Telegram Web Link
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
Anonymous Quiz
4%
વડાપ્રધાન
12%
કેબિનેટ મિનિસ્ટ્રી
80%
રાષ્ટ્રપતિ
3%
લોકસભા અને રાજ્યસભા
ViewFile (65).pdf
2.7 MB
#GSSSB
#CCE
📌જાહેરાત ક્રમાક : ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-A)ના OPT OUT અને OFFLINE CHOICE FILLING માટેઅગત્યની જાહેરાત.
ભારતમાં સ્વતંત્ર, મુકત અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ચૂંટણીપંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
60%
324 કલમ
18%
234 કલમ
17%
370 કલમ
5%
334 કલમ
ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો, બંધારણની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
9%
કલમ-49(A)
13%
કલમ-50(B)
10%
કલમ-41(A)
68%
કલમ-51(A)
#GSSSB
#Exam_Date
વિવિધ સંવર્ગની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર.
2025/07/04 07:08:34
Back to Top
HTML Embed Code: