Telegram Web Link
થોડાક સંબંધો એવા હોય છે,
જે કાયમ સોળે કળાએ,
ખીલેલા જ હોય છે....
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
કશું જ બોલ્યા વગર
કેટલીયે વાત થઈ ગઈ
કરી બસ આંખ બંધ ને,,
એની સાથે મારી મુલાકાત થઈ ગઈ
─━━━━━⊱✿⊰━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
❛એણે અમસ્તું જ એક વાર પૂછેલું,
ચા પીશો ને...?

અને ચા ને આજે પણ એમ છે, કે
હું એનો બંધાણી છું❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
🥰એક લાચારી જ મને કાયમ ખટકે છે,
હોય છે પ્રેમ જે ડાળથી તે જ કેમ બટકે છે !!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines😀
કોણ કહે છે કે હૃદય માત્ર છાતીમાં જ હોય છે,
તને લખું તો મારી આંગળીઓ પણ ધબકી ઉઠે છે !!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
નાજુક ગુનામાં ફાંસી ના ફરમાવો,
દિલના દોષમાં આંખને કાં રોવડાવો !!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
❛ધંધો ન કોઇ ગમતો,
ના નોકરી ગમે છે,
કે જ્યારથી,
અમોને એક છોકરી ગમે છે !

એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે,
ના ઓસરી ગમે છે !❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
❛જુઓ! એને પ્રેમની મજા કેટલી મિઠી લાગી!
કોઈનો કોરો કાગળ પણ લખેલી ચિઠ્ઠી લાગી.❜
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
મારાં પ્રેમ ના આંગણા માં
જ્યારે તારા પગરવ નો
અણસાર થાય છે

તું જુવે જ્યારે મને એક નજર ,
મારાં સ્નેહ નો શણગાર થાય છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
યાદો ને કયા કોઈ આકાર કે ઘાટ હોય છે,
એતો કોઈ ના મધુર મીલન ની વાટ હોય છે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી!

ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
પાંદડા હસી રહ્યા છે એવા વહેમમાં,
કે ફૂલ પડી ગયું છે મારા પ્રેમમાં !!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
નહીંવત્ જ ભાડું છે
મારા હૃદયમાં રહેવાનું...
નાનાં નાનાં હપ્તા છે,
જે લાગણીથી ચૂકવવા નાં...

સો વરસની...
શરતી લીઝ છે, અને
આવ'તે જન્મે વળી
રીન્યૂ કરવાનું...

ન ચૂકવો તો'ય...
કાંઈ નહીં,
બસ મકાન,
ખાલી નહિ કરવાનું...!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
સંબંધો જો થોડો સમય રાખવાના હોય તો મીઠા બનો,
પણ જો લાંબો સમય રાખવાના હોય તો સ્પષ્ટ બનો !! જય શ્રી કૃષ્ણ
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
કબજે કરવું હોય, એને આભ પણ ઓછું પડે,

બાકી સમર્પણ કરનારને તો મિત્ર શબ્દ જ કાફી છે
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
હજી ઉંમર મારી ન હતી પ્રીત કરવાની,

બસ તમને જોયા અને જવાન થઈ ગયો...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
જાત ગમે તે હોય,

સ્મશાન તો એક જ રહેવાનું...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
કોઈક દિવસ ફુરસત મળે તો લે ખબર,
દીલ ઉપર વીતે છે શુ તારા વગર..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
બરબાદ થવાની પણ એક હદ હોય છે,

સાંભળ્યું છે, હું એ પણ વટાવી ચૂક્યો છું...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
2024/05/21 16:30:22
Back to Top
HTML Embed Code: