબ: શેઠ ચીનુભાઈ ચિમનલાલ
પ્રશ્ન: અમદાવાદની પ્રથમ ભજીયાની દુકાન કઈ હતી?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: રાયપુર ભજીયા હાઉસ (1903)
પ્રશ્ન: અમદાવાદમાં પ્રથમ ગટર યોજના ક્યારે શરૂ થઈ?
જવાબ: 1890 (ખાડિયા વિસ્તાર)
પ્રશ્ન: અમદાવાદમાં પહેલો ફુવારો ક્યારે અને ક્યાં મૂકવામાં આવ્યો?
જવાબ: 1894 (ગાંધી રોડ)
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: અમદાવાદનું પ્રથમ મ્યુનિસિપલ ગાર્ડન કયું હતું?
જવાબ: વિક્ટોરિયા ગાર્ડન (1902)
પ્રશ્ન: અમદાવાદનું પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ કયું હતું?
જવાબ: બાજીભાઈ અમીચંદ શિલાશાહ પ્રિન્ટિંગ પ્રેસ (1846)
પ્રશ્ન: વીર સાવરકરનું અમદાવાદમાં પ્રથમ આગમન ક્યારે થયું?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: 1937 (હિન્દુ મહાસભા અધિવેશન)
પ્રશ્ન: અમદાવાદમાં પ્રથમ સ્ટ્રીટ લાઈટ ક્યારે નાખવામાં આવી?
જવાબ: 1913
પ્રશ્ન: અમદાવાદના પ્રથમ મહિલા મેયર કોણ હતા?
જવાબ: શ્રીમતી ભાવનાબેન દવે (1995-96)
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: અમદાવાદમાં પ્રથમ ફાયર બ્રિગેડ ક્યારે શરૂ થઈ?
જવાબ: 1867 (ફતાશાની પોળમાં આગ)
પ્રશ્ન: અમદાવાદમાં પ્રથમ ફાયર કિંગ મશીન ક્યારે આવ્યું?
જવાબ: 1907
પ્રશ્ન: અમદાવાદમાં પ્રથમ કાપડ મીલ ક્યારે શરૂ થઈ?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: 1861
પ્રશ્ન: પ્રથમ કાપડ મીલ કોણે શરૂ કરી?
જવાબ: રણછોડલાલ છોટાલાલ
પ્રશ્ન: અમદાવાદમાં બીજી કાપડ મીલ કોણે શરૂ કરી?
જવાબ: બેચરલાલ લશ્કરી
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: મહાલક્ષ્મી મહિલા ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં શરૂ કરવામાં આવી?
જવાબ: બેચરલાલ લશ્કરીની દીકરી મહાલક્ષ્મી
પ્રશ્ન: અમદાવાદમાં પહેલી વખત બસ સેવા કોણે શરૂ કરી?
જવાબ: મુનશી ભાઈઓ (મુનશી બસ સર્વિસ)
પ્રશ્ન: અમદાવાદમાં એમટીએસની શરૂઆત ક્યારે થઈ?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: 1947
પ્રશ્ન: અમદાવાદનો પ્રથમ પબ્લિક હોલ કયો હતો?
જવાબ: પ્રેમાભાઈ હોલ (1897)
પ્રશ્ન: અમદાવાદનો પહેલો બ્રિજ ક્યારે બંધાયો?
જવાબ: 1869
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: અમદાવાદમાં કુલ કેટલા બ્રિજ છે?
જવાબ: 84
પ્રશ્ન: અમદાવાદની પહેલી કોલેજ કઈ હતી?
જવાબ: લો લેકચર (1861)
પ્રશ્ન: ગુજરાત કોલેજ ક્યારે શરૂ થઈ?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: 1887
પ્રશ્ન: અમદાવાદની પહેલી કરિયાણાની દુકાન કોની હતી?
જવાબ: મેસર્સ પાના ઝવેરીદાસ (1855)
પ્રશ્ન: અમદાવાદમાં પ્રથમ મ્યુનિસિપાલટી ક્યારે સ્થાપવામાં આવી?
જવાબ: 1 જાન્યુઆરી 1850
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: અમદાવાદના પ્રથમ સિવિલ સર્જન કોણ હતા?
જવાબ: ડોક્ટર મેજર ડી વાયલી
પ્રશ્ન: અમદાવાદની પ્રથમ મેડિકલ કોલેજ કઈ હતી?
જવાબ: બીજે મેડિકલ કોલેજ (1899)
પ્રશ્ન: અમદાવાદનું પ્રથમ પાગલખાનું કયું હતું?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: મેન્ટલ અસાઈલમ (1863)
પ્રશ્ન: અમદાવાદની પ્રથમ મહિલા હોસ્પિટલ કઈ હતી?
જવાબ: વિક્ટોરિયા જુબીલી હોસ્પિટલ (1889)
પ્રશ્ન: અમદાવાદના પ્રથમ મહિલા તબીબ કોણ હતા?
જવાબ: ડોક્ટર મોતીબેન કાપડિયા
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: અમદાવાદનું પહેલું વર્તમાનપત્ર કયું હતું?
જવાબ: વર્તમાન (1849)
પ્રશ્ન: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિકનું નામ શું હતું?
જવાબ: બુદ્ધિપ્રકાશ
પ્રશ્ન: બુદ્ધિપ્રકાશ સાપ્તાહિક કયા વારે પ્રસિદ્ધ થતું?
♥️ પાર્ટી સ્પે...
જવાબ: બુધવાર
પ્રશ્ન: અમદાવાદમાં પ્રથમ વિમાન સેવા ક્યારે શરૂ થઈ?
જવાબ: 1928 (અમદાવાદથી મુંબઈ)
પ્રશ્ન: અમદાવાદમાં પ્રથમ મહિલા આરક્ષણ ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો?
જવાબ: 1919
♥️ પાર્ટી સ્પે...
પ્રશ્ન: મહિલા આરક્ષણ ઠરાવનો અમલ ક્યારે થયો?
જવાબ: 1926
પ્રશ્ન: મ્યુનિસિપાલટીના પહેલા મહિલા સભ્ય કોણ બન્યા?
જવાબ: વિદ્યાગૌરી નીલકંઠ (1927)
પ્રશ્ન: ગુજરાત વિદ્યાપીઠનું પ્રથમ મકાન કયું હતું?
Forwarded from Matsya
Gujarat State Institution For Transformation (GRIT)ના અધ્યક્ષ તરીકે કોણે નિયુક્ત કર્યા છે ?

&1809
Anonymous Quiz
25%
એ. કે. રાકેશ
41%
એસ. અપર્ણા
31%
એસ. તોમર
2%
એમ શાહિદ
Forwarded from CP🧿
📌CCE ના સાથીઓ,,

👉આપણે GPSC મુજબ પરિણામ બને એ માટે દરેક જવાબદાર લોકો સુધી રજૂઆત કરી છે,આવેદન આપ્યા છે,અને આંદોલન પણ કર્યું છે.

પરંતુ ઇચ્છિત પરિણામ મળ્યું નહીં.

👉આથી, આપણી જોડે ન્યાયિક રીતે લડત આપવી એ જ રસ્તો બચ્યો છે.

📌 આથી માનનીય ઉચ્ચ ન્યાયાલયના પ્રતિષ્ઠિત સિનિયર વકિલ શાલીન મહેતા સાહેબ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. તેમણે GPSC મુજબ પરિણામ બને તે બાબતે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.તેથી હવે આગળ કોર્ટમાં પિટિશન કરવાનું નક્કી કર્યું છે.

👉 દરેક વ્યક્તિ એ મીનીમમ 500 રૂપિયાથી લઈને ૧૦૦૦,૪૦૦૦ કે ૫૦૦૦ રૂપિયા પોતાની યથાશક્તિ મુજબ આપી શકો છો, અને વધુ યોગદાન પણ આપી શકે છે,જેનો હિસાબ સંપૂર્ણ હિસાબ ગ્રુપમાં આપી દઇશું.

📌 જે પણ ઉમેદવારો પિટિશનર બનવા માંગતા હોય તે નીચેની આઇડી પર મેસેજ કરવો.જેટલી વધુ સંખ્યામાં પિટિશનર બનશો એટલો કેસ વધુ મજબુત બનશે

@Dpmo99

👉થોડા સમયમાં ગ્રુપમાં પેમેન્ટ માટેની માહિતી મુકવામાં આવશે. આશા રાખીએ છીએ કે આ લડતમાં દરેક ઉમેદવાર અમારો સાથ અને સહકાર આપશે.🙏

CCE CORE TEAM
Forwarded from Gladiator_007777
Name: Baldaniya Darshak Rameshbhai

Account number:26698100009325

IFSC:BARB0DUMSUR

👉 ઉપરનો QR code scan કરીને પોતાનું યોગદાન આપવું.દરેક વ્યક્તિ એ મીનીમમ 500 રૂપિયાથી લઈને 1000,2000,4000 કે 5000 રૂપિયા પોતાની યથાશક્તિ મુજબ આપી શકો છો.
Forwarded from Gladiator_007777
🔴મિત્રો તમે કોઈ કારણોસર ગ્રાઉન્ડ પર નથી આવી શક્યા.

તો આજે નાણાકીય યોગદાન આપીને તમારો સાથ આપો.

જે મિત્રો અગાઉથી સરકારી નોકરીમાં છે તે થોડું વધારે યોગદાન આપીને આ અભિયાનમાં સાથ આપી શકે તેવી અમારી આશા છે.

લડાઈ સાથે શરૂ કરી હતી તો અંત સુધી લડીશું.

તમામના સાથ અને સહકારથી જ આ શક્ય છે.

અંતે એટલું જ કહીશ
શાલીન મહેતા નામ જ કાફી છે. 🔥
Forwarded from Pints Bharwad
Kuppa Hydro Storage Project કયાં રાજ્ય સાથે સંબંધિત છે?

&1809
Anonymous Quiz
36%
કર્ણાટક
29%
ગુજરાત
27%
છત્તિસગઢ
8%
કેરળ
👉 CCE માં અન્યાય થયો છે તે બધાને ખબર જ છે......
#CBRT નો ભોગ ઘણા ઉમેદવાર બન્યા છે...
નોટીફિકેશન પ્રમાણે ભરતી પણ નથી થઈ...
👉 CCE માં પિટિશન કરવા માટે તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થા તથા મોટી મોટી ટેલીગ્રામ ચેનલ વાળા નાં સાથ અને સહકાર ની જરૂર છે અમે આશા રાખીએ છીએ તમારી યથા શક્તિ પ્રમાણે અમને મદદ કરશો......
📛 અહી આપેલ બેંક DETAILS માં તમારાથી થતી મદદ કરી શકો છો.....
👇👇👇👇👇👇👇👇
૧) Name: Baldaniya Darshak Rameshbhai
👉Account number: 26698100009325
👉IFSC:BARB0DUMSUR

૨) Name: Baldaniya Darshak Rameshbhai
👉 A/c No.: 8813623928
👉 IFSC Code: KKBK0000883
👉 Home branch: Surat - Puna

3) Chinmay Parmar 🆔️
Account number:34209113314
IFSC code : SBIN0060228
State Bank of India

📌👉 ઉપર જે QR code આપેલ છે, તેમાંથી કોઈપણ એકાઉન્ટમાં તમે યોગદાન આપી શકો છો..

ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ સુરક્ષિત છે.નિશ્ચિત અને નિસંકોચ તમે પોતાના યોગદાન કરી શકો છો.

આપ શ્રી દ્વારા કરવામાં આવેલા આર્થિક મદદની નોંધ અહીયાં મોકલી આપવી. 👉
@VRWorrier

👉🏻 અહીયાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.

👉🏻થયેલા આ અન્યાયની વિરુદ્ધમાં પીડિત ઉમેદવારો દ્વારા ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે આ મુદ્દે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ખ્યાતનામ વકીલ શ્રી "શાલીન મહેતા સાહેબને" કેસ લડવા માટે નક્કી કર્યા છે આથી તેમને ચૂકવવામાં આવતી ફી માટે ઉમેદવારોએ સ્વેચ્છિક ભંડોળમાં યથાશક્તિ યોગદાન આપ્યું છે છતાંય હજુ સાથ અને સહકાર ની જરૂર છે.
📌 "શ્રી શાલીન મહેતા" :  ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ખ્યાતનામ વકીલ સાહેબને કેસ લડવા આપેલ છે આથી લોકો પિટિશન કરવામાં મૂંઝવણ ના અનુભવે. તમારા દ્વારા કરવામાં આવેલી આર્થિક સહાય વિદ્યાર્થીઓના આર્થિક બોજને હળવો કરશે. થયેલા અન્યાય સામે ન્યાયની જીત થશે.

👉🏻જ્યાં સુધી એ અન્યાયની વાત છે ત્યાં સુધી નોર્મલાઇઝેશન પદ્ધતિનો પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે  ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાઈ. તે અપેક્ષા સાથે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. CCE CORE TEAM : 🆔️

👉
@Gujarat25
👉
@Dpmo99
👉
@VRWorrier
👉🏻
@pra807
વધારે માહિતી અહીંયા મળી રહશે.

👆સાથ અને સહકારની અપેક્ષા સાથે,
#CCE_CORE_TEAM

☝️આ ઉમેદવારો સ્વેચ્છાએ પિટિશન કરી રહિયા છે.
☝️પીડિત ઉમેદવારે વકીલ જોડે પરામર્શ કરી લીધો છે.
☝️તમારે સ્વનિર્ણય અને સ્વેચ્છાએ જોડાવું હોઈ તો જોડાઈ શકો છો.
☝️ન્યાયતંત્ર પાસે દાદ માંગવી તે તમારો બંધારણીય અબાધિત અધિકાર છે.
☝️તમે પીડિત છો આપને એવુ લાગે છે જે ન્યાયાલય સુધી જવું જોઇએ તો આપની વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લઈને આ પિટિશનમા જોડાવવું જોઇએ.
☝️જ્ઞાન સારથિ પરિવાર પીડિત ઉમેદવારોની માંગણી વધુ વિધાર્થીઓ સુધી પહોંચે તે માટે આ પોસ્ટ મૂકી રહ્યા છીએ.
Forwarded from Pints Bharwad
Forwarded from ... ....
Check out Old Books For Gujarat Govt. Exam: https://www.tg-me.com/Old_Books_For_Gujarat_Govt_Exam
Forwarded from CP🧿
📌CCE update સાથીઓ,

👉આજે સવારે થયેલ વાતચીત મુજબ અમે સાંજે વકીલ સાહેબ ને મળ્યા હતા, તેમના દ્વારા ઉમેદવારોના હિતમાં ૧૫ લાખ ની ફીસ માં રાહત આપીને ૧૦ લાખ કરેલ છે.તે બદલ બધા ઉમેદવારો વતી સાહેબ નો આભાર માનીએ છીએ.

👉કાલે બપોર સુધીમાં તેમને અડધું પેમેન્ટ કરીને ગ્રુપમાં તેનો પુરાવો મૂકવામાં આવશે. ઉપરાંત કાલે જ તેમને બધી જ જરૂરી ફાઈલો આપીને કોર્ટ કેસ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.જેટલું જલદી બને તેટલી આપણી પિટિશન કોર્ટમાં દાખલ થાય તેવા પ્રયત્નો હાલ કરવામાં આવે છે.

🛑 આપણે હજી પણ ફંડ ની જરૂર હોવાથી ઉમેદવારો મીનીમમ ૫૦૦ રૂપિયાથી લઈને તેમની યથાશક્તિ મુજબ વધુ યોગદાન કરે તેવી CORE TEAM તરફથી નમ્ર વિનંતી છે. બધા જ લોકો આપડી સાથે છે તેથી કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.

👉 પેમેન્ટ પ્રોબ્લેમ નું નિરાકરણ લાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે, થોડીવાર માં નવો QR code મૂકવામાં આવશે🙏

આપણે લડીશું અને જીતીશું💪
Forwarded from ASPIRANTS ZONE  (FEARLESS ᡕᠵ᠊ᡃ່࡚ࠢ࠘ ⸝່ࠡࠣ᠊߯᠆ࠣ࠘ᡁࠣ࠘᠊᠊ࠢ࠘𐡏 °)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ASPIRANTS ZONE  (FEARLESS ᡕᠵ᠊ᡃ່࡚ࠢ࠘ ⸝່ࠡࠣ᠊߯᠆ࠣ࠘ᡁࠣ࠘᠊᠊ࠢ࠘𐡏 °)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Dipotsavi 2024.pdf
15.5 MB
ગુજરાત

દિપોત્સવી અંક 2024


#Gujarat
#Dipotsavi
#Diwali2024
Forwarded from Pints Bharwad
Which Cricketer surpassed Sachin Tendulkar to become the opener with most Numbers Of centuries?

&1809
Anonymous Quiz
7%
faf du Plessis
54%
Virat Kohli
25%
Joe Root
14%
David Warner
Forwarded from Pints Bharwad
Who is the first Athlete to win the fashion Icon Award by councils of fashion Designers Of America ?

&1809
Anonymous Quiz
17%
lionel Messi
43%
Serena Williams
25%
Simone Biles
15%
Virat Kohli
Forwarded from Pints Bharwad
Who is the new brand ambassador of 'Fit India Movement'?

&1809
Anonymous Quiz
11%
NarendraKumar Yadav
70%
Neeraj chopara
16%
Joginder Sharma
3%
Viral Prajapati
Forwarded from Pints Bharwad
Who won the 56th National Kho Kho championship 2023-24?

&1809
Anonymous Quiz
26%
Maharashtra
38%
Uttar Pradesh
23%
Karnataka
12%
Madhya Pradesh
2025/07/02 00:55:43
Back to Top
HTML Embed Code: