આજ શ્રી ઠાકોરજી ના શખડીભોગ દર્શન ...🙏
હારે તમે પોઢોને રણછોડ રાયા 🙏
༺꧁શ્રી દ્વારકાધીશ સંધ્યા આરતી દર્શન ꧂༻
।।श्रीकृष्ण सदा सहायते।।
પ્રાતઃ સમય પ્રભુ નાં મુખ નિરખી,
આંનદ ઊર નાં સમાય રેં...🌹
આજ નાં શ્રી રણછોડરાય ભગવાન ડાકોર નાં મંગળા આરતી દર્શન🌞
જય રણછોડ🙏🏻
।।श्रीकृष्ण सदा सहायते।।
🙏🏻હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા🥀🥀
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા🥀🥀🙏🏻
🙏🏻મંગળા કેસરસ્નાન દર્શન🙏🏻
🙏🏻🚩જય રણછોડ🚩🙏🏻
।।श्रीकृष्ण सदा सहायते।।
🌿તુલસી હાર ચઢાવે પ્રભુને,
એ જન બહું વ્હાલા🙏🏻
🌿🍃મંગળા તુલસી સેવા દર્શન🍃🌿
🙏🏻જય રણછોડ🙏🏻
༺꧁શ્રી ઠાકોરજી ના મંગળા સેવા દર્શન ꧂༻
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શ્રી મહાલક્ષ્મી માતાજી ના દિવ્ય મંગળા આરતી દર્શન...🙌
༺꧁શ્રી ઠાકોરજી ના શણગાર આરતી દર્શન ꧂༻
2024/05/02 04:46:27
Back to Top
HTML Embed Code: