Telegram Web Link
CCE
📌જાહેરાત ક્ર્માંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ –Aની મુખ્ય પરીક્ષા માટે ઓફલાઇન ચોઇસ ફીલિંગ માટે સંભવિત તારીખ બાબત
2
કચ્છમાં કલાત્મક નકશીકામનો પ્રારંભ કરી કલાક્ષેત્રમાં 'કચ્છી ઘરાના'ની પ્રતિષ્ઠા ઉજાગર કરનાર વ્યકિતનું નામ જણાવો.
Anonymous Quiz
36%
રામસિંહ માલમ
26%
ભુજંગ કચ્છી
23%
દુલેરાય કારાણી
15%
રામસિંહજી રાઠોડ
👍5
સીયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
27%
રાજકોટ
23%
ડાંગ
40%
કચ્છ
10%
સુરેન્દ્રનગર
2👌1
જય હિન્દ મિત્રો.
આપ સૌને જણાવવાનું કે P.J.C.I. ના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમયાંતરે અગત્યની પરીક્ષાલક્ષી માહિતી મૂકવામાં આવતી હોય છે. સંસ્થા દ્વારા મૂકવામાં આવતી માહિતી સમયસર મળી રહે તે માટે વિવિધ માધ્યમથી સંસ્થા દ્વારા જોડાયેલા રહેવું જરૂરી છે. જેના માટેની લીંક નીચે આપવામાં આવેલી છે. તમે પણ જોડાયેલા રહો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે આ લિંકને વધુમાં વધુ શેર કરી સહકાર આપવા વિનંતી.

Telegram channel ⤵️
https://www.tg-me.com/boost/Pankajsr


YouTube channel ⤵️
https://youtube.com/@pankajjoshicareerinstitute?si=7_e0Fh-kR4VW0nMc

Facebook page link ⤵️
https://www.facebook.com/share/15rp7QV3Qx/

Instagram click link ⤵️
https://www.instagram.com/pankaj_joshi_career_institute_?igsh=MTJkZWYwN2l0NnA2aA==
3
કયા પ્રકારના ખનિજ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે ?
Anonymous Quiz
13%
બિટુમિન
68%
એન્થ્રેસાઈટ
12%
લિગ્નાઈટ
7%
પીટ
3👍1
2025/07/14 14:04:25
Back to Top
HTML Embed Code: