Telegram Web Link
‘કુંડવાવ'ની શ્રેષ્ઠ સ્થાપત્યકીય રચના કયાં આવેલી છે ?
Anonymous Quiz
6%
રોડા
76%
કપડવંજ
15%
પાવાગઢ
3%
ગુંજા
➡️ ભરતીના નવા નિયમોને આધીન...

➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...

➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ

───────────────
  ⌨️⌨️⌨️

‼️પ્રવેશ કાર્ય શરૂ છે.
‼️

⌨️⌨️⌨️⌨️⌨️
───────────────

🚪 TIME : સવારે 6:00 TO 8:00

📞 9714310310



💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
પ્રસિદ્ધ ‘ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી' નું વડુ મથક કયાં આવેલું છે ?
Anonymous Quiz
16%
હૈદરાબાદ
32%
દેહરાદૂન
15%
તિરુવનંતપુરમ્
37%
અમદાવાદ
માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનારું અંગ છે ?
Anonymous Quiz
17%
હૃદય
46%
કિડની
10%
યકૃત
27%
ફેફસાં
📌 વિદ્યાસહાયક ભરતી લેટેસ્ટ અપડેટ

📌ધો. 1 થી 5 પ્રથમ તબક્કાના અંતે ખાલી રહેલ જગ્યાઓ...!
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે ભરવાડોનો પહેરવેશ છે. તે શાલ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
14%
અજરખ
20%
લોબડી
58%
તાંગલિયા
8%
કામદાની
2025/07/05 05:02:23
Back to Top
HTML Embed Code: