Telegram Web Link
સંભવ અને અસંભવ વચ્ચે નું અંતર વ્યક્તિ ના વિચાર અને કર્મો પર જ આધારિત હોય છે...🙏

@Motivation_Thought_111
ઘડિયાળ ખોવાય જાય તો ચાલે સાહેબ,
પણ સમય ના ખોવાય જાય એનું ખાસ ધ્યાન રાખવું....💯💫

@Motivation_Thought_111
વિશ્વાસ માં શ્વાસ

રહેલો છે...કોઈકનો વિશ્વાસ તોડતા પહેલાં અનેક વાર વિચારી લેજો..!!❤️
બે ઘડી પણ કોઈને ખુશ કરી શકો તો કરી દેજો સાહેબ,,

કોને ખબર કઇ વ્યક્તિ કઇ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી હોય..!!❤️
કર્મો થી માણસ ની ઓળખાણ થાય છે સાહેબ,
બાકી મોંઘા કપડાં તો દુકાનમાં પૂતળા પણ પેહરે છે.....💯🌹

@Motivation_Thought_111
સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પણ, જિંદગી ફરી નથી મળતી સમય બદલવા માટે !!

શુભ પ્રભાત...🌿🌹🌺

@Motivation_Thought_111
કાલ નો દિવસ આજ કરતા વધુ સારો હશે બસ એ વિશ્વાસ પર જિંદગી ચાલી રહી છે...💯🍂

@Motivation_Thought_111
માણસ નો સુ વાંક કાઢો છો સાહેબ,
થોડા પૈસા વધી જાય તો પાકીટ પણ ફૂલી જાય છે....💫🙏

શુભ સવાર...🌸💐🥀

@Motivation_Thought_111
માણસ વિચારો થી ઓળખાય છે,
એક નામ તો કરોડો ની સંખ્યા માં મળી રહે છે..❤️🌷
સમૃદ્ધ થવા હોડ લાગી છે આજકાલ,,,
જરાક પૂછી લેજો મોટા મોટા બંગલા વાળાઓ ને..
રાત્રે સૂતી વખતે ગોળી💊 લેવી પડે એ ઊંઘ કોઈ કામ ની નથી
જિંદગી આપણે દરરોજ એક નવો મોકો આપે છે,
સરળ શબ્દો માં તેને "આવતીકાલ" કહે છે....🙏

શુભ પ્રભાત....🌺🌸🌹

@Motivation_Thought_111
વિષ થી ભરેલા વિસ ને (2020) અલગ અલગ રહીને ભુલાવીએ,
એક wish લયીને આવેલા એકવીસ(2021) ને ભેગા થય ને વધાવીએ...🌺🙏

@Motivation_Thought_111
મધ જેવું મીઠુ પરિણામ જોઈતું હોય તો, મધમાખી ની જેમ સંપીને રેહવું પડે...💫

શુભ સવાર...🥀💐🌹

@Motivation_Thought_111
પોતાનો પડછાયો નિર્માણ કરવા માટે,
પોતે જ તડકા માં ઉભું રહેવું પડે છે સાહેબ !!

શુભ પ્રભાત...💫🌺👑

@Motivation_Thought_111
આજકાલ તો અંધારા કરતા,
અંધારામાં રાખવા વાળા થી વધારે ડર લાગે છે...🙏

@Motivation_Thought_111
જિંદગી આપણે દરરોજ એક નવો મોકો આપે છે,
સરળ શબ્દો માં તેને "આવતીકાલ" કહે છે....🙏

શુભ પ્રભાત....🌺💫❤️

@Motivation_Thought_111
પોતાની અસમર્થતા છતાં કોઈ ના માટે ગમે તે કરી છૂટવાની ક્ષમતા એનું નામ એટલે લાગણી... 😍

@Motivation_Thought_111
શબ્દો ને તો બે જ વ્યક્તિ ધ્યાનથી વાચે છે,
એક જ્ઞાન મેળવનાર અને બીજો ભૂલ કાળનાર...🌺🌿

@Motivation_Thought_111
તદ્દન નવી દવા ની શોધ થય છે😊
મોઢામાં જીભ મૂકી રાખવાથી,
ઘણી બધી મુશ્કેલી થી રાહત મળે છે...❤️

સમજાય એને વંદન...🌹🙏

@Motivation_Thought_111
સપનું એટલે પગથિયાં વિનાની સીડી,
અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયાં...✨️😇

શુભ પ્રભાત મિત્રો...🌺💫🌹

@Motivation_Thought_111
2025/07/03 15:05:33
Back to Top
HTML Embed Code: