👆AMC Junior Clerk મા Maths Reasoning ના મોટા ભાગના પ્રશ્નો નવી ગણિત GCERT ધોરણ 6 અને 7 માંથી પૂછ્યા છે.
રાજ્યમાં હવે 160 નગરપાલિકા...💫
🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા અને નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયતને ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય..
અત્યારે 'અ' વર્ગની 22, 'બ' વર્ગની 30, 'ક' વર્ગની 60 અને 'ડ' વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી 'ડ' વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.

GPSC દ્વારા STI સંમતિપત્રક ભરવાની તારીખ 04/12/24 સવારે 10:00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. ✅
Link: https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

RBI ગવર્નર બનવા માટે લાયકાત જરૂરી છે
-ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ઉંમર 40 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં ઓછામાં ઓછો 20 વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ.
- પ્રતિષ્ઠિત બેંકિંગ, નાણાકીય અથવા શૈક્ષણિક સંસ્થામાં વરિષ્ઠ પદ પર કામ કર્યું હોવું જોઈએ.
-કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હોવો જોઈએ.

ગવર્નર બનવાનો અનુભવ
- વર્લ્ડ બેંક અથવા IMF માં કામ કરવાનો અનુભવ.
-નાણા મંત્રાલયમાં કામ કર્યું હોવું જોઈએ.
- બેંકિંગ અને નાણાકીય ઉદ્યોગમાં સંતોષકારક કામનો અનુભવ.
- બેંકના ચેરમેન અથવા જનરલ મેનેજર તરીકે કામ કર્યું હોવું જોઈએ.
- પ્રતિષ્ઠિત નાણાકીય અથવા બેંકિંગ સંસ્થામાં કામનો અનુભવ હોવો આવશ્યક છે.

RBI ગવર્નરની નિમણૂક કોણ કરે છે?
RBI ગવર્નરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંક એક્ટ મુજબ કરવામાં આવે છે. RBI ગવર્નરની નિમણૂક કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા કરવામાં આવે છે. તેના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે.

Forwarded from CP🧿
👆🔴 આજના CCE પરીક્ષા સબંધિત કેસની અપડેટ....!!
✴️ પ્રશ્ન સંદર્ભે ના છૂટકે વિદ્યાર્થીઓના માધ્યમથી CCE CORE TEAM ન્યાયાલય ના દ્વારે પહોંચી. તમારા સાથ અને સહકારથી આપણો અન્યાય સામે અવાજ વધારે મજબૂત બન્યો. CCE CORE TEAM (CCT) તમામ મોરચે લડત આપવા કટિબદ્ધ છે.અમારા પ્રયત્નોના પરસેવાની સુવાસ નીચે મુજબ છે.
🛑આપણી દ્વારા વધુને વધુ પ્રશ્નો લઈ જતા ન્યાયાલય કહ્યું કે જ્યારે તમે વિસંગતતા વિશે સ્વીકાર કરો છો ત્યારે કેટલી વખત ભૂલો સુધારીને નવું પરિણામ આપશો ? સમગ્ર ભરતીને રદ કરો. આ સમય અને ઉર્જાનો બગાડ છે.
👉જો સંસ્થા પારદર્શિતાથી અને નિષ્ઠાથી પરીક્ષા લેવા સક્ષમ ન હોય તો પરીક્ષા ને જ રદ કરો. જ્યારે તમે સંપૂર્ણ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી તો વારંવાર જે તે સંસ્થાને દોષી ઠેરવવી કેટલી હદે યોગ્ય છે? વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈ સંસ્થાના ભરોશે કેમ ?
📍જ્યારે તમે સંપૂર્ણ સત્તા સંસ્થાને આપશો તો પ્રશ્નોના સંદર્ભમાં રહેલી ભૂલોની વાસ્તવિકતા રાજ્યને કેમની જાણ થશે.( રાજ્ય = ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ)
📌વારંવાર થતી ભૂલોમાં રાજ્યની છબી ખરડાય છે. સંસ્થાઓ તો માત્ર આર્થિક લાભ અને વ્યવસાય અભિગમથી પરીક્ષા લે છે તેમાં ઉમેદવારોનો શું વાંક ?
📍જ્યાં સુધી રાજ્યના હાથમાં નિયંત્રણ હતું ત્યાં સુધી આવી ફરિયાદો અમારા સુધી ઓછી આવતી હતી આ સંસ્થાઓના પ્રવેશથી ફરિયાદો વધી છે આ રીતની ફરિયાદથી હેરાન કોણ થાય છે? રાજ્ય અને ઉમેદવારો. સંસ્થા માત્ર આર્થિક લાભ મેળવે છે કેવા ઉમેદવારો પસંદગી પામે છે તેનાથી સંસ્થાને કોઈ ફરક પડતો નથી
♐️અહીંયા રાજ્ય માત્ર મુકપ્રેક્ષકની ભૂમિકામાં છે. ઉમેદવારોને અન્યાય થાય છે અને તમારી અપેક્ષા પ્રમાણે સંસ્થા પ્રદર્શન ન કરતા અયોગ્ય વ્યક્તિ સરકારનો ભાગ બની જાય છે.
❇️આ પ્રકારની વારંવાર ભૂલો કેટલી યોગ્ય છે? ઉમેદવારોનો માનસિક રીતે થકી જાય છે અને રાજ્ય પરથી તેમનો વિશ્વાસ ડગી જાય જે યોગ્ય નથી.
⛔️એક પ્રશ્ન સુધાર સંદર્ભમાં જ્યારે ફરીથી પરિણામ બનાવવાનું હતું ત્યારે CORE TEAM દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલી કે અન્ય તમામ ભૂલ ભરેલા પ્રશ્નો ધ્યાને લઈ પરિણામ બનાવવું પરંતુ એમ ના કરતા ગ્રુપ A ની પરીક્ષા જાહેર કરી અને કહ્યું કે ;
"હાથી ચલે બજાર કુત્તે ભોકેં હજાર"
🚫 "એક અધિકારીને છાજે તેમ વર્તવું અને પોતાની લાગણીને નિયંત્રણમાં રાખવી" આવી કડક ટકોર કરતા ન્યાયાલયે તાત્કાલિક ધોરણે ટ્વિટ ને ડીલીટ કે સુધારવા આદેશ આપ્યો. એક જવાબદાર અધિકારી તરીકે જાહેરમાં આવા શબ્દો પ્રયોગ ના કરવા.❌❌
📛 એક જવાબદાર રાજ્ય તરીકે કોઈક ઠોસ નિરાકરણ સાથે આવો ક્યાં સુધી અતાર્કિક લડત આપશો ? સંસ્થાને માત્ર દંડ કરવો એ નિવારણ નથી ઉમેદવારોના સમય, નાણાં અને ઊર્જા માટે કોણ જવાબદાર? માત્ર તમારા સંતોષ માટે આર્થિક દંડ પૂરતો છે પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યનું શું ?
🛑અંતે પોતના ભારાનું અંતિમ તીર ચલાવતા ગૌણ સેવાની "તમામ ઉમેદવારોને માસ માર્કિંગની" દલીલને પણ નકારી કાઢી.
💢મિત્રો આ લડત તમારી કે મારી વ્યક્તિગત નથી.અહીંયા સુધી આપણે તમામના પ્રયત્નોથી જ પહોંચ્યા છીએ.
✅CCE કોર ટીમમાં રહેલા સભ્યો સતત અને અથાક પરિશ્રમ કરી રહ્યા છે જેને તમારા સાથ સહકાર ની જરૂર છે. કોર ટીમમાં રહેલા તમામ સભ્યો સાથે તમે અંતિમ લડત સુધી જોડાયેલા રહો અને જરૂર પડે ત્યારે મદદ એ પડખે ઊભા રહો તેવી અમારી નમ્ર અરજ છે.✅
- CCE CORE TEAM (CCT)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ કોઈ દેશ તરફથી તેઓને મળનાર 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' કુવૈતનો એક નાઈટહુડ ઓર્ડર છે. તે મિત્રતાના પ્રતીક તરીકે બીજા દેશના રાષ્ટાધ્યક્ષો, વિદેશી શાસકો અને રાજ પરિવારોને સભ્યોને આપવામાં આવે છે. આ પહેલા આ સન્માન બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જોર્જ બુશ જેવા આંતરરાષ્ટ્રીય નેતાઓને આ સન્માન મળી ચૂક્યું છે.
પોલીસ ભરતી માટે શારીરિક કસોટીના કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક :
https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

નડીઆદ ખાતે પોલીસ ભરતીના ઉમેદવારો માટે વિનામૂલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા
પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કોન્સ્ટેબલની શારીરિક પરીક્ષા S.R.P.F ગૃપ -૭, નડીઆદ ખાતે યોજાનાર છે. જેમાં શારીરિક પરીક્ષા આપવા આવનાર પુરુષ ઉમેદવારો માટે રહેવા-જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમેદવારે વોટ્સએપ નંબર ૯૪૨૭૩ ૮૧૦૧૯ પર નામ, મોબાઈલ નંબર અને કોલ લેટર મોકલી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
નોંધ :- જે ઉમેદવાર મિત્રો રહેવાના હોય તો જ રજીસ્ટ્રેશન કરાવશો. જેથી અન્ય ઉમેદવારને તક આપી શકાય.
અમીના હોસ્ટેલ કેર હોસ્પિટલ પાસે, મરીડા રોડ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાછળ, નડીઆદ