🥳 વનરક્ષકનો વિગતવાર સિલેબસ જાહેર

➡️ સિલેબસ ની PDF ડાઉનલોડ કરવા માટે: https://gknews.in/gujarat-forest-guard-syllabus-2023/
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉👉પદ્મભૂષણ વિજેતા અરવિંદ પનગઢિયા બન્યા નાણાં પંચના નવા 16 મા વઅધ્યક્ષ

👉અરવિંદ પનગઢિયા નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે

તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપેલ
Forwarded from 🏏SPORT NEWS®
👉ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે વન ડે મેચના ફોર્મેટમાંથી સન્યાસ જાહેર કર્યો

પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા તેમણે આ જાહેરાત કરી

@GUJ_NEWS
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉ઈસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે રચ્યો નવો ઈતિહાસ

👉શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રથમ એક્સ-રે પોલરિમીટર સેટેલાઈટ એક્સપોસેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરી એ ‘Towords Net Zero’ પર સેમિનાર યોજાશે

👉જેમાં ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉🇮🇳આજે રાજસ્થાનમાં ભારત અને #UAE વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત 'ડેઝર્ટ સાયક્લોન 2024' શરૂ થશે
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉વિદ્યાર્થીઓને સરળતા: ગુજરાતે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS કર્યું લોન્ચ

👉રાજ્ય સરકાર દ્વારા દેશનું પ્રથમ કોમન પોર્ટલ લોન્ચ કર્યું

👉GCAS- GUJARAT COMMON ADMISSION SERVICE

👉14 University સાથે જોડાણ

@Edu_world🇮🇳
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર

👉ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા માટે કરી ભરતીની જાહેરાત

#election😁
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘GIFT સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર સેમિનાર યોજાશે
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી 2024ના રોજ ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર એક સેમિનાર યોજાશે.
Forwarded from Edu_World🌍 (+ pandya+)
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી એ “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર એક સેમિનાર યોજાશે
Forwarded from Edu_World🌍 (+ pandya+)
#AyodhyaRamMandir શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ રામમંદિરની વિશેષતાઓ જણાવી
🔹શ્રી રામમંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે
🔹ત્રણ માળના મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી
🔹મંદિરમાં કુલ 392 સ્થંભ અને 44 દરવાજા
🔹મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપની સ્થાપના થશે
Forwarded from 🏏SPORT NEWS®
👉યુવા બાબતો અને રમત મંત્રાલય @YASMinistry એ રાષ્ટ્રીય ખેલ પ્રમોશન એવોર્ડ 2023ની કરી જાહેરાત

➡️9મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવશે

@GUJ_NEWS
Forwarded from 🏏SPORT NEWS®
🇮🇳👉 @GUJ_NEWS
Forwarded from Edu_World🌍 (+ pandya+)
➡️વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર સેમિનાર યોજાશે
Forwarded from Edu_World🌍 (+ pandya+)
🔹બંગાળમાં સ્થિત ખનીજ ફેક્ટરી દ્વારા જમીનના ઊંડાણમાંથી ખનીજ તેલની શોધ કરવામાં આવી

🔹 આ એક નોંધપાત્ર પગલું ભારતના ઊર્જાા ક્ષેત્રમાં છે અને આત્મનિર્ભર ભારત માટેના મિશનને વધુ વિશ્વાસપાત્ર બનાવે છેે. તેના કારણે આપણા અર્થતંત્રને પણ અનેક ફાયદા થશે : @narendramodi

🔸આ ફેક્ટરી દ્વારા દરરોજ 45,000 બેરલ ખનીજ ઓઈલ અને 10 મિલિયન ઘન મીટરથી વધુ ગેસનું ઉત્પાદન થશે
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Edu_World🌍 (+ pandya+)
🥳 ફોરેસ્ટ ગાર્ડ ના કોલલેટર ડાઉનલોડ શરૂ

➡️ તમારું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/49844oW
🤩 પોલીસ કોન્સ્ટેબલ અને PSI નું વિગતવાર નોટીફીકેશન જાહેર

➡️ અત્યારે જ ડાઉનલોડ કરો: https://gknews.in/gujarat-police-constable-bharti-2024/
2024/05/04 06:48:22
Back to Top
HTML Embed Code: