તહેવાર અને તીથિ અંગે નીચેના જોડકાં પૈકી કયું સાચું નથી ?
Anonymous Quiz
53%
શરદ પૂનમ – આસો વદ પૂનમ
26%
અખાત્રીજ – વૈશાખ સુદ ત્રીજ
9%
રક્ષા બંધન - શ્રાવણ સુદ પૂનમ
11%
હોળી – ફાગણ સુદ પૂનમ
❤5👎2
╭──────────────╮
💁 કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ
╰──────────────╯
Time : સવારે 8 To 10
👍 રજિસ્ટ્રેશન ફરજિયાત
📲Mo.9714310310
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
╰──────────────╯
Time : સવારે 8 To 10
👍 રજિસ્ટ્રેશન ફરજિયાત
📲Mo.9714310310
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤5👎2
🔥3👎2❤1
જ્યારે કોઈ ન્યાયિક અદાલત અથવા અર્ધન્યાયિક અદાલત તેના ક્ષેત્રાધિકારનો ભંગ કરે છે ત્યારે કઈ રિટ ચલાવી શકાય ?
Anonymous Quiz
16%
ઉત્પ્રેષણની રિટ
35%
પરમાદેશ રિટ
34%
પ્રતિષેધ રિટ
15%
અધિકાર પૃચ્છા રિટ
🥰3👎2
પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે ?
Anonymous Quiz
13%
કાનમ
24%
વાગડ
20%
ચરોતર
43%
વઢિયાર
👎2
ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણમાં આવેલ પર્વતમાળાઓનો સાચો ક્રમ નીચે પૈકી વિકલ્પમાંથી પસંદ કરો.
Anonymous Quiz
16%
અરવલ્લી – સાતપુડા – વિંધ્ય – સહ્યાદ્રી
26%
અરવલ્લી – વિંધ્ય – સહ્યાદ્રી – સાતપુડા
53%
અરવલ્લી – વિંધ્ય - સાતપુડા - સહ્યાદ્રી
6%
અરવલ્લી – સહ્યાદ્રી – વિંધ્ય – સાતપુડા
👎2🤩2
સૌપ્રથમ ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટિવલ કયા યોજાશે ?
Anonymous Quiz
31%
શ્રીનગર
29%
કોચિ
30%
ભોપાલ
9%
જયપુર
❤3👎2👍1
કયો ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્ય કૌટુંબીક દત્તક કાર્યક્રમમાં ટીબી સ્કેનિંગને એકીકૃત કરનાર પ્રથમ બન્યો ?
Anonymous Quiz
27%
પુડુચેરી
38%
કેરળ
29%
ચંદીગઢ
6%
ગોવા
❤2👎2👍1