'બે ખુદાઈ ખિદમતદાર' નામે અબ્દુલ ગફારખાન ઉપર ચરિત્ર પુસ્તક લખનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
18%
કિશોરલાલ મશરૂવાળા
55%
નારાયણભાઈ દેસાઈ
23%
રામનારાયણ પાઠક
3%
મહાદેવભાઈ દેસાઈ
'ઠગ' શીર્ષકથી નવલકથા લેખનનો પ્રારંભ કરનાર રમણલાલ દેસાઈનો જન્મ ક્યા થયો હતો?
Anonymous Quiz
10%
શિનોર
45%
બામણા
42%
ચીખલી
3%
સાદરા
'અડખે પડખે' અને 'આ ઘેર પેલે ઘેર' જેવા નોંધપાત્ર વાર્તાસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
17%
કરસનદાસ માણેક
54%
કિશનસિંહ ચાવડા
26%
જયંતિ દલાલ
3%
જયંત ખત્રી
Forwarded from Praful Gohil
🇮🇳 ભારતના રાષ્ટ્રપતિ પર મહત્વપૂર્ણ માહિતી 🇮🇳
https://youtube.com/shorts/3qrhgnuPF98?feature=share
https://youtube.com/shorts/3qrhgnuPF98?feature=share
YouTube
ભારતના રાષ્ટ્રપતિ 👑 – Every Exam માં પૂછાતા પ્રશ્નો ✅ | Constitution | GK Shorts #shorts #ytshorts
ભારતના President of India 👑 નું Head of the State તરીકેનું કાર્ય શું છે? ✅Samvidhan (Articles 52 to 78) અનુસાર Powers, Functions, Oath, Election Process સરળ...
❤2
Forwarded from Praful Gohil
📚✨ સ્પેશિયલ GK SERIES – Part 1 ✨📚 https://youtube.com/shorts/DGjMbpX6Cr4?feature=share
YouTube
💥 ભાગ-1 | GK Quiz | જનરલ નોલેજ સીરીઝ | GK Shorts | MCQ Series ✨ #shorts #shortvideo #gkquestions
🔥 રમો જી. કે. ક્વિઝ અને ટેસ્ટ કરો તમારી જનરલ નોલેજ!🎯 Part-1 of GK Quiz Series for all exams 🏆📚 Ideal for Competitive Exams, SSC, UPSC, Police, Banking💡 ...
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🪔✨ સફળતાનો શુભારંભ – Time Table
📚 ICE Rajkot દ્વારા ખાસ દિવાળી સ્પેશિયલ LIVE Series
🎯 પરીક્ષામુખી વિષયોનું One Stop Revision!
🕙 Time : સવારે 10 વાગ્યે
📺 Only on YouTube – ICERAJKOT
📅 Time Table:
📖 17-10-25 – Hiren Sir : જનરલ નોલેજ
https://youtu.be/3v5HW-deoqE?si=ed_0ZL8gI6s8zMtB
🌍 19-10-25 – Ketan Sir : ભૂગોળ
https://youtu.be/eK8MNtv7reU
🧠 21-10-25 – Gaurav Sir : રિઝનિંગ
https://youtu.be/5633urKwnf8?si=8aTU5INUxA0tnDor
🏛 23-10-25 – Dharmesh Sir : ઇતિહાસ
🌿 25-10-25 – Dasrath Sir : પર્યાવરણ
💰 27-10-25 – Yagnik Sir : અર્થશાસ્ત્ર
📜 29-10-25 – Harshit Sir : બંધારણ
🎥 સફળતાનો શુભારંભ | LIVE સવારે 10 વાગ્યે
🔥 દરેક વિષયનું ચાર્ટ, ટ્રિક્સ અને કોન્સેપ્ટ રિવિઝન
📲 Subscribe Now:
https://www.youtube.com/@IceRajkotofficial
🔔 Save This Playlist 👉 Click here
📚 ICE Rajkot દ્વારા ખાસ દિવાળી સ્પેશિયલ LIVE Series
🎯 પરીક્ષામુખી વિષયોનું One Stop Revision!
🕙 Time : સવારે 10 વાગ્યે
📺 Only on YouTube – ICERAJKOT
📅 Time Table:
📖 17-10-25 – Hiren Sir : જનરલ નોલેજ
https://youtu.be/3v5HW-deoqE?si=ed_0ZL8gI6s8zMtB
🌍 19-10-25 – Ketan Sir : ભૂગોળ
https://youtu.be/eK8MNtv7reU
🧠 21-10-25 – Gaurav Sir : રિઝનિંગ
https://youtu.be/5633urKwnf8?si=8aTU5INUxA0tnDor
🏛 23-10-25 – Dharmesh Sir : ઇતિહાસ
🌿 25-10-25 – Dasrath Sir : પર્યાવરણ
💰 27-10-25 – Yagnik Sir : અર્થશાસ્ત્ર
📜 29-10-25 – Harshit Sir : બંધારણ
🎥 સફળતાનો શુભારંભ | LIVE સવારે 10 વાગ્યે
🔥 દરેક વિષયનું ચાર્ટ, ટ્રિક્સ અને કોન્સેપ્ટ રિવિઝન
📲 Subscribe Now:
https://www.youtube.com/@IceRajkotofficial
🔔 Save This Playlist 👉 Click here
Forwarded from Praful Gohil
📚✨ સ્પેશિયલ GK SERIES – Part 1 ✨📚 https://youtube.com/shorts/DGjMbpX6Cr4?feature=share
YouTube
💥 ભાગ-1 | GK Quiz | જનરલ નોલેજ સીરીઝ | GK Shorts | MCQ Series ✨ #shorts #shortvideo #gkquestions
🔥 રમો જી. કે. ક્વિઝ અને ટેસ્ટ કરો તમારી જનરલ નોલેજ!🎯 Part-1 of GK Quiz Series for all exams 🏆📚 Ideal for Competitive Exams, SSC, UPSC, Police, Banking💡 ...
Forwarded from Praful Gohil
🧠💥 વર્બલ રિઝનિંગ - Coding – Decoding 🔥
🎥👉 https://youtube.com/shorts/EVhZKCXnp8w?feature=share
🎥👉 https://youtube.com/shorts/EVhZKCXnp8w?feature=share
YouTube
🔥 Verbal Reasoning – Coding Decoding શોર્ટ ટ્રીક્સ | રીઝનીંગનો સૌથી અઘરો પ્રશ્ન | Reasoning Shorts 🚀
🔥 Verbal Reasoning – Coding Decoding Short Tricks📚 Reasoning માં Coding-Decoding હવે સહેલું – Short Tricks + Best Examples⚡ Competitive Exams માટે Most IMP...
બંધારણની કંઈ કલમ રાજ્ય દ્વારા ધાર્મિક કર લાદવા પર પ્રતિબંધ ફરમાવે છે?
Anonymous Quiz
6%
A.26
38%
B.25
43%
C.24
13%
D.27
બંધારણની કંઈ કલમમાં જનહિતમાં રાજ્ય કોઈ ખાનગી સંપત્તિ હસ્તાંતરણ કરવાનો અધિકાર ધરાવે છે?
Anonymous Quiz
26%
A .31(A)
26%
B.31
44%
C. 31(C)
5%
D .31(B)
નીચેનામાંથી બંધારણની કંઈ કલમ હેઠળના મૂળભૂત અધિકાર માત્ર ભારતીય નાગરિકો માટે છે?
Anonymous Quiz
20%
A.14
48%
B.16
20%
C.18
13%
D.20
નીચેનામાંથી બંધારણની કંઈ કલમ હેઠળના મૂળભૂત અધિકાર ભારતીય નાગરિકો ઉપરાંત વિદેશી નાગરિકોને પણ મળવાપાત્ર છે?
Anonymous Quiz
20%
A.14
31%
B.15
34%
C.16
14%
D.19
અનુચ્છેદ 358 મુજબ કટોકટીની જાહેરાતની સાથે જ કંઈ કલમ હેઠળના મૂળભૂત અધિકાર નિલંબિત થઈ જાય છે?
Anonymous Quiz
11%
A.20
49%
B.21
27%
C.14
14%
D.19
રિટ અંગે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની રિટ-આધિકારિકતાની વ્યાપકતા અંગે કયું વિધાન સાચું છે ?
Anonymous Quiz
6%
A.હાઇકોર્ટ અને સુપ્રીમ બંનેનો વ્યાપ સમાન છે.
46%
B.સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટે કરતાં વધુ વ્યાપ ધરાવે છે.
37%
C.હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ કરતાં વધુ વ્યાપ ધરાવે છે.
11%
D. ઉપરના બધા
મૂળભૂત અધિકારોમાં કાપ મૂકવાની સંસદની સત્તાની જોગવાઈ બંધારણની કંઈ કલમમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
6%
A..32
50%
B .33
29%
C.34
15%
D.35
જ્યાં સૈન્ય કાનૂન કાર્યરત છે તેવા વિસ્તારોમાં મૂળભૂત અધિકારોમાં કાપ મૂકવાની જોગવાઈ કંઈ કલમમાં કરવામાં આવી છે?
Anonymous Quiz
28%
A.33- a
31%
B.34
31%
C.33
9%
D.35 -a
કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો નિલંબિત કરવાની રાષ્ટ્રપતિની સત્તાની જોગવાઈ બંધારણની કંઈ કલમમાં કરવામાં આવી છે?
Anonymous Quiz
14%
A.357
36%
B.358
33%
C.359
17%
D .360
મૂળભૂત અધિકારો અને રાષ્ટ્રીય કટોકટી અંગે કયું વિધાન ખોટું છે ?
Anonymous Quiz
12%
A.અનુચ્છેદ -20,21 નિલંબિત થઈ શકે નહીં.
28%
B.અનુચ્છેદ -19 ના અધિકારો નિલંબિત થઈ શકે.
42%
C.અનુચ્છેદ-32 ની સુપ્રીમની રિટની સત્તા નિલંબિત ન થઈ શકે.
19%
D.ઉપરમાંથી એક પણ નહીં
