🔹સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે ?
👉 સ્પીકર

🔹 મિલકતનો મૂળભૂત અધિકાર કયા સુધારામાં દૂર ?
👉 ૪૪ મો સુધારો

🔹 ગુજરાત અને મહારાષ્ટ્રના સંબંધો ?
👉 અનુચ્છેદ ૩૭૧

🔹GST કેટલામો બંધારણીય સુધારો છે ?
👉 ૧૦૧ મો

🔹 સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે ?
👉 બ્રિટન

🔹સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે ?
👉 રાષ્ટ્રપતિ


@GyaanGangaOneLiner1🌋
🔴 શ્વેત કણોનુ આયુષ્ય
👉 ૨ થી ૫ દિવસ

🔴રકતકણોનું આયુષ્ય
👉 ૧૨૦ દિવસ


@GyaanGangaOneLiner1🌋
⛳️ સવૈયા ⛳️

🔹 અક્ષર 31 અથવા 32
🔹 ચરણ 4
🔹 યતી 16-21મી માત્રા પછી
🔹 બંધારણ ચારણના અંતે ગુરુ-લઘુ આવશ્યક છે છેલ્લો અક્ષર ગુરુ હોય તો 32 માત્રા થાય


@GyaanGangaOneLiner1🌋
⛳️ હરિગીત ⛳️

🔹 અક્ષર 28
🔹 ચરણ 4
🔹 યતી 14મી માત્રા પછી (છેલ્લો અક્ષર ગુરુ હોય છે )


@GyaanGangaOneLiner1🌋
⛳️ દોહરો ⛳️

🔹 ચરણ 4
🔹 માત્રા 24
🔹 યતી 13મી માત્રા એ
🔹 લક્ષણ પ્રથમ ચરણ માં 13 માત્રા , બીજા ચરણમાં 11 માત્રા


@GyaanGangaOneLiner1🌋
⛳️ સોરઠો ⛳️

🔹 માત્રા - 24
🔹 ચરણ 4
🔹 લક્ષણ પ્રથમ ચરણમાં 11 માત્ર, બીજા ચરણમાં 13 માત્રા
🔹 યતી 11 માત્રા એ


@GyaanGangaOneLiner1🌋
⛳️ ઝુલણા ⛳️

🔹 માત્રા - 37 (દરેક ચરણમાં)
🔹 ચરણ 4
🔹 યતી 7 અને 10 માત્રા એ


@GyaanGangaOneLiner1🌋
Forwarded from Bhains ki Pathshala
📣📣📣📣📣📣📣📣📣
💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂

17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે..

અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩


સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
🎆 ડિસ્કાઉન્ટ માટે આજે છેલ્લો દિવસ 🎆

🎯 છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા...

🚨 PSI - કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર 🚨
📍રાજકોટ (OFFLINE)

➡️ સવારે 08:00 થી 10:00
-----------------------------------
👉GCERT અને NCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉Weekly, Monthly, Targetive Test
👉વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના
-----------------------------------
➡️નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️જુના વિદ્યાર્થીઓને 30% DISCOUNT
-----------------------------------
ફ્રી... ફ્રી... ફ્રી...
👉 ICE ONLINE APPLICATION COURSE
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ

Limited Seats 🪑 Hurry Up ✔️

🟥 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ call કરો
📲 9328001110
------------------------------------------
📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
ઝવેરચંદ મેઘાણી લિખિત ' પુરાતન જ્યોત ' શાની પુસ્તક છે?
Anonymous Quiz
23%
પ્રાચીન વાર્તાઓ
30%
પ્રાચીન કવિઓ
30%
જીવનકથાઓ
17%
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટુંકી વાર્તા છે?
Anonymous Quiz
28%
પગલીનો પાડનાર
34%
અડખે પડખે
31%
લખ ચોરાસી
7%
પદમીની
' કલિકાલ સર્વજ્ઞ ' તરીકે કોણ ઓળખાય છે?
Anonymous Quiz
3%
સોમેશ્વર
24%
યશપાલ
67%
આચાર્ય હેમચંદ્ર
6%
આચાર્ય વામન
ગુજરાતી સાહિત્યના ઉમાશંકર જોશી વિશે નીચેના પૈકી કયું વિધાન/ ક્યાં વિધાનો સત્ય છે. 1. તેમની કૃતિ nishit - the god of midnight ' એ કાવ્ય સંગ્રહ છે. 2. તેમની નલવકથા શ્રાવણી મેળો એ પ્રેમકથા છે. 3 તેમની કૃતિ હવેલી એ નાટ્ય સંગ્રહ છે.
Anonymous Quiz
16%
1 , 2 અને 3
42%
માત્ર 1 અને 3
42%
માત્ર 1 અને 2
0%
માત્ર 2 અને 3
ગુજરાતી લેખકો અને તેઓની કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે.
1. શામળ ભટ્ટ - સિંહાસન બત્રીસી અને નંદ બત્રીસી
2. ઝવેરચંદ મેઘાણી - યુગવંદંના , સિંધુડો 3. સરોજ પાઠક - તરણા , જયભેરી 4. મનુભાઈ પંચોળી - છન્દોલય , કિન્નરી
Anonymous Quiz
0%
1 અને 3
27%
1 અને 4
45%
1 અને 2
27%
1 , 2 , 3 અને 4
" લીલુડી ધરતી " ક્યાં સાહિત્યકારની કૃતિ છે?
Anonymous Quiz
16%
હરીન્દ્ર દવે
30%
ઈશ્વર પેટલીકર
28%
પન્નાલાલ પટેલ
26%
ચુનીલાલ મડિયા
પ્રેમાનંદે વડોદરાને ક્યાં નામથી ઉલેખ્યું છે?
Anonymous Quiz
18%
વટપડક
36%
વીરક્ષેત્રે
32%
સંસ્કારી નગરી
14%
વટપુર
" સોનેરી ચાંદ , રૂપેરી સૂરજ " ક્યાં સાહિત્યકાર નો સંગ્રહ છે?
Anonymous Quiz
22%
ટૂંકી વાર્તા
42%
એકાંકી
35%
હાઈકુ
2%
નિબંધ
Forwarded from Yuva Upnishad Foundation
📚 *વિદ્યાર્થીઓની આતુરતાનો અંત... ટૂંક જ સમયમાં યુવા ઉપનિષદ્ પબ્લિકેશન લાવી રહ્યું છે...ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા (વર્ગ-3)* 📚

📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય અધિકૃત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024

➡️ *PSI/પોલીસ કોન્સ્ટેબલ, GSSSB -CCE ની વર્ણાત્મક પરીક્ષા તથા અન્ય વર્ગ-૩* ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક.

🎥અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://www.tg-me.com/YuvaUpnishadFoundation

📞 અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇
https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
2024/05/02 09:32:22
Back to Top
HTML Embed Code: