Telegram Web Link
Get offer Rs.1000/- Bonus
2024 New App install now

Application New updates 01
https://ydqp.uuy.com/Share?uid=105142269&cid=18&st=1&rid=0&subcid=lm_1000004

Application New updates 02
https://h26.in/m/blfqn
https://h25.in/gold/ao2i7

Application New updates 03
https://h25.in/c/blue/gold/blfqn
https://h25.in/c/red/m/ao2i7
👨🏼‍🎓 RTE Admission 2024-25
તમારા બાળકોને પ્રાઇવેટ શાળામાં
મફત પ્રવેશ મેળવી મફત ભણાવો.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
■ ઓનલાઈન ફોર્મ કેવીરીતે ભરવું ?
■ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
■ અરજી તારીખ: 14-03-2024
■ છેલ્લી તારીખ :26-03-2024
જાણો અહિથી સંપૂર્ણ માહિતી મેળવો.
https://bit.ly/3G0bmPj
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://www.tg-me.com/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
🏆🎾 IPL LIVE 2024
🏏 IPL ફ્રીમા મેચ કેમ જોવી ?
🏏 IPL નુ તમામ ટીમોનુ લીસ્ટ
🏏 IPL નુ ટાઈમ ટેબલ
🏏 IPL ક્યો ખેલાડી કેટલામાં વેચાયો ?
https://www.gujaratgk.com/2024/03/ipl-live-2024.html
🙏🏻 સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન લાઈવ દર્શન ઓનલાઇન ઘરેબેઠા દર્શન કરો🙏🏻હોળી ધૂળેટી ઉજવણી લાઈવ જોવા...
https://gujaratieducation.in/salangpur-live-darshan
દાદા તમારી મનોકામનાઓ પૂરી કરે.
💥 સાળંગપુર હનુમાન મંદિરનો ઇતિહાસ વિશે માહિતી મેળવો કેવીરીતે હનુમાનજીનું પ્રાગટ્ય થયું જાણો
https://www.marugujarati.in/2023/08/salangpur-temple-history.html
💥IPL 2024 LIVE MATCH
તમામ મેચ ઓનલાઇન મોબાઈલમાં જુઓ
🏏આજની મેચ લાઈવ જોવાની લિંક
https://www.gujaratgk.com/2024/03/ipl-live-2024.html
💥📢 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
◻️GSSSB CCEની પરીક્ષા ઓનલાઈન કઈ રીતે લેવાશે તેના માટે GSSSB દ્વારા એક પ્રેક્ટિસ મોક ટેસ્ટ મૂકવામાં આવેલ છે.

📝 અહીં ક્લિક કરો. https://jobojas.com/gsssb-exam-call-letter-2024
*સવાલ-જવાબ*

* ૧૮૫૭ ના સંગ્રામ વખતે ગોધરા અને ઝાલોદ ની તીજોરીઓ કોને લૂંટી હતી?*

*🔘 તાત્યા ટોપે*

*૧૨‌ માર્ચ ૧૯૩૦ દાંડીયાત્રા ના શહીદ કોણ હતા?*

*🔘વિઠૃલભાઈ લલ્લુભાઈ*

* ગાંધીજી પ્રથમ વખત આફ્રિકા ગયા ત્યારે ક્યા બંદરે ઉતર્યા હતા?*

*🔘 ડર્બન*

* અમદાવાદ માં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ ક્યા સંગીત સાથે સંબંધિત છે?*

*🔘શાસ્ત્રીય સંગીત*

* દાંડી પુલ કઈ નદી પર આવેલ છે?*

*🔘ચંદ્રભાગા નદી*

* રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાય છે?*

*🔘પૃથ્વીરાજ ચૌહાણ*

* ગીર અભયારણ્ય માં સિંહ ની કઈ બે જાતિ જોવા મળે છે?*

*🔘ગધીયો અને વેલર*

*અંદમાન ટાપુ પર મોટા ભાગની કઈ આદિજાતિ વસ્તી વસવાટ કરે છે?*

*🔘 નેગ્રીટો*

* નરસિંહ મહેતા ની વાવ ક્યા આવેલી છે?*

*🔘વડનગર*

* ભોજપત્રો અને તાડપત્ર પર કઈ લિપિ માં લખાણ જોવા મળે છે?*

*🔘 પાંડુ લિપિ*

* રાજાસોરસ નામના ડાયનોસોર ના અવશેષો કઈ નદીમાંથી મળ્યા હતા?*

*🔘 નર્મદા*

* હેડૈયા વેરો ક્યા સત્યાગ્રહ માં ઉઘરાવવામાં આવતો હતો?*

*🔘બોરસદ*

*વિશ્વનો સૌપ્રથમ કાયદા ઘડનાર કોણ હતુ?*

*🔘 હમ્મુ રાબી*

* રામકૃષ્ણ મિશન નું વડું મથક ક્યા આવેલુ છે?*
*🔘 બેલુર*


Join:-   @GujaratGK
Forwarded from OJAS GPSC ONLINE
💥📜હવે જાણો તમારી ઉંમર,સેકન્ડ, મિનિટ , કલાક, દિવસ, મહિના વર્ષોમા, બધુજ ગણી આપશે

💥📜 જન્મ નોંધણીની તારીખ, લગ્ન, નોકરી તથા નિવૃતી તારીખ કોઇ પણ ગણતરી કરો અત્યારેજ

💥 📜 માત્ર તારીખ નાખો, બધું ગણી આપશે આ એપ.

https://gujaratieducation.in/age-calculator/
💥 અરજી માટે આજે છેલ્લો દિવસ
👨🏼‍🎓 RTE Admission 2024-25
તમારા બાળકોને પ્રાઇવેટ શાળામાં
મફત પ્રવેશ મેળવી મફત ભણાવો.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
■ ઓનલાઈન ફોર્મ કેવીરીતે ભરવું ?
■ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
■ અરજી તારીખ: 14-03-2024
■ છેલ્લી તારીખ :26-03-2024
જાણો અહિથી સંપૂર્ણ માહિતી મેળવો.
https://bit.ly/3G0bmPj
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://www.tg-me.com/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
આપણું સૂર્યમંડળ

1.નીચેના પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી ?
જવાબ: તારાઓ

2.સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર

3.સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે ?
જવાબ: મંગળ

4.કયા ગ્રહને 'સવારનો તારો' કહે છે ?
જવાબ: શુક્ર

5.ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ?
જવાબ: 1317

6.નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર

7.નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે ?
જવાબ: શનિ

8.નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઈ શકાતો નથી ?
જવાબ: નેપ્ચુન

9.નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી ?
જવાબ: બુધ

10.કયો અવકાશી પદાર્થ 'ખરતા તારા'થી ઓળખાય છે ?
જવાબ: ઉલ્કા

11.ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: પૂંછડિયો તારો

12.હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?
જવાબ: 76 વર્ષ

13.સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
જવાબ: બુધ

14.1 પ્રકાશવર્ષ એટલે કેટલા કિલોમિટર ?
જવાબ: 9.46x1012

15.ધૂમકેતુઓ કોનામાંથી છૂટા પડેલા સભ્યો છે ?
જવાબ: ઊર્ટના વાદળ

16.ઉલકાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: ખરતા તારા

17.સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ નિવડેલા નાના નાના ખડકોને શું કહે છે ?
જવાબ: લઘુગ્રહો

18.સૌથી વધુ ગુરુત્વાકર્ષણબળ કયા ગ્રહનું છે ?
જવાબ: ગુરૂ

19.કયા ગ્રહની ફરતે સુંદર વલયો આવેલા છે ?
જવાબ: શનિ

20.કયો ગ્રહ સવારના તારા તરીકે ઓળખાય છે ?
જવાબ: શુક્ર
@GujaratGK
🏫 NVS : નવોદય વિદ્યાલય દ્વારા ભરતી...
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
❉ પોસ્ટ : સ્ટાફ નર્સ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, MTS અને અન્ય
❉ જગ્યા : 1377
❉ ઓનલાઇન અરજી કરો-
https://jobojas.com/nvs-bharti-2024
❉ અરજી કરવાની તારીખ:-
➥ 22-03-2024 થી 20-04-2024
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://www.tg-me.com/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
💥💼બેંક ઓફ ઇન્ડિયા માં ભરતી.
◻️પોસ્ટ- સિક્યુરિટી ઓફિસર
◻️લાયકાત- ગ્રેજ્યુએટ
◻️છેલ્લી તારીખ- 03/04/2024
⤵️માહિતી મેળવી અરજી કરો
https://www.jobojas.in/2024/03/bank-of-india-recruitment-2024.html
▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
https://bit.ly/gujarat-news
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://www.tg-me.com/JobOjas
ઉપયોગી માહિતી આગળ શેર કરો
💥💥 GSSSB CCE વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે

▪️ કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
🔗https://www.jobojas.in/2024/03/gsssb-cee-exam-call-letter-2024.html

👍 તમારા મિત્રોને શેર કરજો.
👨🏼‍🎓 RTE Admission 2024-25
તમારા બાળકોને પ્રાઇવેટ શાળામાં
મફત પ્રવેશ મેળવી મફત ભણાવો.
જાણો અહિથી સંપૂર્ણ માહિતી મેળવો.
https://bit.ly/3G0bmPj
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://www.tg-me.com/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
🎓 કામધેનુ યુનિવર્સિટી દ્વારા ભરતી
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
◻️પોસ્ટ: પ્રિન્સિપાલ, પ્રોફેસર, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, કલાર્ક
◻️લાયકાત : જગ્યા મુજબ
◻️અંતિમ તારીખ : 25-04-2024
↘️ માહિતી મેળવી અરજી કરો
https://www.jobojas.in/2024/03/kamdhenu-university-recruitment-2024.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://www.tg-me.com/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://bit.ly/WA-channel-link
★ નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સબંધિત છે?
(A) URK
(B) DMP
(C)BPM
(D) URL ✓

★ ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર નું નામ શું હતું ?
(A) ઉજાસ
(B) સિદ્ધાર્થ ✓
(C) પ્રકાશ
(D) રવિન્દ્ર

★ કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે?
(A) કી બોર્ડ
(B) મોનિટર
(C) હાર્ડ ડિસ્ક
(D) CPU ✓

★ નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની ભાષા નથી?
(A) C ++
(B) UNIX ✓
(C) JAVA
(D) ઉપરના તમામ

★ EXCEL શીટમાં કોઈપણ ફોર્મ્યુલા એન્ટર કરતા પહેલા, આપણે ક્યા ઓપરેટરથી શરૂઆત કરવી જોઈએ?
(A) $
(B) @
(C) +
(D) = ✓

★ કઈ કીઝ કીબોર્ડની સૌથી લાઈનમાં આવેલ હોય છે ?
(A) ફંક્શન ✓
(B) ટાઈપ રાઇટર
(C) ન્યુમેરિક
(D) નેવિગેશન

★ કમ્પ્યુટર માટેની 'આઈસી ચિપ્સ ' શાની બનેલી હોય છે?
(A) સોનુ
(B) તાંબું
(C) સિલિકોન ✓
(D) સીસું

★ કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે?
(A) VCD
(B) RAM ✓
(C) ROM
(D) CD

★ નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે?
(A) ચોકસાઈ
(B) ઝડપ
(C) વિપુલ પ્રમાણમાં સંગ્રહક્ષમતા
(D) આપેલ તમામ ✓

★ બનાવેલ ડોક્યુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મુકવા માટે કાયા મેનુબારનો ઉપયોગ થાય છે?
(A) ફોર્મેટ
(B) ઇન્સર્ટ ✓
(C) હોમ
(D) વ્યુ

★ કમ્પ્યુટર ના  ભૌતિક ભાગને શું કહે છે ?
(A) સ્પાયવેર
(B) સોફ્ટવેર
(C) મેલવેર
(D) હાર્ડવેર ✓

★ JPEG નું પૂરું નામ જણાવો.
(A) Join Picture Expert Group
(B) Joint Public Expert Group
(C) Joint Photographic Experts Group  ✓
(D) None🤐

★ W.W.W ના શોધક નું નામ જણાવો ?
(A) બીલ ગેટ્સ
(B) ટીમ બર્નર્સલી ✓
(C) પીટર
(D) લેરી પેજ

★ કમ્પ્યુટર પિતા તરીકે  કોને ઓળખવામાં આવે છે ?
(A) બીલ ગેટ્સ
(B) પીટર
(C) લેરી પેજ
(D) ચાલ્સ બેબેજ ✓

★ 1 કિલોબાઈટ એટલે કેટલા બાઇટ્સ ?
(A) 10024 Bytes
(B) 102 Bytes ✓
(C) 124 Bytes
(D) 1024 Bytes

★ Windows ને કયાં પ્રકારની ચાલક પધ્ધતિ કહેવામાં આવે છે ?
(A) GUD
(B) GUI ✓
(C) GIU
(D) GUS

★ માઉસની ક્લિક ક્યાંથી બદલી શકાય છે ?
(A) EDIT
(B) FILE
(C) WINDOWS
(D) CONTROL PANEL ✓

★ કયાં પોર્ટની  મદદથી ઝડપથી ડેટા
ટ્રાન્સફર કરી શકાય છે ?
(A) VISUAL
(B) USB ✓
(C) MBS
(D) WIFI

★ કમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને  શું કહેવામાં આવે છે ?
(A) ઇનપુટ
(B) CPU
(C) પ્રોગ્રામ
(D) આઉટપુટ ✓

★ IP એડ્રેસ કુલ કેટલા બીટ નું હોય છે ?
(A) 64
(B) 4
(C) 32 ✓
(D) 16

★ વેબ સાઈટના નામને બીજા  કયા નામે ઓળખવામાં  આવે છે ?
(A) HTML
(B) MTS
(C) UMP
(D) URL ✓

★ દુનિયાનું પહેલું નેટવર્ક કયું હતું ?
(A) GCERT
(B) ARPANET ✓
(C) ICENET
(D) NET

★ ઈ-મેઈલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) POP ✓
(B) MODEUM
(C) PIP
(D) HTML

★ MS WORD કમાન્ડ ફાઈલ કયું ઍક્ટેન્સ્શન ધરાવે છે ?
(A) .ppt
(B) .xls
(C) .exe
(D) .doc ✓

★ પ્રથમ પેઢીના કમ્પ્યુટર માં શું હતું ?
(A) વાર્તા
(B) સંગીત
(C) ચિત્ર બનાવવા
(D) ગણતરી ✓

Join : @GujaratGK
💥👨🏻‍💼 જૂનાગઢ મહાનગરપાલિકા માં ભરતી

◻️પોસ્ટ : જુનિયર ક્લાર્ક અને વિવિધ
◻️કુલ જગ્યાઓ : 44
◻️ પગાર: 26000
◻️છેલ્લી તારીખ : 03/04/2024
↘️માહિતી મેળવી અરજી કરો.
https://www.jobojas.in/2024/03/jmc-bharti-2024.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://www.tg-me.com/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
Get offer Rs.1000/- Bonus
2024 New App install now

Application New updates 01
https://h26.in/m/blfqn
https://h25.in/gold/ao2i7

Application New updates 02
https://h25.in/c/blue/gold/blfqn
https://h25.in/c/red/m/ao2i7
*▪️જગતના મુખ્ય ધર્મો▪️*

*1.હિંદુ ધર્મ*
▪️ઉદગમ સ્થળ:ભારત
▪️ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪️ધર્મસ્થાન: મંદિર
▪️ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
▪️સથાપક: હજરત મહમ્મદ પયગંબર
▪️ઉદગમ સ્થળ: મક્કા
▪️ધર્મસ્થાન : મસ્જિદ
▪️ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪️ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪️786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
▪️સથાપક : ઈસુ ખ્રિસ્ત
▪️ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪️ધર્મગ્રંથ : બાઇબલ
▪️ધર્મચિહ્ન : વધસ્તંભ
▪️ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
▪️સથાપક : વર્ધમાન મહાવીર
▪️ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪️ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪️ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪️સથાપક : કુંગ ફુત્સે
▪️ઉદગમ સ્થળ : શાંતુંગ
▪️ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪️મખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
▪️સથાપક : સંત લાઓત્સે
▪️મખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
▪️સથાપક : અજ્ઞાત
▪️મખ્ય દેશ : જાપાન
▪️ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
▪️સથાપક : ગૌતમ બુદ્ધ
▪️ધર્મગ્રંથ : ત્રિપિટક
▪️ધર્મચિહ્ન : કમળ,હાથી
▪️ધર્મસ્થાન : વિહાર
▪️તરણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
▪️સથાપક : અષો જરથુષ્ટ
▪️ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪️ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪️ધર્મસ્થાન : અગિયારી
▪️ધર્મચિહ્ન: અગ્નિ
▪️મખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
▪️સથાપક : મોઝિઝ
▪️ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪️ધર્મગુરુ : રબી
▪️ધર્મસ્થાન : સીનેગોગ
▪️ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
▪️સથાપક : ગુરુ નાનક
▪️ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪️ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪️ધર્મસ્થાન : ગુરુદ્વારા

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:-  @GujaratGK
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
2024/06/08 08:25:59
Back to Top
HTML Embed Code: