Telegram Web Link
જિલ્લા પંચાયતની નીચેના પૈકી કઈ સમિતિમાં પંચાયતના સભ્ય ન હોય તેવી વ્યકિતની નિમણૂક કરી શકાય ?
Anonymous Quiz
12%
બાંધકામ સમિતિ
38%
સામાજિક ન્યાય સમિતિ
37%
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
13%
કારોબારી સમિતિ
4👍1👏1
‘હોર્સપાવર' નીચેના પૈકી શાનો એકમ છે ?
Anonymous Quiz
39%
શકિત
21%
દબાણ
22%
કાર્ય
18%
બળ
🥰2👍1
.............પર 2200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલા વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે.
Anonymous Quiz
24%
ગિરનાર
13%
ચોટીલા
55%
ઈડરિયા ગઢ
8%
પાવાગઢ
3
પંકજજોષી કરિયર ઈન્સ્ટિટ્યૂટ-ભાવનગર

💥 પ્રવેશ કાર્ય શરૂ... 💥

‼️‍ New Revenue Talati ‼️

➡️Time : 7 To 10 AM ⬅️

●══════════════●
●══════════════●
ℹ️To more information

📞9714310310

●══════════════●
●══════════════●
➡️ 112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
2
જય હિન્દ મિત્રો.
આપ સૌને જણાવવાનું કે P.J.C.I. ના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમયાંતરે અગત્યની પરીક્ષાલક્ષી માહિતી મૂકવામાં આવતી હોય છે. સંસ્થા દ્વારા મૂકવામાં આવતી માહિતી સમયસર મળી રહે તે માટે વિવિધ માધ્યમથી સંસ્થા દ્વારા જોડાયેલા રહેવું જરૂરી છે. જેના માટેની લીંક નીચે આપવામાં આવેલી છે. તમે પણ જોડાયેલા રહો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે આ લિંકને વધુમાં વધુ શેર કરી સહકાર આપવા વિનંતી
.

Telegram channel ⤵️
https://www.tg-me.com/Pankajsr


WhatsApp channel ⤵️
https://whatsapp.com/channel/0029Vag2ZXb4tRrxZqJPF21W

YouTube channel ⤵️
https://youtube.com/@pankajjoshicareerinstitute?si=7_e0Fh-kR4VW0nMc

Facebook page link ⤵️
https://www.facebook.com/share/15rp7QV3Qx/

Instagram click link ⤵️
https://www.instagram.com/pankaj_joshi_career_institute_?igsh=MTJkZWYwN2l0NnA2aA==
4
ચિકનગુનીયાનો રોગ કોના લીધે ફેલાય છે ?
Anonymous Quiz
4%
ચિકન
76%
મચ્છર
15%
માખી
5%
ઉંદર
4👍2
વિટામીન Aની ઊણપથી શરીરના કયા અંગને નુકશાન થાય છે ?
Anonymous Quiz
8%
લીવર
10%
કીડની
14%
ત્વચા
68%
આંખ
👍3
2025/07/14 09:39:14
Back to Top
HTML Embed Code: