Telegram Web Link
કયાં વિરામચિહ્નને "મહાવિરામ" નામથી ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
28%
ગુરુવિરામ
31%
અર્ધવિરામ
40%
પૂર્ણવિરામ
1%
અલ્પવિરામ
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
Anonymous Quiz
20%
ઑપોર્ચ્યુનિટી
24%
ડ્રાયવર
39%
જુનીયર
17%
પૉઝીટીવ
દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરતા દુ:શાસનની જેમ તેણે આખોય તાકો ઉકેલી નાખ્યો. - અલંકાર ઓળખાવો.
Anonymous Quiz
16%
વ્યતિરેક
40%
રૂપક
33%
ઉપમા
11%
વ્યાજસ્તુતિ
હેવી વોટરનું બીજું નામ શું છે ?

A. હેવીરેમ
B. ડયુરેટીયમ
C. યુગોરીમ
D. સોનેરીયમ

B

નીચેનામાંથી કઈ કૃતિને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલ નથી ?

A. શાંત કોલાહલ
B. જનમટીપ
C. શાર્વલક
D. મહાદેવભાઈની ડાયરી

B

ભારતની બંધારણ સભા દ્વારા તા. ............... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

A. 15 ઓગસ્ટ 1949
B. 26 નવેમ્બર 1949
C. 26 જાન્યુઆરી 1950
D. 26 જાન્યુઆરી 1949

B

'સાંકડા કપાળમાં સોળ ભમરા' કહેવત જેવો અર્થ આપતી કહેવત દર્શાવો.

A. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય
B. રાત થોડીને વેશ ઝાઝા
C. સઈની સાંજને મોચીનું વહાણું
D. એક પણ નહી.

D

ભીગીલાલ જેસંગદાસ વિધાભવન ક્યાં આવેલું છે ?

A. ભાવનગર
B. અમદાવાદ
C. સુરત
D. વડોદરા

B

They have been reading ..... 7 o'clock.

A. at
B. in
C. since
D. for

C

નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય છે ?

A. સતી + ઈશ = સતીશ
B. રઘુ + ઉતમ = રઘુત્તમ
C. બહુ + ઊર્ધ્વ = બહૂર્ધ્વ
D. ગિરિ + ઈશ = ગિરીશ

B

લઘુલિપિ' - સમાસ પ્રકાર જણાવો.

A. ઉપપદ
B. મધ્યમપદલોપી
C. બહુવ્રીહી
D. કર્મધારાય

D

He worked ..... great difficulties.

A. on
B. for
C. in
D. under

D

નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતી વસ્તુ શોધો.

A. મકાઈ
B. જુવાર
C. રાઈ
D. ઘઉં

C

ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.

A. કલ્પના ચાવલા
B. સુનીતા વિલિયમ્સ
C. ગીતા શેઠી
D. લજ્જા ગોસ્વામી

B

મંગલ મંદિર ખોલો દયારામ મંગલ મંદિર ખોલો' પંક્તિના રચિયતા ?

A. કરસનદાસ માણેક
B. નરસિંહરાવ દિવેટિયા
C. ઉમાશંકર જોશી
D. મણીલાલ દ્વિવેદી

B

ફાગણે ફૂલડાં ફોરમ ફોરવે' - કયો અલંકાર છે ?

A. વર્ણસગાઈ
B. શ્લેષ
C. યમક
D. ઉપમા

A

444 X 333 = ?

A. 133333
B. 147733
C. 144444
D. 147852

D

અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?

A. લાલ દરવાજા
B. દરિયાપુર
C. કાલુપુર
D. શાહપુર

C

The Ramayana is written ...... Valmiki.

A. for
B. by
C. with
D. from

B

એક મીટર બરાબર કેટલા ફૂટ થાય ?

A. 3.13
B. 3.28
C. 3.82
D. 3.96

B

માનવ મૂડી' નો ખ્યાલ રજુ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતો ?

A. પોલ સ્ટ્રીટન
B. માર્શલ
C. કેઈન્સ
D. લેવિન્સ

B

વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધ વાપરવાની શરૂઆત કોના દ્વારા થઈ ?

A. ચરકમુનિ
B. આર્યભટ્ટ
C. ચંદ્રગુપ્ત
D. નાગાર્જુન

D

N.G.O નો અર્થ શું છે ?

A. નોનગવર્નમેન્ટ ઓફીસ
B. ન્યુ ગવર્નમેન્ટ ઓફીસ
C. ન્યુ જનરલ ઓફીસ
D. નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન

D

નીચેના પૈકી નોબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રની સિદ્ધી માટે આપવામાં આવતો નથી ?

A. વિજ્ઞાનશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર
C. સંગીત
D. સાહિત્ય

C

ઓઝોન વાયુનું આવરણ ક્યા વિસ્તારમાં છે ?

A. એકઝોસ્ફીયર
B. મેસોસ્ફીયર
C. સ્ટ્રેટોસ્ફીયર
D. ટ્રોપોસ્ફીયર

C

1વાર બરાબર કેટલા મીટર થાય ?

A. 0.934
B. 0.923
C. 0.926
D. 0.914

D

સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર ઈન-ચીફ કોણ હતા ?

A. જનરલ માણેક શા
B. જનરલ એમ. રાજેન્દ્રસિંહ
C. જનરલ કરિઅપ્પા
D. જનરલ વી.કે સિંહ

C

A bird in the hand.......

A. will not fly away.
B. is never on the roof.
C. is worth two in the bush.
D. will fly away.

C

નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ?

A. નીલગાય
B. સિંહ
C. કાળીયાર
D. વાઘ

D

@GyaanGangaOneLiner1
3
. જનરલ નોલેજ


1) જન ગણ મન રાષ્ટ્રીય ગીત ના રચિત કોણ હતા?

રવીન્દ્રનાથ ટાગોર

2) ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે?

ફટાણા

3) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

બનાસ નદી

4) ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે?

પાંચ

5) ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ?

લૂણેજ

6) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?

કચ્છ

7) ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?

સુરત

8) સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ?

અમદાવાદ

9) વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?

નવમો

10) દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?

દક્ષિણ સૌરાષ્ટ્ર

11) ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?

3 (આહવા,સુબીર,અને વઘઈ)

12) અટિરા શાના માટે જાણીતું છે ?

કાપડ સંશોધન

13) બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?

સિપ્રી અને બાલારામ

14) શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?

અમરેલી

15) બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?

ગોઢા

16) કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?

કાનમપ્રદેશ

17) ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?

ભાવનગર

18) ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?

સચાણા અને અલંગ

19) ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?

કલોલ અને કંડલામાં

20) ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા જિલ્લામાં

21) ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા?

17

22) નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

રાજપીપળા

23) ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?

વલસાડ

24) ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?

મોરબી

25) માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?

ઊના

26) ડાકોરમાં કયું તળાવ આવેલું છે ?

ગોમતી તળાવ

27) દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?

ભાવનગર

28) ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?

ડાંગ વઘઈ

29) કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?

પીરાણા

30) કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?

ઘુડખર

31) ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?

દંતાલી

32) સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?

જૈન

33) ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?

શિગમા

34) ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?

બનાસકાંઠા

35) અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?

અંબાજી

36) મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?

વાવ તાલુકાના ઠાકોરોનું

37) ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?

ગોરખનાથ

38) કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?

બન્ની

39) મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?

પુષ્પાવતી

40) વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?

કચ્છ

41) મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?

સરસ્વતી

42) તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?

વડનગર

43) કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?

ભોગાવો

44) વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?

પાવાગઢમાં

45) ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?

બારડોલી

46) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?

ભાદર

47) ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે ?

5

48) અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?

ખંભાત (આણંદ જિલ્લો)

49) ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?

વઘઈમાં (ડાંગ જિલ્લો )

50) રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?

રાપર

51) સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?

સુરત

52) સિપુ કયા જિલ્લાની નદી છે ?

બનાસકાઠા

53) ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?

સાપુતારા

54) સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ

55) ફાગવેલ શાના માટે જાણીતું છે ?

ભાથીજીનું મંદિર

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:-
@GyaanGangaOneLiner1
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
4
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
ભારતીય અર્થવ્યવસ્થા પર અત્યારસુધી પુછાયેલા અને ભવિષ્યમાં પણ પૂછાય શકે તેવા પ્રશ્નો
🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨

૧ ભારત આઝાદ થયો ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી?
- પછાત

૨ ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?
- ૧૯૫૧

૩ ભારતની નવી આર્થીક નીતિ ક્યારે ઘડાઈ?
- ૧૯૯૧

૪ નવી આર્થિક નીતિના સૂત્રો કયા કયા હતા?
- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ

૫ ડૉ આમર્ત્યસેનના માટે ગરીબ એટલે કોણ?
- એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર જીવી ના શકે એટલે ગરીબ

૬ વિશ્વની કેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે?
- ૩૫%

૭ ભારતમાં કેટલા લોકો નિરપેક્ષ ગરીબ જીવે છે?
- ૪૬%

૮ ગરીબીનું વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે છે?
- ત્રણ

૯ ભારતના કેટલા લોકો ભયાનક ગરીબીમાં જીવે છે?
- ૧૦ કરોડ

૧૦ કોને નિકટનો સંબંધ છે?
- ગરીબી અને સામાજિક વિષમતા

૧૧ ૨૦૧૨ના વાર્ષિક અહેવાલ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે?
- ૨૫.૭%

૧૨ દેશની વસ્તીમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો છે?
- ૨.૨%

૧૩ ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે?
- બે

૧૪ સમાજમાં કેટલા વર્ગ સર્જાય છે?
- બે

૧૫ ભારતમાં આજે કેટલા ટકા પુરુષો નિરક્ષર છે?
- ૨૫%

૧૬ ગ્રામ્ય યુવકોને સ્વરોજગાર માટે તાલીમ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?
- ૧૯૭૯

૧૭ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના ક્યારે શરુ કરવામાં આવી?
- ૧૯૯૯

૧૮ પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના ક્યારે શરુ થયો?
- ૨૦૦૦ - ૨૦૦૧

૧૯ સામાજિક સહાયનો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરી?
- ૧૫ ઓગસ્ટ

૨૦ ગંગા કલ્યાણ યોજના ક્યારથી શરુ થઇ?
- ૧૯૯૭

૨૧ ગરીબીની સમસ્યાનું મુખ્ય કારણ છે?
- વસ્તી વધારો

૨૨ ૨૦૧૦માં બેકારીનો દર કેટલો હતો?
- ૬.૬%

૨૩ ખેતની મોસમ ક્યાંથી કયા સુધી હોય છે?
- વાવણીથી લણણી

૨૪ પ્રચ્છન્ન કે છૂપી બેકારી એટલે શું?
- સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવી તે

૨૫ શહેરી બેરોજગારીની સમસ્યા કેટલા પ્રકારની જોવા મળે છે?
- બે

૨૬ સમાજની કેટલીક વ્યક્તિ કોઈપણ કારણોસર પોતાની ઈચ્છાએ રોજગાર વગર રહેવું પસંદ કરે છે? - ઐચ્છિક બેરોજગારી

૨૭ ગંભીર સ્વરૂપની બેરોજગારીને શું કહે છે?
- લાંબા સમયગાળાની બેરોજગારી

૨૮ વ્યક્તિની ગતિશીલતાના અભાવને કારણે સર્જાનારી બેરોજગારીને શું કહે છે?
- ઘર્ષણાત્મક બેરોજગારી

૨૯ ચક્રાકાર બેરોજગારી શાને કારણે સર્જાય છે?
- તેજી મંદીને કારણે

૩૦ કામચલાઉ બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે?
- ખેતીક્ષેત્રે

૩૧ તાંત્રિક બેરોજગારીને બીજા કયા નામે ઓળખાય છે?
- સંરચનાત્મક

૩૨ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી વધુ વપરાશ કયા રાજ્યોમાં થાય છે?
- પંજાબ અને ગુજરાત

૩૩ આયોજન શબ્દના કેટલા અર્થ કરી શકાય?
- બે

૩૪ રોકાણ સબસીડી યોજના ક્યારથી અમલમાં મૂકી?
- ૧૯૭૦

૩૫ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કેવી અર્થવ્યવસ્થા છે?
- મુક્ત મૂડીવાદી

૩૬ ટૂંકાગાળાનું આયોજન કેટલા વર્ષનું હોય છે?
- એકથી ત્રણ વર્ષનું

૩૭ રચનાત્મક આયોજન કયા દેશમાં કરવામાં આવ્યો?
- રશિયા

૩૮ અર્થનો શો અર્થ થાય?
- ઉદેશ્ય

૩૯ અર્થશાસ્ત્ર એટલે શું?
- આર્થિક પ્રવૃતિઓનું અભ્યાસ કરતુ શાસ્ત્ર

૪૦ અર્થવ્યવસ્થાના કેટલા ક્ષેત્રો છે?
- બે

👁‍🗨૪૧ અર્થશાસ્ત્ર વાસ્તવિક રીતે શું છે?
- નીતિશાસ્ત્ર

૪૨ હાલ ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અમલમાં છે?
- મિશ્ર અર્થતંત્ર

૪૩ કુલ ઘરેલું પેદાશમાં ભારતનું સ્થાન કેટલામું છે?
- ત્રીજું

૪૪ આર્થિક સુધારો ક્યારે લાગુ પડ્યો?
- ૧૯૯૧

૪૫ સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે રજૂ કર્યો?
- કાર્લ માર્કસ

૪૬ ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે?
- ભારતીય આયોજન પંચનો ઇતિહાસ

૪૭ આયોજનના અંગો કેટલા છે?
- આઠ

૪૮ લાંબાગાળાનું આયોજન કેટલા સમયનું હોય છે?
- ૧૦, ૧૫ કે ૨૦ વર્ષનું

૪૯ સામ્યવાદી આયોજન સાધનો કોની માલિકીના હોય છે?
- રાજ્યની

૫૦ નીતિ આયોગની સ્થાપના ક્યારે થઇ?
- ૧ જાન્યુઆરી, ૧૯૫૦

૫૧ આયોજન પંચના હાલના અધ્યક્ષ કોણ છે?
-
૫૨ હાલના ઉપાધ્યક્ષ કોણ છે?
-
૫૩ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારથી અમલમાં આવી?
- ૧૯૫૧

૫૪ પ્રથમ પંચવર્ષીય યોજના કઈ યોજના આધારિત હતી?
- હેરોડ ડોમર

૫૫ કઈ યોજનામાં કામના બદલામાં અનાજ કાર્યક્રમની શરૂઆત થઇ?
- પાંચમી

૫૬ કઈ યોજના દરમિયાન ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું?
- છઠ્ઠી

૫૭ સ્પીડ પોસ્ટ વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૮૬

૫૮ સેબીની રચના ક્યારે થઇ?
- ૧૯૮૮

૫૯ નીતિ આયોગની સ્થાપના કયારે થઇ?
- ૧ જાન્યુઆરી ૨૦૧૫

૬૦ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા?
- અરવિંદ પનગઢિયા

૬૧ નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે?
- નરેન્દ્ર મોદી

૬૨ નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ કોણ છે?
- અમિતાભ કાંત

૬૩ નીતિ આયોગના હાલના સીઈઓ કોણ છે?
- સિંધુશ્રી ખુલ્લર

૬૪ ભારતની આશરે કેટલી વસ્તી યુવાનોની છે?
- ૬૫%


Join:- @GyaanGangaOneLiner1♦️♦️♦️
Forwarded from ICE RAJKOT OFFICIAL
🏆 આજથી વિજેતા LIVE BATCH શરૂ
⭐️ જનરલ બેચ શરૂ
🔴 Forest, CCE, તલાટી, જુ. ક્લાર્ક, GSSSB, GPSSB, PSI-કોન્સ્ટેબલ


DAY - 1 (ગુજરાતનો ઇતિહાસ)

Live Link 👇( ફ્રી 10 મિનિટ)
https://mpeqp.on-app.in/app/lcs/737056/4133549/1760412600/production
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
📔યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "વનપાલ ( FORESTER )". અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ , ગુજરાત રાજ્ય દ્વારા આગામી સમયમાં યોજાનાર વનપાલ વર્ગ -૩ ની પરીક્ષા માટે અત્યંત ઉપયોગી તેમજ 100 ગુણના અભ્યાસક્રમને આ આવરી લેતું પુસ્તક 🦁 "વનપાલ ( FORESTER )" 🦁 પુસ્તકનીપ્રથમ આવૃત્તિ 2026


🐘 "વનપાલ ( FORESTER )" પુસ્તકની ડેમો કોપી જોવા અહી ક્લિક કરો 👇
https://www.tg-me.com/YuvaUpnishadFoundation/143251

🦒 "વનપાલ ( FORESTER ) પુસ્તકનો પુસ્તક પરિચય જોવા અહી ક્લિક કરો . 👇
https://youtu.be/ClTCe-dWyMM

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
📗 Coming soon.....
Forwarded from ICE RAJKOT OFFICIAL
🎯 TET–TAT ફ્રી ડેમો લેકચર -રાજકોટ
👩‍🏫 સ્વાભિમાન – શિક્ષક : એક નવો અધ્યાય


સમય : સાંજે 06 થી 08
📍 Enquiry Office : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણમંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ

🔰 દરેક વિષયોના પરીક્ષામાં બેઠા પૂછાય શકે તેવા 5000+ Topic Wise MCQ

NCERT-GCERTનો સંપૂર્ણ પરીક્ષાલક્ષી અભ્યાસ
ગુજરાતી-અંગ્રેજી, ગણિત-રિઝનિંગ જેવા વિષયોમાં શોર્ટકટ ટ્રીક + સતત પ્રેક્ટિસ
Daily, Weekly, Monthly, Targeted, Subjective & Final Mock Test દ્વારા સતત મૂલ્યાંકન
બાળ વિકાસ, શિક્ષણના સિદ્ધાંતો, મનોવિજ્ઞાન, શિક્ષક અભિયોગ્યતા – 100% ઊંડાણપૂર્વક તૈયારી

🎁 FREE ICEONLINE Application
🎁 FREE Library
🎁 FREE Updated Materials
🎁 FREE ONE TO ONE Counselling Session


📞ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ : 9375701110
Forwarded from Yuva Upnishad Foundation
YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT

👮🏻‍♂️ HYBRID BATCH (OFFLINE+ ONLINE) PSI/Police Constable Batch

🗓️ તારીખ:- 15/10/2025 (બુધવાર)
✴️ ફેકલ્ટી:- નિકુંજ સર
📝 વિષય:- ભુગોળ
સમય:- 06:30 થી 08:30 સાંજે

☎️ Foundation Helpline Number
👉🏻 9909439298

Application Link :

🌐 For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

For iPhone users --
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

📞 Application Helpline Number
6355957734
9106655251
Forwarded from Yuva Upnishad Foundation
YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT

👮🏻‍♂️ HYBRID BATCH (OFFLINE+ ONLINE) PSI/Police Constable Batch

🗓️ તારીખ:- 15/10/2025 (બુધવાર)
✴️ ફેકલ્ટી:- નિકુંજ સર
📝 વિષય:- ભુગોળ
સમય:- 06:30 થી 08:30 સાંજે

☎️ Foundation Helpline Number
👉🏻 9909439298

Application Link :

🌐 For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

For iPhone users --
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

📞 Application Helpline Number
6355957734
9106655251
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
💥 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT 💥

💁🏻 ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા OBC તથા બિનઅનામત (OPEN/GEN./EWS) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ફ્રી ઓફલાઇન CLASS 3 GENERAL તેમજ TET-TAT ના વર્ગો શરૂ...

🫴🏻 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે..
🗓 તારીખ: 15/10/2025
✴️ ફેકલ્ટી : અનિત સર
📝 વિષય: રિઝનિંગ
🕘 સમય :- 07:30 થી 09:30 (સવારે)

રજીસ્ટ્રેશન ફરજિયાત (લિમિટેડ સીટ)

વધુ માહિતી નીચે આપેલ નંબર પર સંપર્ક કરો👇:
☎️ મો.9909439298

📍 સરનામું- બીજો માળ,અંકુર શોપીંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ પાસે, અડાજણ, સુરત.
Forwarded from Yuva Upnishad Foundation
💥 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT 💥

💁🏻 ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા OBC તથા બિનઅનામત (OPEN/GEN./EWS) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ફ્રી ઓફલાઇન CLASS 3 GENERAL તેમજ TET-TAT ના વર્ગો શરૂ...

🫴🏻 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે..
🗓 તારીખ: 15/10/2025
✴️ ફેકલ્ટી : પાટિલ સર
📝 વિષય: ગણિત
🕘 સમય :- 04:00 થી 06:00 (સાંજે)

રજીસ્ટ્રેશન ફરજિયાત (લિમિટેડ સીટ)

વધુ માહિતી નીચે આપેલ નંબર પર સંપર્ક કરો👇:
☎️ મો.9909439298

📍 સરનામું- બીજો માળ,અંકુર શોપીંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ પાસે, અડાજણ, સુરત.
2025/10/20 02:32:25
Back to Top
HTML Embed Code: