Telegram Web Link
એ શહેરના નાકે ઉભો હતો. - આ વાક્યમાં "નાકે" શબ્દ કેટલામી વિભક્તિ છે?
Anonymous Quiz
25%
ત્રીજી
34%
પાંચમી
35%
સાતમી
7%
આઠમી
કઈ મૂર્ત સંજ્ઞા છે?
Anonymous Quiz
32%
હીંચકો
28%
ગુસ્સો
25%
ન્યાય
15%
અદેખાઈ
અંકિતને ગાંડોઘેલો થતાં જોઈને હું અને સંજય હસી પડતાં. - આ વાક્યમાં "ગાંડોઘેલો" શબ્દને સમાસના કયા પ્રકારમાં મૂકશો?
Anonymous Quiz
29%
દ્વન્દ્વ
34%
તત્પુરુષ
29%
બહુવ્રીહિ
8%
કર્મધારય
યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? - અલંકાર ઓળખાવો.
Anonymous Quiz
48%
સજીવારોપણ
34%
અંત્યાનુપ્રાસ
16%
યમક
2%
શ્લેષ
શોષણખોર : - સમાસ ઓળખાવો.
Anonymous Quiz
12%
તત્પુરુષ
45%
ઉપપદ
39%
કર્મધારય
3%
બહુવ્રીહિ
Forwarded from Quality Button Creator - Banner Creator
🔷♦️ ગુજરાતમાં બોક્સસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?
2025/10/25 06:22:53
Back to Top
HTML Embed Code: