Forwarded from Pathdarshak
જે લોકોને મુખ્ય પરીક્ષામાં સારી પકડ હોય એ લોકોને જરૂરથી વિદ્યાર્થીઓનો વિરોધ ગમતો નહીં હોય પણ બધા વિદ્યાર્થીઓ સરખા નથી હોતા એ જોવું ચોક્કસ રહ્યું. આપણે બધાનું વિચારવું જોઈએ, આપની મુખ્ય પરીક્ષા સારી હોય તો આપ GPSC/UPSC તરફ વળો એવી શુભેચ્છાઓ પણ ખોટા વિરોધમાં પડી વિધાર્થીઓમાં ભાગ ન પાડવા કે ખોટી ચર્ચાનો વિષય ન બનવા વિનંતી.

મને અંગતપણે ૧૯૦૦ ગ્રેડ પેમાં મુખ્ય પરીક્ષાનો વાંધો છે. અને હું તેની સામે જરૂરથી વિરોધ કરીશ.

એક જ ભરતીની પરીક્ષા બે સ્ટેજ પર MCQs ભલે લો, પણ ૧૯૦૦ ગ્રેડ પેમાં મુખ્ય પરીક્ષા જરાય યોગ્ય નથી. આગળની CCE માં પણ વાંધો હતો અને આમાં પણ રહેશે જ.

- Master 🙏❤️
👍43
Forwarded from Pathdarshak
નમસ્કાર મિત્રો,

ટીમ પથદર્શક દ્વારા આપની માટે કુલ વચન મુજબ CCE GROUP B માટે 5 ફુલ લેન્થ ટેસ્ટ મુકી આપવામાં આવી છે. જેનો અવશ્ય લાભ લેવો.
નીચે આપેલ લિંક પરથી આપ 5 મોક ટેસ્ટ અવશ્ય ગ્રુપમાંથી શોધી શકશો.



❤️ CCE Mock Test 1

CCE Mock Test 1 Answer Key

❤️ CCE Mock Test 2

CCE Mock Test 2 Answer Key

❤️ CCE Mock Test 3

CCE Mock Test 3 Answer Key

❤️ CCE Mock Test 4

CCE Mock Test 4 Answer Key

❤️ CCE Mock Test 5

CCE Mock Test 5 Answer Key

https://www.tg-me.com/PathdarshakGSSSB
પથદર્શકનું ઉક્ત કામકાજ ખૂબ જ સરાહનીય લાગ્યું. 👍😊
👍5
Published ⚡️

📌 Revenue Talati Special Test Series 🥳

By @Ekta_Bharat_Sonagara 😎 Message to Join Private Telegram Channel.

Test Series Available on DWARKESH EDUCATION Application. Click here to Join Test

Now 70% off ⚡️
Published ⚡️

📌 Revenue Talati Special Test Series 🥳

By @Ekta_Bharat_Sonagara 😎 Message to Join Private Telegram Channel.

Test Series Available on DWARKESH EDUCATION Application. Click here to Join Test

Now 70% off ⚡️
1
પ્રશ્નો કઈંક આ લેવલના હશે! 🎯✌🏻જેવું તેવું કન્ટેન્ટ નહિ હોય 🤟🏻 આખરે પોસ્ટ "મહેસૂલી તલાટી"ની છે, ટેસ્ટ તો આવી જ હોય ને. 😎 તલાટી કમ મંત્રીની સિરીઝ વાળા મિત્રોને અનુભવ જ હશે લેવલનો 🤓

1st જુલાઈની શેડ્યુલ ટેસ્ટ તૈયાર થઈ રહી છે... ✍️

રેવન્યુ તલાટીની ટેસ્ટ સિરીઝમાં જોડાવવા અહીં ક્લિક કરો.
🔥3
મને એટલી ખબર પડે...
રેવન્યુ તલાટીના સિલેબસના તમામ ટોપિક એકવાર વંચાઈ જાય, સમજાય જાય અને ત્યારબાદ તમામ ટોપિકના દરેકની 50 પ્રશ્નની ટેસ્ટ ટેસ્ટ અપાઈ જાય અને જે ખોટું પડે એ ફરી સમજી લેવાય તો.....
આ પરીક્ષામાં સફળ થતાં કોઈ રોકી શકે નહીં, સિવાય કે તમારી આળસ! 😊
એટલે મંડી પડો... 😇 શેડ્યુલ મુજબ ટોપિકની તૈયારી રાખો અને રેગ્યુલર ટેસ્ટ આપતા રહો.

પરીક્ષા ટાણે કશું ભેગું નહિ થાય... 💯 અને બહુ સમય પણ નહીં આપે મંડળ.
14
🗓️ Upcoming Test Schedule 🎯 For Revenue Talati Special Test Series. 📲

દરેક ટોપિકના ઓછામાં ઓછા 50 પ્રશ્ન આવશે
વધુમાં વધુ પ્રેક્ટિસ જ સફળતાની નજીક પહોંચાડશે. 🎯

⚠️ એકપણ ટોપિકને હળવાશમાં ન લેવો
😀 નાની અમથી જોડણી પણ પરીક્ષામાં પરસેવો વાળી શકે 🙃
એ તમને અનુભવ થશે ટેસ્ટમાં 😉

હાલમાં ટેસ્ટ શેડ્યુલ હળવું છે,
ટૂંકમાં આ તો ઝાપટું છે...
1 જુલાઈથી બારેય મેઘ ખાંગા થશે.!!
અને Test ની જાણે હેલી આવશે હેલી..!!

🤗

Stay Tuned... 🤝

Link - https://uejlz.on-app.in/app/oc/689596/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

25 જૂન સુધી 70% off 🥳
✍️ Full Mock Test Schedule 🎯 for Revenue Talati Test Series ☝️ ખાસ નોંધ લેશો.. છેલ્લા 2 દિવસ છે, પછી કોઈ ડિસ્કાઉન્ટ પણ નહીં અને સમય પણ નથી. ➡️ https://uejlz.on-app.in/app/oc/689596/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
STI મેન્સ આપનાર તમામ મિત્રોને All The Best 👍💐
Forwarded from Pathdarshak
🧿 એક વિશેષ વિનંતી

🧿 CCE GROUP B પરિણામ નજીક છે. CCE GROUP A, DYSO, કે અન્ય કોઈ સારી જગ્યાએ પાસ થયેલ મિત્રો આપના ભાઈ-બહેનનું વિચારીને CCE GROUP B માં OPT OUT કરવા વિનંતી. કારણકે એક ઉમેદવાર પાછળ તેના સમગ્ર પરિવારજનોની આશા જોડાયેલી હોય છે. કદાચ એ ભાઈ/બહેન તમારો આભાર વ્યક્ત ના કરી શકે પરંતુ ઈશ્વર તમારા સારા કાર્યની ચોક્કસ નોંધ લેશે.

🧿 મહેનત તમારી છે, હક પણ તમારો છો આ ફકત એક બોર્ડર ઉમેદવારો તરફથી મળેલ નમ્ર અપીલ છે.🙏

🧿 તમારા કારણે કોઈ બેરોજગાર ઉમેદવારના જીવનમાં અને તેના પરિવારમાં રોજગારરૂપી દિપક પ્રજ્જવલિત થશે તો આજીવન તમારો આભારી રહેશે.

🧿
@PathdarshakGSSSB
15
જન્માષ્ટમી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 30% off 👍

આપ સૌને જય શ્રી કૃષ્ણ 🙏☺️

જોડાવવા માંગતા મિત્રો માટે લિંક - https://uejlz.on-app.in/app/oc/689596/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
4
આ લેવલના પ્રશ્નો હોય છે ટોપિક ટેસ્ટમાં 😎 કયું વિધાન શા માટે ખોટું છે તેની પણ સમજૂતી સહિત અને વિધાનો વાળા પ્રશ્નો એવી રીતે બનાવેલ છે કે જે તે ટોપિકના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ કવર થઈ જાય 🎯
😌 આખરે રેવન્યુ તલાટી બનાવવાના છે તમને 🤓 જેવું તેવું થોડી ચાલશે..!? 🔥
6
2025/10/31 07:37:49
Back to Top
HTML Embed Code: