Telegram Web Link
કયો ટાપુ લક્ષદ્વીપનો પ્રવેશદ્વાર ગણાય છે ?
Anonymous Quiz
29%
A.અગાત્તી
31%
B. આંદરોત
21%
C.અમીની
18%
D.મિનિકોય
1
લક્ષદ્વીપનું સૌથી મોટું શહેર કયું છે?
Anonymous Quiz
26%
A.કાવરત્તી
49%
B. આંદરોત
17%
C.અમીની
8%
D.લખ્ખાદીવ
દેશનું પ્રથમ કમ્પ્યૂટરાઇઝડ અને નિગમિત બંદર કયું છે ?
Anonymous Quiz
15%
A.ચેન્નઈ
38%
B.એન્નોર
39%
C.ન્હાવાશેવા
9%
D.તૂતીકોરોન
સૌથી લાંબો આંતરિક જલમાર્ગ કયા રાજયમાં છે ?
Anonymous Quiz
10%
A.આસામ
20%
B.બિહાર
39%
C.પશ્ચિમ બંગાળ
31%
D.ઉત્તરપ્રદેશ
ભારતમાં સૌપ્રથમ મોનો રેલ સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી?
Anonymous Quiz
10%
A. બેંગલુરુ
55%
B. મુંબઈ
26%
C.હૈદરાબાદ
9%
D . પૂણે
ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું?
Anonymous Quiz
9%
A.1949
27%
B.1948
51%
C .1950
13%
D.1951
સિંધુ નદીની સૌથી લાંબી સહાયક નદી કંઈ છે?
Anonymous Quiz
17%
A.ઝેલમ
55%
B.ચિનાબ
23%
C.રાવી
4%
D.બિયાસ
યમુના બાદ ગંગાને મળતી સૌથી લાંબી નદી કઇ છે ?
Anonymous Quiz
18%
A.ગંડક
24%
B.રામગંગા
28%
C.કોશી
29%
D .ઘાઘરા
ગંગાની સહાયક નદીઓમાં કોનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
33%
A.સુબનસિરિ
26%
B.પુનપુન
30%
C.કર્મનાશા
11%
D સોન
પશ્ચિમ ઘાટમાં થી નીકળતી નદીઓમાં કોનો સમાવેશ થતો નથી?
Anonymous Quiz
4%
A.કૃષણા
17%
B.ગોદાવરી
23%
C.કાવેરી
41%
D.મહાનદી
14%
E .પેન્નાર
Forwarded from Quality Button Creator - Banner Creator
♦️'અખોવન ' , 'આપઘાત' , 'અલ્લાબેલી' , એ સુપ્રસિદ્ધ નવલકથાઓ ના લેખક કોણ છે ?
Forwarded from Praful Gohil
🚀📚 IMP GK DAILY SHORTS – 1 MINUTE LEARNING SERIES 🎯
1️⃣ 🏆 ખેલ રત્ન એવોર્ડ – Khel Ratna Award Winners
🎥 https://youtube.com/shorts/-7YDA6kGvZE?feature=share

2️⃣ 💻 Computer Generation – કોમ્પ્યુટરની પેઢીઓ
🎥 https://youtube.com/shorts/kvHFmFkRCsg?feature=share

3️⃣ ✍️ કવિઓ અને તેમની રચનાઓ – Gujarati Literature
🎥 https://youtube.com/shorts/dakzM052n-Y?feature=share

4️⃣ 🙏 સંતોના સમાધિસ્થળ – Important GK
🎥 https://youtube.com/shorts/UHYQHTgWSXM?feature=share

5️⃣ ⚖️ સંપત્તિનો અધિકાર – Right to Property (Article 300A)
🎥 https://youtube.com/shorts/Akw-nlsB0f4?feature=share
Forwarded from Yuva Upnishad Foundation
🪔 દિવાળીના પાવનપર્વ નિમિતે યુવા ઉપનિષદ્ પબ્લિકેશન આપના માટે લાવ્યું છે SPECIAL DISCOUNT OFFER...🏮

અમારા તમામ પુસ્તકો ઉપર Upto 50% OFF...

🏷️ નોંધ : યુવા ઉપનિષદ્ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થતી પુસ્તકોની રંગીન આવૃત્તિ પર 45 % અને બ્લેક એન્ડ વ્હાઇટ પુસ્તકો પર 50 % ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે.

🎇 આ ઓફર માત્ર 11 અને 12 ઓક્ટોબર (રવિવારે સાંજે 6:00 વાગ્યા સુધી) મર્યાદિત રહેશે.🪔

( કુરિયર સુવિધા ઉપલબ્ધ નથી )

💥 નીચે દર્શાવેલ શાખાઓ પુરતી મર્યાદિત રહેશે :
▪️ અડાજણ :Mo.9909439795
▪️ વરાછા : Mo. 8347930810
▪️ વ્યારા :  Mo.7434839380
▪️ વલસાડ : Mo.9909439971
▪️ ચીખલી : Mo. 9909439622

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/IJScTW7i1yE11XZEyt7Byu?mode=ems_copy_t

▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/OgCGE_SYll0?feature=share

💁🏻 *યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપના માટે લાવ્યું છે કંઈક ખાસ...*

✴️ TET-TAT,જુનિયર ક્લાર્ક,તલાટી કમ મંત્રી,PSI-CONSTABLE માટે ખાસ ✴️

💠 *સામાન્ય જ્ઞાન* 💠

📹" યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YOU TUBE ચેનલ પર LIVE "📹

👉🏻 *તારીખ* :- 10/10/2025
👉🏻 *સમય* :- 09:00 PM

જોવાનું ચૂકસો નહીં...

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
2025/10/23 17:40:36
Back to Top
HTML Embed Code: