Telegram Web Link
🎯 *જૈન મંદિર - ગુજરાત નાં*
🏃🏻‍♂️ પાલીતાણા - *જિલ્લો ભાવનગર - જૈનો નું પવિત્ર તીર્થધામ ૮૬૩ દેરાસરો*

🏃🏻‍♂️ભદ્રેશ્વર - *જિલ્લો કચ્છ - ભગવાન મહાવીર ઉપરાંત ૫૨ દેરાસરો*

🏃🏻‍♂️તારંગા - *જિલ્લો મહેસાણા - ભગવાન અજીત નાથ ની મૂર્તિ એક જ પથ્થર માટી બનાવેલી*

🏃🏻‍♂️મહસાણા - *જિલ્લો મહેસાણા - શ્રી સીમંધર સ્વામી ની મૂર્તિ*

🏃🏻‍♂️ ભોયણી - *જિલ્લો અમદાવાદ - શ્રી મલ્લીનાથ ની સુંદર પ્રતિમા*

🏃🏻‍♂️શખેશ્વર - *જિલ્લો પાટણ - પાલીતાણા પછી જૈનો નું તીર્થ ધામ*

🏃🏻‍♂️મહુડી - *જિલ્લો ગાંધીનગર - શ્રી ઘંટાકર્ણ મહાવિર ની મૂર્તિ*

🏃🏻‍♂️શરીશા - *જિલ્લો ગાંધીનગર - શ્રી પાશ્વનાથ અને શ્રી પદ્માવતી ની મૂર્તિ*

🏃🏻‍♂️પાનસર - *જિલ્લો ગાંધીનગર - શ્રી ધર્મનાથ ની મૂર્તિ*

🏃🏻‍♂️ગીરનાર - *જિલ્લો જૂનાગઢ - નેમિનાથ સહીત ૮૦૦ દેરાસરો*


▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
Join:- @gyaanganga
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
અર્વાચીન ગુજરાતી સાહિત્યને 'લાગણી', 'જોસ્સો' અને 'દેશાભિમાન' જેવા શબ્દો આપનાર કવિ કોણ છે?
Anonymous Quiz
18%
મણિશંકર ભટ્ટ
51%
દલપતરામ
27%
નર્મદ
4%
કલાપી
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત સામયિકનું નામ જણાવો.
Anonymous Quiz
20%
નવનીત સમર્પણ
43%
શબ્દસૃષ્ટિ
36%
પરબ
2%
બાલસૃષ્ટિ
અખા દ્વારા રચિત કૃતિ 'અનુભવ બિંદુ'ને 'પ્રાકૃત ઉપનિષદ' કહેનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
18%
કાકાસાહેબ કાલેલકર
58%
કેશવ હર્ષદલાલ ધ્રુવ
20%
ઉમાશંકર જોષી
4%
કનૈયાલાલ મુનશી
'બે ખુદાઈ ખિદમતદાર' નામે અબ્દુલ ગફારખાન ઉપર ચરિત્ર પુસ્તક લખનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
17%
કિશોરલાલ મશરૂવાળા
57%
નારાયણભાઈ દેસાઈ
22%
રામનારાયણ પાઠક
4%
મહાદેવભાઈ દેસાઈ
'ઠગ' શીર્ષકથી નવલકથા લેખનનો પ્રારંભ કરનાર રમણલાલ દેસાઈનો જન્મ ક્યા થયો હતો?
Anonymous Quiz
11%
શિનોર
45%
બામણા
40%
ચીખલી
4%
સાદરા
'અડખે પડખે' અને 'આ ઘેર પેલે ઘેર' જેવા નોંધપાત્ર વાર્તાસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
17%
કરસનદાસ માણેક
52%
કિશનસિંહ ચાવડા
29%
જયંતિ દલાલ
2%
જયંત ખત્રી
Forwarded from ICE RAJKOT OFFICIAL
🪔 સફળતાનો શુભારંભ – Time Table

📚 ICE Rajkot દ્વારા ખાસ દિવાળી સ્પેશિયલ LIVE Series
🎯 પરીક્ષામુખી વિષયોનું One Stop Revision!

🕙 Time : સવારે 10 વાગ્યે
📺 Only on YouTube – ICERAJKOT

📅 Time Table:
📖 17-10-25 – Hiren Sir : જનરલ નોલેજ
https://youtu.be/3v5HW-deoqE?si=ed_0ZL8gI6s8zMtB
🌍 19-10-25 – Ketan Sir : ભૂગોળ
https://youtu.be/eK8MNtv7reU

🧠 21-10-25 – Gaurav Sir : રિઝનિંગ
https://youtu.be/5633urKwnf8?si=8aTU5INUxA0tnDor

🏛 23-10-25 – Dharmesh Sir : ઇતિહાસ
🌿 25-10-25 – Dasrath Sir : પર્યાવરણ
💰 27-10-25 – Yagnik Sir : અર્થશાસ્ત્ર
📜 29-10-25 – Harshit Sir : બંધારણ

🎥 સફળતાનો શુભારંભ | LIVE સવારે 10 વાગ્યે
🔥 દરેક વિષયનું ચાર્ટ, ટ્રિક્સ અને કોન્સેપ્ટ રિવિઝન

📲 Subscribe Now:
https://www.youtube.com/@IceRajkotofficial

🔔 Save This Playlist 👉 Click here
2025/10/22 19:19:08
Back to Top
HTML Embed Code: