*PRIVATE VACNCY UPDATE*

*💥💼 પા્ઈવેટ લિમેટડ કંપની વિવિધ પોસ્ટ્સ માટે ની ભરતી 2019*

*પોસ્ટ નામ-*
◆ ડિલર
◆અેડવાઇઝર
◆ Cunsultant
◆ બીજી અન્ય પોસ્ટ

*👨🏻‍🎓લાયકાત-* 10પાસ / 12 પાસ / આઇ.ટી.આઇ / ડિપ્લોમાં

*INCOME:-* પોસ્ટ આઘારીત

*વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો*
👉🏿
https://bit.ly/2PqPbqv



💥 *586 જગ્યા - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મા સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ, મેડીકલ ઓફિસર અને વિવિધ જગ્યાઓ પર ભરતી*

➤ *Last Date : 26 December 2019*

➤ *વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો* :
http://www.govtjobsupdates.co.in/p/ahmedabad-municipal-corporation-amc_6.html

💥👨🏻‍🎓GPSC DySO/ Deputy Mamlatdar Official Answer Key Declared 2019

GPSC દ્વારા લેવાયેલ નાયબ સેક્શન અધિકારી (DySO) / નાયબ મામલતદાર, વર્ગ-૩ ની પરીક્ષા ની Official Answer Key જાહેર 2019


👉🏿https://bit.ly/2E2j6zQ

🟢Current Affairs 🟢

દરેક ઍક્ઝામ માટે મહ્તવ પુર્ણ કરંટ👇🏼
https://www.instagram.com/p/CUiSo83M44T/?utm_medium=copy_link

◼️◼️◼️
*Join Telegram Group*
👇👇👇👇👇👇👇👇
https://www.tg-me.com/Onlyeducation15

👨🏻‍💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 ટેક્નો ટિપ્સ 📱
📚કરંટ અફેર્સ
*હમારી માંગે પૂરી કરો...*

*"હીરો ઘોઘે જઈ આવ્યો,*
*ડેલીએ હાથ દઈ આવ્યો..."*

ખરેખર ગુજરાતના વિદ્યાર્થીઓને બુદ્ધિ જ નથી એવું કહીએ તો પણ કંઈ ભૂલ નહીં...

જો થોડી પણ બુદ્ધિ ચલાવી હોત ને તો હવે વિદ્યાર્થીઓએ પોતાના વતનમાં જ પરીક્ષા લેવાય તેવી માંગણી કરવાની જરૂર છે...

હું સવારનો બધાના મેસેજ અને સ્ટેટસ જોઉં છું પણ કોઈએ આ ટાઈપની માંગણી કરી જ નથી આપણે વિદ્યાર્થી પેપર ફોડતાં હોય તેવું વર્તન કરે છે આપણી સાથે સરકાર...

અત્યારે તો *"પાડાનાં વાંકે પખાલીને ડામ"* જેવી પરિસ્થિતિ વિદ્યાર્થીઓની થઈ છે...
આવતી પરીક્ષામાં કદાચ તમને ફ્રી માં મુસાફરી કરાવે તો પણ વિદ્યાર્થીને શું ફાયદો થવાનો?
મહિલા ઉમેદવારોને વાલી સાથે હોય તો તેનું શું સમજવાનું?

સરકારને જો ખરેખર પેપર ફોડ્યા વગર પરીક્ષા લેવી જ હોય તો જેવી રીતે ચૂંટણીમાં સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને ઘરે ઘરેથી મતદાતા ને કેવી રીતે તેડી તેડીને મત દેવા લઈ જાય છે પોતાને સત્તા પર આવવું હોય ત્યારે...
તેવી જ રીતે આ પરીક્ષામાં પણ સઘન લોખંડી બંદોબસ્ત ગોઠવીને પોતાના જ વતનમાં પરીક્ષાર્થીઓને પરિક્ષા સેન્ટરો ફાળવીને સરળતાથી પરીક્ષા લઈ શકે છે...

હવે વિદ્યાર્થીઓએ ફક્ત એક જ માંગણી કરવાની જરૂર છે, અમને અમારા વતનમાં જ પરીક્ષા સેન્ટર ફાળવો અમારે બહારના જિલ્લાઓમાં રખડવા ભટકવા નથી જવું અને અમારે તમારી મફતની મુસાફરી પણ નથી જોઈતી... અમે હવે ખરેખર કંટાળી ગયા છીએ ક્યાંય સૂવાના કે જમવાના પણ ઠેકાણા પણ નથી મળતા અમને...
આમાં મોટા મોટા તજજ્ઞો એમ કહે છે કે, અત્યારની યુવાપેઢી એ આવનારા ભારતનું ભવિષ્ય છે. તો શું ભારતનું ભવિષ્ય આવું ધૂંધળું હોઈ શકે?

જો ગુજરાતની આ કહેવાતી સંવેદનશીલ સરકારમાં તલભાર પણ સંવેદના બચી હોય તો વિદ્યાર્થીઓની આવી દયનીય પરિસ્થિતિ સમજીને તેના વતનમાં જ પરીક્ષા સેન્ટર ફાળવવા વિનંતી છે...

*શોર્ટ એન્ડ સ્વીટ:- અમને અમારા વતનમાં જ પરીક્ષા સેન્ટર ફાળવો હવે અમારે બહાર રખડવા ભટકવા નથી જવું...*

લી.
*સરકારી ભરતી પ્રક્રિયા થી ભડકેલો એક ઉમેદવાર*
ભારત માતા કી જય 🇮🇳💪🏻🇮🇳

*જો તમને વિદ્યાર્થીગણ પર દયા આવતી હોય તો તમે પણ નિસ્વાર્થભાવે આ મેસેજ ખૂબ જ શેર કરો...*
*જે લોકો છાપા નથી વાંચતા એ લોકો ને દેશ અને દુનિયા માં શું થઈ રહ્યું છે એની ખબર જ નથી હોતી.*
*એટલે જ, તમારા મિત્રો અને વડીલો સાથે છાપા ના ગ્રુપ ની લીંક શેર કરો અને છાપા વાંચવા માટે સલાહ આપો.*
👉🏻*જે લોકો છાપા નથી વાંચતા એ લોકો ને દેશ અને દુનિયા માં શું થઈ રહ્યું છે એની ખબર જ નથી હોતી.*
*એટલે જ, તમારા મિત્રો અને વડીલો સાથે છાપા ના ગ્રુપ ની લીંક શેર કરો અને છાપા વાંચવા માટે સલાહ આપો.*
👉🏻https://www.tg-me.com/Gujrat_news_pepar
Forwarded from EQUITY INTRADAY (🔴 S.M.N 🔴)
*HIV-AIDS ક્રોનિક મેનેજેબલ ડિસિઝ: નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ*
*****
*સરકારી હોસ્પિટલોમાં ૪૮ ART (Antiretroviral therapy) સેન્ટર અને ૫૯ લીંક ART સેન્ટર ખાતે HIV પોઝિટિવ લોકોને વિનામૂલ્યે દવાઓ અને સારવાર ઉપલબ્ધ*
*****
• વિશ્વમાં અંદાજિત ૩.૯૯ કરોડ, ભારતમાં ૨૫.૪૪ લાખ તથા ગુજરાતમાં ૧.૨૦ લાખ લોકો એચ.આઇ.વી. સંક્રમિત

• ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ૨૬૧ આઇ.સી.ટી.સી. સેન્ટર, ૨૪૦૦ સ્ક્રિનીંગ સેન્ટર તથા ૩ મોબાઇલ વાનમાં HIV તપાસની વિનામૂલ્યે સુવિધાઓ ઉપલબ્ધ

• HIVનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૬માં ભારતના ચેન્નાઇ ખાતે તેમજ ગુજરાતમાં સુરત ખાતે નોંધાયો હતો
*****

વિશ્વના તમામ લોકોમાં HIV-AIDS વિશે જાગૃતિ આવે તે હેતુસર “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન”- WHO and UNAIDS દ્વારા દર વર્ષે ૧ લી ડિસેમ્બરના રોજ “વિશ્વ એઇડ્સ દિવસ” મનાવવામાં આવે છે. આ વર્ષે NACO દ્વારા “Take the rights path” થીમ પર “વિશ્વ એઇડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે ૨૬૧ આઇ.સી.ટી.સી. સેન્ટરો અને ૨૪૦૦ સ્ક્રિનીંગ સેન્ટરો તથા ૩ મોબાઇલ વાનમાં HIV તપાસની મફત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે ૬૦ સેન્ટરોમાં જાતીય રોગની તપાસ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૪૮ એ.આર.ટી. સેન્ટરો અને ૫૯ લીંક એ.આર.ટી. સેન્ટરો ખાતે HIV પોઝિટિવ લોકોને મફત દવા આપવામાં આવે છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અંતગર્ત દરેક સરકારી હોસ્પિટલોમાં HIVની તપાસ અને સારવારની મફત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિની તપાસ અને સારવારની માહિતી તદ્દન ગોપનીય રાખવામાં આવે છે.

વિશ્વમાં HIVનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૧માં અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાયો હતો. HIVનો પ્રથમ કેસ વર્ષ ૧૯૮૬માં ભારતના ચેન્નાઇ તેમજ ગુજરાતના સુરત ખાતે નોંધાયો હતો. વર્ષ ૧૯૮૭માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા HIV-AIDS પર વૈશ્વિક સ્તરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. વિશ્વમાં અંદાજિત ૩.૯૯ કરોડ, ભારતમાં અંદાજિત ૨૫.૪૪ લાખ તથા ગુજરાતમાં અંદાજિત ૧.૨૦ લાખ લોકો HIVના સંક્રમણ સાથે જીવન જીવી રહ્યા છે.

આજના આધુનિક યુગમાં HIV ક્રોનિક મેનેજેબલ ડિસિઝ એટલે કે નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. દરેક HIV પોઝિટિવ વ્યક્તિ નિયમિત દવા લઇને અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને કુદરતી આયુષ્ય મુજબનું જીવન જીવી શકે છે. ૧૫ થી ૪૯ વર્ષના વ્યક્તિઓમાં ભારતનો HIV એડલ્ટ પ્રિવેલન્સ રેટ ૦.૨૦ ટકા તથા ગુજરાતનો ૦.૧૯ ટકા છે.
“ધી એચ.આઇ.વી.-એઇડ્સ (પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ) એક્ટ ૨૦૧૭”નું અમલીકરણ કરી દેવામાં આવ્યું છે અને રાજ્યના આરોગ્ય ખાતાના છ રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટરશ્રીઓની ઓમ્બુડસમેન્ટ તરીકે નિમણુંક પણ કરવામાં આવી છે. આ અધિકારીશ્રીઓ દ્વારા HIV પોઝિટિવ લોકો અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે થયેલા કલંક અને ભેદભાવોની ફરીયાદોનું સુખદ નિવારણ કરવામાં આવે છે.

*HIV-AIDSનું સંક્રમણ થવાના મુખ્ય કારણો*

HIV-AIDSનું સંક્રમણ થવાના મુખ્ય ચાર કારણો છે, જેમાં અસુરક્ષિત યૌન સંબંધ (નિરોધ વિના જાતીય સંબંધ),
તપાસ કરવામાં આવ્યું ન હોય તેવું અસુરક્ષિત રક્ત ચડાવવાથી,
અસુરક્ષિત સોય-સીરીંજનો ઉપયોગ કરવાથી તથા
HIV સંક્રમિત સગર્ભા માતા દ્વારા તેના આવનાર બાળક.

HIV-AIDS એક જ કાર્યસ્થળો પર સાથે કાર્ય કરવાથી, એક જ સ્વિમીંગ પુલનો ઉપયોગ કરવાથી, સાથે બેસીને ભોજન લેવાથી, એકબીજાના કપડા પહેરવાથી, મચ્છર કરડવાથી, એક જ ઘરમાં સાથે રહેવાથી, ભેટવાથી, હાથ મિલાવવાથી કે સ્પર્શ કરવાથી ફેલાતો નથી

*HIV-AIDSનું સંક્રમણ અટકાવવા માટેના પગલા*

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા HIV-AIDSની અટકાયત, સારવાર અને સહયોગની વિવિધ કામગીરી કરવામાં આવે છે.
ગુજરાતમાં ૧૦૫ એન.જી.ઓ. અને ૨ ઓ.એસ.ટી. કેન્દ્રો-ઓપીયાડ સબસ્ટીટ્યુટ સેન્ટર દ્વારા HIVની અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત HIVના સંક્રમણ લાગવાના હાઇ રિસ્ક ધરાવતા લોકો જેવા કે સમલૈંગિક, દેહ વિક્રય કરતી બહેનો, સ્થળાંતરીત મજૂરો, ટ્રક ડ્રાઇવરો તથા સોય-સીરીંજ દ્વારા ડ્રગ્સનું સેવન કરતા લોકોની જાગૃતિ, તપાસ અને સારવાર કરાવવામાં આવે છે.

“વિશ્વ એઇડ્સ દિવસ” પર લોક જાગૃતિ માટે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન-NACO તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી-GSACS હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના દરેક જિલ્લાઓમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રેલી, નાટકો, તાલીમો, ચિત્ર-પોસ્ટર-રંગોલી-ક્વિઝ-નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ દ્વારા શાળાઓ, કોલેજો અને જાહેર લોકો માટે એઇડ્સ વિશે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ ઉપરાંત સમાચાર પત્રોમાં જાહેરાત, જાહેર સ્થળો પર હોર્ડિંગ્સ, બસ, રીક્ષા, ટ્રેન, એલ.ઇ.ડી. સ્ક્રીન, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવા સ્થળોએ જાહેરાતો દ્વારા લોક જાગૃતિના કાર્યો કરવામાં આવે છે.

HIV-AIDSને નાબુદ કરવો એ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે તે સુત્રને અપનાવીને દરેક સરકારી-અર્ધ સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ, એન.જી.ઓ., સરકારી અને ખાનગી હોસ્પિટલો, શાળાઓ અને કોલેજો દ્વારા સ્થાનિક કક્ષાએ કાર્યક્રમો રાખીને સમગ્ર ડિસેમ્બર મહિના દરમિયાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા ‘HIV સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીએ’ તથા ‘HIV અને AIDS ને નિયંત્રણમાં રાખવો એ દરેક વ્યક્તિની સહિયારી જવાબદારી છે’ જેવા વિવિધ સૂત્રો દ્વારા લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે, તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણની યાદીમાં જણાવ્યું છે.
*****

https://www.tg-me.com/Onlyeducation15
Rojgar_Samachar_Issue_04_12_2024.pdf
1.4 MB
Document from ꧁༺Mr~Abhi༻꧂
Rojgar_Samachar_Issue_19_03_2025.pdf
1.6 MB
Document from ꧁༺Mr~Abhi༻꧂
*જો કોઈના પણ ધ્યાનમાં આખા ગુજરાતમાંથી વિકલાંગ (દિવ્યાંગ) દીકરી જેના લગ્ન ૧/૧/૨૦૨૩ થી માર્ચ ૨૦૨૫ સુધીમાં થયા હોય તેમને ગૌતમ અદાણી ફાઉન્ડેશન તરફથી ૧૦ લાખ રૂપિયાની બેંક ની FD કરી આપવામાં આવનાર છે જેની છેલ્લી તારીખ ૨૫/૦૩/૨૦૨૫ છે*

*નીચે આપેલ ડોક્યુમેન્ટ હોવા ફરજીયાત છે*
*Document*
1. Marriage Certificate
2. Divyang Certificate
3. Ration Card
4. Aadhaar Card
5. PAN Card
6. UDI Card
7. LC (Living Certificate)
8. Passport Size Photos (2)
9. Bank account (HDFC&RBL) Passbook, Cheq
10. Age 22 to 39 year

*દીકરીના લગ્ન 1/1/2023 પછી થયેલ હોવા જોઈએ*

*આ બધા ડોક્યુમેન્ટ્સ હોય તો લાભ લેવા આ નંબર પર સંપર્ક કરવો - અંકિત પટેલ*
9712988428

*જરૂરીયાતમંદ સુધી આ પોસ્ટ પહોંચાડવી*
Forwarded from 🔴 S.M.N 🔴
રેવન્યુ ભરતી જાહેર...
ઓફિશિયલ જાહેરાત👇👇
https://www.instagram.com/reel/DI524NMT6ED/?igsh=MWwzM3hndDcxdGhjdQ==
GMC FHW answer key 8-8-2021.pdf
542.8 KB
Document from ꧁༺Mr~Abhi༻꧂
2025/11/05 11:35:56
Back to Top
HTML Embed Code: