Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 24/05/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
૧૮૪૪ – સેમ્યુઅલ મોર્સેઅમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર 'આલ્ફ્રેડ વેઇલ'ને, બાલ્ટિમોરમાં, તાર દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: "What hath God wrought"

♦️૧૮૮૩ – ૧૪ વર્ષનાં બાંધકામ પછી, ન્યુયોર્ક શહેરમાં 'બ્રુકલિન બ્રિજ' જાહેર આવાગમન માટે ખુલ્લો મુકાયો.

♦️૧૯૪૦ – ઇગોર સિર્કોસ્કી એ સફળતા પૂર્વક એક સ્ટર વાળા હેલિકોપ્ટર નું ઉડાન કર્યું.

♦️૧૯૭૦ – સોવિયેત યુનિયને, કોલા હોલ તરીકે ઓળખાતા સૌથી ઉંડા બોરનું શારકામ શરૂ કર્યું.

♦️૨૦૦૧ – ૧૫ વર્ષની ઉંમરનો શેરપા 'તેમ્બા ત્શેરી' સૌથી નાની વયે એવરેસ્ટ પર પહોંચવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.

♦️૨૦૦૪ –ઉત્તર કોરિયા એ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ કર્યો..

| જન્મ |

🍫
૧૬૮૬ – ગેબ્રિએલ ફેરનહાઇટ 
થર્મોમીટર નો શોધક.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો_
      કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

🆓 FREE DEMO LECTURE 🆓
              29/05/2024
             બુધવારના રોજ


☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત
Mo. 7226850500 | 7228937500

    [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
🔘 કન્ફ્યુજ તાલુકા

🔻Join :
@ONLYSMARTGK
🔥 ચિંતા છોડી દો... તમને ગણિત-રિઝનિંગ
શિખડાવવાની જવાબદારી અમારી છે🔥

✔️ MASTER LIVE Batch ✔️
📔 ગણિત - રિઝનિંગ 📔
————————
➡️ 3000 થી વધુ દાખલાઓનો LIVE અભ્યાસ 🔻
👉 નવા RR મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી
👉 બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધીની તૈયારી
👉 Chapter Wise Test - Mega Test - Mock Test
👉 સમયાંતરે Query Session
————————-
📲 CLASSROOM वाली FEELING LIVE CLASS में 📲

🔸 ગણિત - રિઝનિંગ l MASTER LIVE Batch Link ⬇️ 🔸
👉
https://bit.ly/master-maths-reasoning-live-recorded-batch

💥 ₹4000 (6 MONTH VALIDITY)
💥 ₹5500 (1 YEAR VALIDITY)

(આ ઓફર માત્ર તા. 24-05-2024 સુધી જ)
————————
📱અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો
👉
https://bit.ly/iceonlineapp

📢 Application Helpline Number:
☎️ 93773-01110 (10 AM To 6 PM)
વિટામિન બી૧૨ ની દવા ન લેવી હોય તો ઉનાળામાં મળતું આ ફળ ભેગુ કરી લેજો, આખું વર્ષ વિટામિન બી૧૨ નહિ ઘટે

👉
https://youtu.be/ZNTt9iTS_WU

👉
https://youtu.be/ZNTt9iTS_WU
👉 કહેવત અને તેનો અર્થ :

1. કૂવામાં હોય તો હવાડામાં આવે - મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાય

2. કેડે છોકરું ને ગામમાં ઢંઢેરો - પાસે જ હોવા છતાં બધે શોધી વળવું

3. કેરી પાકે ને માણસ થાકે - ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણી જ પ્રક્રિયાઓ કરવી પડે

👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. શ્રીફળ આપવું- પકડાવવું - રજા આપવી; બરતરફ કરવું

2. શંખ વાગવો - ખાલીખમ થઈ જવું

3. વેળા ભજવી - ઓચિંતી ભારે આફત આવવી

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. પચીસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ – રજતમહોત્સવ

2. જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું , પ્રતિષ્ઠિત – લબ્ધપ્રતિષ્ઠ

3. ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું – આજાનબાહુ

👉 સમાસ :

1. આશાભર્યા → આશા વડે ભર્યાં - તત્પુરુષ સમાસ

2. લોકગીત → લોકો વડે રચાયેલું ગીત - મધ્યમપદલોપી સમાસ

3. મૃગજળ → મૃગને દેખાતું જળ - મધ્યમપદલોપી સમાસ

👉 One word substitution

1. Events causing great and usually sudden damage or suffering; a disaster -  catastrophe

2. Examples that represent or express something very well - Epitome

3. Existing or continuing in the same way for a long time - Perennial

👉 Idioms and phrases

1. Turn a deaf ear – Disobey

2. To steer clear of – Avoid

3. Go to the winds - Disappear

👉 Administrative Glossary

1. Deforestation - વન નાબૂદી

2. Dehumidification - ભેજ નિવારણ

3. Delegate - પ્રતિનિધિ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now...નવો PSI & LRD નો સંપૂર્ણ સિલેબસની માહિતી મેળવો

સંપૂર્ણ માહિતી મેળવવા નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો...

https://youtube.com/live/V6hh1xarUis?feature=share
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 25/05/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
૧૯૫૫ – બ્રિટિશ આરોહકો દ્વારા,વિશ્વનાં ત્રીજા ઉંચા પર્વત,કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.

♦️૧૯૬૧ – એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ 'જોહન એફ.કેનેડી'એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.

♦️૧૯૭૭ – સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.

♦️૨૦૦૧ – કોલોરાડોનાં ૩૨ વર્ષના 'એરિક વૈહેનમાયર' એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.

♦️૨૦૦૯ – ઉત્તર કોરિયા એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.

| જન્મ |

🍫
૧૪૫૮ – મહમદ બેગડો 
ગુજરાતનો સુલ્તાન

🍫૧૮૮૬ – રાસ બિહારી બોઝ 
સ્વાતંત્ર્ય સેનાની

🍫૧૯૨૬ - ધીરૂબેન પટેલ
ગુજરાતી સાહિત્યકાર.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
🌏🗒આજનો દિંવસ🗒🌏

🎴🔹વિશ્વ થાઈરોઈડ દિવસ🔹🎴

👉🏾અમેરિકન થાઈરોઈડ એસોસિએશન (ATA) દ્વારા
અને યુરોપિયન થાઈરોઈડ એસોસિએશનનાં સહયોગથી 25 મે ના રોજ વિશ્વ થાઈરોઈડ દિવસ' ઉજવવામાં આવે છે.

👉🏾આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ થાઈરોઈડની કામગીરી નિયમિત ચકાસવા અને તેની બિમારી અંગે સાવચેત રહેવા જાગૃતિ લાવવાનો છે. થાઈરોઈડ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે માનવ શરીરમાં ચયાપચયની ક્રિયા, વિકાસ અને પરિપકવતા માટે ભૂમિકા ભજવે છે. થાઈરોઈડ ગ્રંથિ ગળાના મધ્ય ભાગમાં થાઈરોઈડ કાર્ટિલેજ' જેને 'આદમ્સ એપ્પલ' કહેવાય છે, તેની નીચે અને અન્નનળીના ઉપરના ભાગમાં આવેલી હોય છે જે થાઈરોઈડ T-3 અને T-4 હોર્મોન ઉત્પન્ન કરે છે. તેની સંખ્યા બે હોય છે.

👉🏾ખોરાકમાં અપૂરતા આયોડિનની માત્રાને કારણે થાઈરોઈડ ગ્રંથિ T-3 અને T-4 હોર્મોન નથી બનાવી શકતી અને પરિણામે થાઈરોઈડ ગ્રંથિની વૃદ્ધિ થાય છે. જેને ગોઈટર' રોગ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ ન થાય તે માટે આયોડાઈઝડ સોલ્ટ (આયોડિન યુકત મીઠું) ખોરાકમાં લેવું જોઈએ.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from WORLD INBOX ACADEMY √
🆘PSI અને કોન્સ્ટેબલના સંપૂર્ણ નવા જાહેર થયેલ  અભ્યાસક્રમની માહિતી

By Nikul Raval Sir | World Inbox

🏐 સંપૂર્ણ વીડિયો જોવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો

🚟🚟🚟🚟🚟🚟🚟🚟🚟🚟🚟
https://youtube.com/live/V6hh1xarUis
🤿🤿🤿🤿🤿🤿🤿🤿🤿🤿🤿
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️
📝 3 ફ્રી ડેમો લેકચર

📅 27-05-2024
08 AM to 10 AM
📍 રાજકોટ (OFFLINE)
———————————
➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી
➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી
➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
➡️ Daily, Weekly અને Targetive Test
———————————
✔️ FREE.... FREE.... FREE...✔️
👉 ONLINE APPLICATION COURSE
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ

જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount
———————————
📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📞 91732 75058 , 917337 5058
📍 SMJ, સેન્ટ્રલ બસટોપ 3 જો માળ શોપ નંબર 8 થી 15 , રાજકોટ.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે
.. લાવી રહ્યાં છીએ સ્પેશિયલ સિરીઝ ..
   ➡️ By ડૉ. વિભા ત્રિવેદી મેડમ
────────────────────

╭──────────────────╮
   UPSC - Compulsory/Optional
       ગુજરાતી માટે સમગ્ર ગુજરાતમાં 
      One Stop Solution.
╰──────────────────╯   
         "આપ તૈયાર છો ને???"

           ❤️ જોડાયેલા રહો      
    @VidyadarshiOfficial સાથે 💙
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 સુપર કોમ્પ્યુટર

🔻Join :
@ONLYSMARTGK
🛑 રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ 🛑

🎯 UPSC - GPSC ફ્રી સેમિનાર 📍 રાજકોટ (OFFLINE)

➡️ ધોરણ 12 પાસ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ વહેલી તૈયારી કરી ઉચ્ચ અધિકારી બનવાની સુવર્ણ તક..

📅 તા. 26-05-2024 રવિવાર
સમય :- સવારે 10:00 થી 12:30

🎯 પ્રથમ પ્રયત્ને જ પરીક્ષા પાસ કરવાનું સચોટ માર્ગદર્શન

📲 ફ્રી રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
👇👇👇👇👇👇👇
➡️
https://bit.ly/upsc-gpsc-free-seminar-rajkot-26-05-2024

📍 સેમિનારનું સ્થળ :-
👉જાસલ કોમ્પલેક્ષ, પહેલો માળ, સ્ટર્લીંગ હૉસ્પિટલની સામે, નાણાવટી ચોક, 150ft રીંગ રોડ, રાજકોટ
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. કારી ન ફાવવી- યુક્તિ સફળ ન થવી

2. આધાત છવાઈ જવો - દુંખની તીવ્ર લાગણી થવી.

3. વેતરણમાં પડવું - જોઈતી ગોઠવણ કરવી.

👉 કહેવત અને તેનો અર્થ :

1. નસીબ આડેનું પાંદડું ફરવું - માઠા દિવસો દૂર થવા

2. જીવ રેડી દેવો - મન પરોવીને કામ કરવું

3. દૂધમાં સાકરની જેમ ભળી જવું - સારી પેઠે હળી-મળી જવું

👉 શબ્દ સમૂહ માટે એક શબ્દઃ

1. મૂંગા થઈ જવું - અવાચક

2. વિરામ લીધા વિના - અવિરત

3. નિરાશ મનથી - ભગ્ન હૃદયે

👉 One word substitution:

1. A remedy for all diseases - Panacea ( રામ-બાણ)

2. The habit of always admiring oneself - Narcissism (અહંકાર)

3. Something which cannot be believed - Incredible (અવિશ્વસનીય)

👉 Administrative Glossary :

1. Testament - વસિયતનામું

2. Stagnation - સ્થગિતતા

3. Sedition - રાજદ્રોહ

👉 Idioms and phrases:

1. Currying favour with - ingratiating / trying too hard to get please somebody.

2. Set one's face against - oppose strongly

3. Throw down a glove - to accept defeat

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 26/05/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.

♦️૧૯૨૮ – એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.

♦️૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,'એપોલો ૧૦' યાન, પૃથ્વી પર પરત ફર્યું.

♦️૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી.

♦️૨૦૧૪ - ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.

| જન્મ |

🍫
૧૮૯૪ - અંબાલાલ પુરાણી
ગુજરાતી સાહિત્યકાર,વ્યાયામવીર.

🍫૧૯૧૭ - હરિવલ્લભ ભાયાણી
ગુજરાતી સાહિત્યકાર.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
સંક્ષેપીકરણ📖 અંગે અમારા પેઇડ DYSO/CCE કોર્સમાં📕 આવરી લેવાયેલ મટીરીયલ📘📗📙 અંગેની સંપૂર્ણ માહિતી :

1) સંક્ષેપીકરણ માટે ધ્યાને👀 રાખવાના મુદ્દા

2) સંક્ષેપીકરણ માટેનું ફોર્મેટ📜

3) સંક્ષેપીકરણ માટેનું ચેકલીસ્ટ✔️

4) સંપૂર્ણ માહીતી માટે વિડિયો🎥 પ્રેઝન્ટેશન દ્વારા ડાયરેક્ટ માર્ગદર્શન🤝

5) ડેઈલી🕗 આન્સરરાઈટિંગ📝 દ્વારા પ્રેક્ટિસ

6) 📣કવોલિટી ઈવેલ્યુએશન તથા ફિડબેક☑️

7) પર્સનલ મેન્ટર👁‍🗨 દ્વારા સતત માર્ગદર્શન.

આમ,અમારા પેઈડ કોર્સના માર્ગદર્શનમાં આજ રીતે અન્ય ટોપિક પર પણ પાસ થવા માટે જરૂરી સંપુર્ણ ભાથું પૂરું પાડવામાં આવશે. તો તમારી તપસ્યાને🥇 સફળતામાં ફેરવવા આજે જ તપસ્યા એકેડમી સાથે જોડાઓ.

વધુ માહિતી માટે @Teamtapasya પર સંપર્ક કરો.
1. સંક્ષેપીકરણમાં ધ્યાને રાખવાના મુદ્દા

Join us @tapasyaacademy
🔘 સઁખ્યા જ્ઞાન

🔻Join :
@ONLYSMARTGK
Forwarded from WORLD INBOX ACADEMY √
📚 કોન્સ્ટેબલ 12th Special Batch📚

🎊 એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 કોન્સ્ટેબલ 12th Special Batch📚

🔷 બેચ શરૂ -
તારીખ 27-05-2024

❇️ બેચ સમય - સાંજે 6.00 થી 8.00

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787


📱 World Inbox My Class Application Free



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️
7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
2024/05/26 14:22:39
Back to Top
HTML Embed Code: