Telegram Web Link
Forwarded from Yuva Upnishad Foundation
🪔 "શુભ દિપાવલી" નિમિત્તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઇન એપ્લિકેશન આપના માટે લાવ્યું છે... 🪔

🥳 યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના તમામ રેકોર્ડેડ કોર્સ ઉપર 80% Discount

🎆 Happy Diwali & Prosperous New Year 🍫

 💥Coupon Code: YUVA80

🎆 આ ઓફર 17 થી 26 ઑક્ટોબર 2025 પૂરતી સીમિત રહેશે. 🪔

Application Link:

📱 For Android users 👇
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱 For iPhone users👇
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

📞 Application Helpline Number:-
63559 57734
91066 55251
Forwarded from Yuva Upnishad Foundation
🌟NOW AVILABLE......
Forwarded from Yuva Upnishad Foundation
NOW AVAILABLE...!🦁
Forwarded from ICE RAJKOT OFFICIAL
ICE MAGIC WEEK_42.pdf
6.3 MB
#ICEMAGIC WEEK 42
📅 DATE: 12-10-2025 થી 17-10-2025

🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑

🔝 ICE MAGIC સતત 14 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે.

🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆

📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ
https://www.tg-me.com/icerajkotofficial અને અમારી વેબસાઇટ iceonline.in પરથી ડાઉનલોડ કરી શકો છો.

📱JOIN 👉 https://www.tg-me.com/icerajkotofficial
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL
🏆 વિજેતા GENERAL BATCH – LIVE 🎥
💥 દીપોત્સવ Combo Offer
🔥 હવે દરેક પરીક્ષામાં સફળતા માટેનો દીપોત્સવ શરૂ


📚 STI | Forest (વનપાલ) | CCE | Talati | Jr. Clerk | GSSSB | GPSSB | PSI-Constable માટે વિશેષ
🎯 LIVE Batch Highlights:
16 થી વધુ વિષયનો અભ્યાસ
400+ કલાકના LIVE Lectures

નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન
3 Layer Test દ્વારા સ્વમૂલ્યાંકન
સરળ ભાષામાં પરીક્ષામુખી અભ્યાસ
Fact to Conceptual સમજ

રૂ. 10000 → હવે માત્ર ₹4999/-
📆 Validity: 2 Year
ઓફર માન્ય માત્ર 29 ઓક્ટોબર 2025 સુધી!

📲 ICEONLINE App હમણાં જ ડાઉનલોડ કરો
BUY NOW :-
http://mpeqp.on-app.in/app/store/mpeqp

📲 ICE ONLINE App Download કરો:
🔴 Google Play 👉
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN

📱 iOS Link 👉
https://apps.apple.com/us/app/classplus/id1324522260
📱 ORG Code: mpeqp
એકત્રીસ - સમાસ ઓળખાવો.
Anonymous Quiz
33%
દ્વિગુ
35%
દ્વન્દ્વ
32%
કર્મધારય
0%
ઉપપદ
સાચી જોડણી ઓળખાવો.
Anonymous Quiz
18%
પ્રિતમ
27%
વનીતા
37%
દિપાવલિ
18%
મહારથી
નીચેનામાંથી કયો એક શબ્દ સમાનાર્થી નથી?
Anonymous Quiz
7%
તનુજા
41%
મહી
36%
મેદિની
16%
ક્ષિતિ
'એક લીટીમાં મુક્તક લખી શકાય છે, એક લીટીમાં વાર્તા ન બને' તેવું કહેનારા સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
19%
નટવરલાલ પંડ્યા
52%
ત્રિભોવનદાસ લુહાર
14%
ઉમાશંકર જોષી
14%
ઝીણાભાઈ દેસાઈ
'જન્મભૂમિ', 'નૂતન ગુજરાત' અને 'સારથિ' સામયિક સાથે સંકળાયેલા કરસનદાસ માણેકનું ઉપનામ જણાવો.
Anonymous Quiz
10%
સહદેવ
53%
ત્રિશૂળ
26%
મકરંદ
12%
વૈશંપાયન
Forwarded from Quality Button Creator - Banner Creator
📚 ભારતમાં પર્યાવરણ સ્વરક્ષણ અધિનિયમ ક્યા વર્ષે પસાર થયો હતો ?
1
Forwarded from Yuva Upnishad Foundation
📔યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત " વનપાલ (FORESTER) ". અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ , ગુજરાત રાજ્ય દ્વારા આગામી સમયમાં યોજાનાર વનપાલ વર્ગ -૩ ની પરીક્ષા માટે અત્યંત ઉપયોગી તેમજ 100 ગુણના અભ્યાસક્રમને આ આવરી લેતું પુસ્તક 🦁 "વનપાલ ( FORESTER )" 🦁 પુસ્તકનીપ્રથમ આવૃત્તિ 2026

👉 MRP :- ₹630

🔰 AVAILABLE ON AMAZON 👇🏻
https://www.amazon.in/dp/B0FVY1THCL

🔰 AVAILABLE ON FILPKART 👇🏻 https://www.flipkart.com/product/p/itme?pid=9789349998315

Free shipping..!! 🚚

🐘 "વનપાલ ( FORESTER )" પુસ્તકની ડેમો કોપી જોવા અહી ક્લિક કરો 👇
https://www.tg-me.com/YuvaUpnishadFoundation/143251

🦒 વનપાલ ( FORESTER ) પુસ્તકનો પુસ્તક પરિચય જોવા અહી ક્લિક કરો . 👇
https://youtu.be/ClTCe-dWyMM

વધુ માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://www.tg-me.com/YuvaUpnishadFoundation

▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
Forwarded from ICE RAJKOT OFFICIAL
📚સફળતાનો શુભારંભ - : General Knowledge મેગા લેક્ચર
👨‍🏫 ફેકલ્ટી : હિરેન સર


📘 28 ટોપિક, 168 કોષ્ટક અને પ્રશ્નોત્તરની માહિતી
🔹 ટોપિક 1: ગુજરાત રાજકીય
🔹 ટોપિક 2: ગુજરાતનું ગૌરવ
🔹 ટોપિક 3: ગુજરાતની સરહદો
🔹 ટોપિક 4: ગુજરાતનું ભૌગોલિક સ્થાન
🔹 ટોપિક 5: ગુજરાતની વસતિ વિવિધતા
🔹 ટોપિક 6: ગુજરાત, ભારત અને વિશ્વ સ્તરે પ્રથમ ગુજરાતી પુરુષો
🔹 ટોપિક 7: ગુજરાત, ભારત અને વિશ્વ સ્તરે પ્રથમ ગુજરાતી મહિલાઓ
🔹 ટોપિક 8: ગુજરાતમાં સૌપ્રથમ પ્રારંભ
🔹 ટોપિક 9: ગુજરાતના જળાશયો (તળાવો)
🔹 ટોપિક 10: ગુજરાતના ગરમ પાણીના ઝરા
🔹 ટોપિક 11: ગુજરાત રાજ્યના સરોવરો
🔹 ટોપિક 12: ગુજરાત રાજ્યના કુંડ
🔹 ટોપિક 13: ગુજરાત રાજ્યના વાવ / કુવા
🔹 ટોપિક 14: ગુજરાત રાજ્યના મુખ્ય ધોધ
🔹 ટોપિક 15: GI Tags (ગુજરાત)
🔹 ટોપિક 16: ગુજરાતની પ્રસિદ્ધ વસ્તુઓ (વિવિધ શહેરો અને પ્રદેશની જાણીતી વસ્તુઓ)
🔹 ટોપિક 17: ગુજરાતના પ્રસિદ્ધ વિદ્યાધામો (ગ્રંથાલયો)
🔹 ટોપિક 18: ગુજરાત રાજ્યની વિદ્યાપીઠો
🔹 ટોપિક 19: ગુજરાતની પ્રસિદ્ધ કોલેજો / યુનિવર્સિટી / સંસ્થાઓ
🔹 ટોપિક 20: ગુજરાતના મહેલો
🔹 ટોપિક 21: ગુજરાતના સંગ્રહાલયો
🔹 ટોપિક 22: ગુજરાતના નગરોના પૌરાણિક નામો
🔹 ટોપિક 23: ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વનો
🔹 ટોપિક 24: ગુજરાતના ભૌગોલિક ઉપનામો
🔹 ટોપિક 25: ગુજરાતમાં સૌથી મોટું
🔹 ટોપિક 26: ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાનો (National Parks)
🔹 ટોપિક 27: ગુજરાત રાજ્યના અભયારણ્ય (Sanctuaries)
🔹 ટોપિક 28: પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મો અને તેની વિશેષતાઓ
💻 ટોપિક 29: કમ્પ્યુટર શોર્ટકટ કી (A થી Z)
💻 ટોપિક 30: MS Office શોર્ટકટ કી
મહત્ત્વના પ્રશ્નો

💥🎥 VIDEO LINK :- 👇
🔴https://youtu.be/3v5HW-deoqE?si=ed_0ZL8gI6s8zMtB
2025/10/21 00:40:14
Back to Top
HTML Embed Code: