📗 SSC CHSL 2024 😎😎

👉 SSC CHSL SALARY 2024
👉 JOB PROFILE & OTHERS FACILITIES
Watch Now 🔗https://tinyurl.com/SSC-CHSL-2024-guj-2-may

📲 77% ડિસ્કાઉન્ટ માટે GUJ01 કોડનો ઉપયોગ કરો 😎
👉 Complete Course for SSC | CHSL | MTS | GD Exams (Gujarati) 2024 🎯
🔗https://applink.adda247.com/d/IpULwO5g3U

હવે મુશ્કેલ નથી, તમારી પસંદગી પાક્કી..!! 🏅
👇 Adda247 એપ હમણાં જ ડાઉનલોડ કરો📲https://applink.adda247.com/d/IpULwO5g3U
બંધારણ

🎗પ્રથમ બંધારણીય સુધારો,1951
- 9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

🎗7મો સુધારો 1956
- રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન

🎗18 મો સુધારો 1966
- પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું

🎗36મો સુધારો,1971
- સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

🎗42 મો સુધારો,1976(મિનિબંધારણ)
- લઘુબંધરણ તરીકે ઓરખાયછે
- આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા
- રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી.
- મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો.
- લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
- રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

44  મો સુધારો 1978
- મિલકત નો અધિકાર રદ કરાયો
- લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
- અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો

🎗52 મો સુધારો,1985
- પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

🎗 61 મો સુધારો 1989
- મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

🎗 69 મો સુધારો 1991
- દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

🎗 71 મો સુધારો 1992
- બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

🎗 73 મો સુધારો 1992
- પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

🎗 86 મો સુધારો 2002
- 6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

🎗100 મો સુધારો 2015
- ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 03/05/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૪૯૪ – કોલંબસે જમૈકા થી ઓળખાયેલ પ્રથમ ભુમિનાં દર્શન કર્યા.

◼️૧૮૦૨ - 'વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે સંસ્થાપિત થયું.

◼️૧૯૩૭ – 'ગોન વિથ ધ વિન્ડ' 'માર્ગારેટ મિચેલ' દ્વારા લખયેલ નવલકથાનેપુલિત્ઝર પ્રાઇઝ મળ્યું.

◼️૧૯૩૯ – નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક નામનાં પક્ષની સ્થાપના કરાઇ.

◼️૧૯૭૩ – શિકાગો,અમેરિકાનો શિઅર્સ ટાવર  વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે સ્થાન પામ્યો.

◼️૧૯૭૮ – 'ડિજીટલ ઇકવિપમેન્ટ કોર્પો. દ્વારા,અમેરિકાનાં તમામ 'આર્પાનેટ એડ્રેસ' પર,પ્રથમ વખત જથ્થાબંધ વ્યાપારીક ઇ-મેઇલ મોકલાયા

◼️૨૦૦૨ રાજસ્થાન પાસે લશ્કરી મીગ-૨૧ વિમાન ટુટી પડ્યું, ૮ લોકોનાં મૃત્યુ થયા.

| જન્મ |

🍫
૧૯૫૯ – ઉમા ભારતી 
ભારતીય રાજકારણી

| અવસાન |

🌹
૧૯૬૯ – ડૉ. ઝાકીર હુસૈન 
ભારતના ૩જા રાષ્ટ્રપતિ,

🌹૧૯૮૧ - ભારતીય અભિનેત્રી 
નરગીસ

🌹૨૦૦૬ – પ્રમોદ મહાજન 
ભારતીય રાજકારણી

| તહેવારો અને ઉજવણીઓ |

🌺
આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
🌺વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ 
🌺બંધારણ દિવસ, પોલેન્ડ,
લિથુઆનિયા અને જાપાનમાં.

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
♦️નરસિંહ યાદવ WFI એથ્લેટ્સ કમિશન ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

https://www.tg-me.com/OnlySmartGk
Forwarded from SMJ Academy Official
ગણિત અને રીઝનીંગ LIVE બેચ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે
👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=co.diaz.rsmot
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎖️ ℂ𝕆ℕ𝕊𝕋𝔸𝔹𝕃𝔼 - ℙ𝕊𝕀 - 𝔸𝕊𝕀 𝔹𝔸𝕋ℂℍ

🎯 એકલવ્ય એકેડેમી
🎖️ ℂ𝕆ℕ𝕊𝕋𝔸𝔹𝕃𝔼 - ℙ𝕊𝕀 - 𝔸𝕊𝕀 𝔹𝔸𝕋ℂℍ

🎯 એકલવ્ય એકેડેમી
_મવડી વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરાવતી એકમાત્ર સંસ્થા...

3 🅘🅝 1
▪️ લેખિત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
▪️ ફિઝિકલ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
▪️ હોસ્ટેલની સંપૂર્ણ સુવિધા

🧑🏼‍✈️👨🏻‍✈️🧑🏼‍✈️👨🏻‍✈️👨🏻‍✈️🧑🏼‍✈️👨🏻‍✈️🧑🏼‍✈️👨🏻‍✈️🧑🏼‍✈️
સેમિનાર + લેકચર
ભૌતિક ઠક્કર

Date : 28 April 2024

❇️ સાંજે 7:30 થી 9:30

🗝️ પરીક્ષામાં પાસ થવા માટેની પ્રેક્ટીકલ સ્ટ્રેટેજી તેમજ તે મુજબ મહેનત કરાવવાની અમારી ગેરંટી

👩🏻‍💼 INSTAGRAM
https://www.instagram.com/eklavya_academy_rajkot

👩🏻‍💼 YOU TUBE
https://youtube.com/channel/UCltJfuc_G360KvA8voOizBA

👩🏻‍💼 HELPLINE
📱 9313329074

👩🏻‍💼 BEST MATERIALS TELEGRAM CHANNEL
https://www.tg-me.com/eklavyaacademyrjt

🏫 ADDRESS
ત્રીજો માળ,ગણેશ કોમ્પલેક્ષ, વિરાટ વે બ્રિજની સામે,RCC ગુરૂકુળ મેઈન રોડ, રાજકોટ
🚂 જાણો સંપૂર્ણ રણનીતિ અને બુકલિસ્ટ 📒📚

💥 જાતે તૈયારી કરી કેવી રીતે હું 100 માંથી 74+ માર્ક્સ લાવ્યો 💥

👉 પરીક્ષા આપતા પેહલા આ વિડીઓ જરૂર એક વાર જરૂર જોવો

🖥https://tinyurl.com/Railway-New-Vacancy-gu-3-may
✏️તળપદા શબ્દો ✏️

જૂતી     : જૂતિયું, ખાસડું
બેત       : નેતર
રાહ       : રસ્તો
નો રહ   : ના રહે
ભાય     : ભાઈ
વચાળ  : વચ્ચે
કરો      : દીવાલ
ડોહો     ડોસો
✏️તળપદા શબ્દો ✏️

પુગે       : પહોંચે
પડતપે    : તડકામાં
ટાઢ        : ઠંડી, ઠાર
આણીપા : આ બાજુ
ભાળે     :   જુએ
હડીયું    : દોડધામ
હરફ      : શબ્દ
સમશાન : સ્મશાન,
🔘 વિશ્વના ઘાસના મેદાનો

🔻Join :
@ONLYSMARTGK
╔══════════════════╗       
   English Tex book vocabulary
╚══════════════════╝

Idioms and phrases :

At odds - in dispute (વિવાદમાં)
✓ The members of the committee are at odds over the selection of a manager.

•At loggerheads - at strife/in struggle (સંઘર્ષમાં)
✓ This company is at loggerheads nowadays because it has got a big loss owing to the civil war.

•The apple of one's eye - the dearest (અત્યંત વહાલું)
✓ Vinita is the apple of her father's eye as she is the youngest one.

•An apple of discord - the cause of quarrel (ઝઘડાનું કારણ)
✓ A vast ancestral property is an apple of discord between the two brothers.

One word substitution :

Calligraphist - A person who writes beautiful writing
(કેલિગ્રાફિસ્ટ - એક વ્યક્તિ જે સુંદર લેખન લખે છે)

Cartographer - One who draws maps
(કાર્ટોગ્રાફર - જે નકશા દોરે છે)

Choreographer - One who teaches art of dancing
(કોરિયોગ્રાફર - નૃત્યની કળા શીખવનાર)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/05/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૪૯૪ – કોલંબસે જમૈકા માં ઉતરાણ કર્યું.

◼️૧૭૯૯ – ચોથું એંગ્લો - મૈસૂર યુદ્ધ: શ્રીરંગપટ્ટનમની લડાઇ: ટીપુ સુલ્તાન બ્રિટિશ લશ્કરનાં હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.

◼️૧૯૦૪ – અમેરિકા દ્વારા પનામા નહેર નું બાંધકામ શરૂ થયું.

◼️૧૯૫૩ – અંગ્રેજી ભાષાના સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વે ને તેમનાં પુસ્તક "ધ ઓલ્ડમેન એન્ડ ધ સી" માટે પુલિત્ઝર પ્રાઇઝ અપાયું.

◼️૧૯૭૯ – 'માર્ગારેટ થેચર', યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.

| જન્મ |

🍫
૧૬૪૯ – છત્રસાલ
બુંદેલખંડ કેસરી તરીકે જાણીતા મહારાજા છત્રસાલ 

| અવસાન |

🌹
૧૭૯૯ – ટીપુ સુલ્તાન,

🌹૧૯૯૧ - ચંદ્રવદન મહેતા, 
ગુજરાતી સાહિત્યકાર.

| તહેવારો અને ઉજવણીઓ |

🌺
આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ 
🌺યુ.એસ. – પક્ષી દિન

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી લાંબા સમયથી ચાલી રહેલી ચલણ સંકટ વચ્ચે કયા દેશે નવી કરન્સી લોન્ચ કરી છે?
Anonymous Quiz
24%
(A) ઝિમ્બાબ્વે
44%
(B) શ્રીલંકા
28%
(C) બાંગ્લાદેશ
4%
(D) મ્યાનમાર
નીચેનામાંથી સરકાર દ્વારા પ્રતિષ્ઠિત નવરત્નનો દરજ્જો કોને મળ્યો છે?
Anonymous Quiz
37%
(A) IREDA
35%
(B) BEML
21%
(C) BSNL
7%
(D) IDEA
GCERT 6-12 Indian Geography.pdf
28.3 MB
GCERT 6 TO 12

ભારતની ભૂગોળ
2024/05/04 03:46:22
Back to Top
HTML Embed Code: