Forwarded from IMP for GPSC (BHARAT SONAGARA)
💥 Launching.... 🔥

🎉 GPSC Test Series 💡 Online

By BHARAT SONAGARA

Daily 25 Questions Syllabus wise
Weekly Topics Schedule

👉 Only Rs.89 Per month (Till 7 August)

📲 Details and Registration Link ⤵️ https://bharatsonagara.com/gpsc-test-series/

🦁 1 થી 7 ઓગસ્ટ સુધી દરરોજ GPSC સ્પેશિયલ ઓનલાઈન ટેસ્ટ સૌ માટે ફ્રી રહેશે, જે @ImpForGPSC ટેલિગ્રામ ચેનલમાં મુકાશે. આ સમયગાળા દરમિયાન ₹89/month માં જોડાઈ શકો, ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી વધી જશે. 👍
Forwarded from IMP for GPSC (BHARAT SONAGARA)
⭕️ GPSC Test 001 by BHARAT SONAGARA

Test Link : https://testmoz.com/q/12044834

ઉપર આપેલ ટેસ્ટ લિંક ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ટેસ્ટ આપવી.

〰️🌺🌺🪴🌸🌸〰️

🔜 હવે પછીની ટેસ્ટનું Weekly Schedule નીચેની લીંક ક્લિક કરી જોઈ શકાશે.
👉 https://bit.ly/3cRbZPA
(સમયાંતરે શેડ્યુલ બદલતું રહેશે જે ઓટોમેટિક અપડેટ બતાવશે આ એક જ લિંકથી)

👍 પ્રથમ 7 ટેસ્ટ બધાં માટે ફ્રી જ છે, જે દરરોજ @ImpForGPSC ટેલિગ્રામ ચેનલમાં શેર થશે. રજિસ્ટ્રેશન કરાવનાર મિત્રોને 8 તારીખથી 30 દિવસ ગણાશે 😃 એટલે ચિંતા ના કરવી.😊

👉 અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ તમામ મિત્રોને આજે રાત્રે 8 વાગ્યા આસપાસ પ્રાઇવેટ ચેનલમાં જોઈન કરવામાં આવશે.

BHARAT SONAGARA
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (21 july )📘

💮2007 ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ બન્યા હતા.

💮1911 કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, 'વાસુકી' અને 'શ્રવણ' નામથી જાણીતા લેખક ઉમાશંકર જોષીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બામણા ગામમાં થયો.

નિશીથ કાવ્યસંગ્રહ માટે પ્રથમ ગુજરાતી  જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા,રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા
વિશ્વશાંતિ,ગંગોત્રી સપ્તપદી,કાવ્યસંગ્રહ છે. નાટક ઉઘાડી બારી અને ગોષ્ઠી, મહાકાવ્ય પ્રાચીના,મહાપ્રસ્થાન,અને નવલકથા પારકા જાણ્યા

💮ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ મનોજ કુમાર બન્યા.

💮36મા નેશનલ ગેમ્સમાં યોગાસન અને મલ્લખામ્બનો સમાવેશ કરવામાં આવ્યો.

💮હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમા પ્રથમ સ્થાને જાપાન રહ્યું.
ભારત આ ઇન્ડેક્સમાં 87મા ક્રમે રહ્યું.

💮2028 સમર ઓલમ્પિકની મેજબાની લોસ એન્જલસ
કરશે.

💮મુખ્યમંત્રી ઉદીયમાન ખિલાડી ઉન્નત યોજના ઉત્તરાખંડ સરકાર દ્વારા શરૂ કરવામા આવી.

💮 'Viva Engage' એપ્લિકેશન માઈક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરવામા આવી.

💮એશિયાઈ યુવા અને જુનિયર વેઇટ લીફટીંગ ચેમ્પિયનશિપમા હર્ષદા ગરુડ એ ગોલ્ડ મેડલ જીત્યો. ઉઝબેકિસ્તાનમા તેનું આયોજન કરવામાં આવ્યું.

💮ISSF વિશ્વકપ-2022 પુરુષ સ્કીટ સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય નિશાનેબાજ મિરાજ અહમદ ખાન બન્યા.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (22 july )📘

    🇮🇳🇮🇳 રાષ્ટ્રીય ધ્વજ દિવસ 🇮🇳🇮🇳
🍋🍋 રાષ્ટ્રીય કેરી દિવસ🍋🍋

🇮🇳🇮🇳1947 આજરોજ ભારતીય તિરંગા ને સ્વીકારવામાં આવ્યો હતો.

તિરંગાની ડિઝાઈન બનાવનાર પિંગલી વેંકૈયા
તિરંગા નું માપ 3:2 (લંબાઈ અને પહોળાઈ)

🍋🍋 22 જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસ ઉજવવામાં આવે છે.

કેરી ભારત,પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય ફળ છે, જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે.ઉષ્ણકટિબંધીય આબોહવામાં થાય છે.

🔷️🔶️ દ્રૌપદી મુર્મુ 🔷️🔶️

➡️ દ્રૌપદી મુર્મુ ભારતના 15મા રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા,અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
➡️તેઓ ઓડિશા રાજ્યથી આવે છે.

💮ગુજરાતી સાહિત્ય અકાદમીના ફરીથી અધ્યક્ષ ભાગ્યેશ જહા બન્યા.

💮નીતિ આયોગના નવાચાર સૂચકઆંકમાં પ્રથમ સ્થાને કર્ણાટક રહીયુ.ગુજરાત 14મા સ્થાને રહ્યું.

💮વાહન ટ્રેકિંગ કરવા વાળું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યું.

💮ચેસ ઓલમ્પિયાડમા ભાગ લેનાર પ્રથમ ગુજરાતી ખિલાડી વિશ્વા વાસણવાળા બનશે.

💮રાષ્ટ્રીય ભુ-વિજ્ઞાન પુરસ્કાર 2019 થી આનંદ.પી.સિહને સન્માનિત કરવામાં આવ્યા.

💮દેશની પ્રથમ ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ પટનામાં સ્થાપવામા આવી.

💮સરદાર પટેલ ઉત્કૃષ્ટતા ICAR સંસ્થા પુરસ્કાર-2021
રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન પ્રબંધન અકાદમી(NAARM)એ એવોર્ડ મેળવ્યો.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (23 july )📘

📻 રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 📻

📻📻 23 જુલાઈ-1927 બોમ્બે સ્ટેશન પરથી પ્રથમ રેડિયો પ્રસારણ શરૂ થયો હતો તેમની યાદમા રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવે છે.

💮મહાન સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદનો જન્મ 1906

સાચું નામ: ચંદ્રશેખર સિતારામ તિવારી
ભારતની સ્વતંત્રતા માટે અસહકારનું આંદોલન અને કાકોરી લૂંટ કાંડમાં યોગદાન આપેલું છે.
"આઝાદ" નામ થી પ્રસિદ્ધ બન્યા

💮સ્વતંત્ર સેનાની બાલ ગંગાધર તિલક "લોકમાન્ય તિલક" નો જન્મ 1856

તે ગણિતજ્ઞ,દાર્શનિક,વિદ્વાન, રાષ્ટ્રવાદી હતા
પત્રકારિતા તેમણે મરાઠીમા કેસરી અને ઇંગ્લિશમાં મરાઠા અખબારો શરૂ કર્યા.
ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી
સ્વરાજ, સ્વદેશી અને શિક્ષણ મુખ્ય વિચારધારા
તેઓ કોંગ્રેસના ગરમ દળના ઉગ્રવાદી નેતા હતા.લાલ,બાલ અને પાલની ત્રિપુટી માં તેમનો સમાવેશ થાય છે
1914 ઈન્ડિયન હોમરૂલ લીગ ની સ્થાપના કરી.
તેઓ જેલમાં "ગીતા રહસ્ય" નામનું પુસ્તક પણ લખ્યું.
"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે"

💮શેખ મોહમ્મદ સબાહ અલ સાલેમને કુવૈતના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામા આવ્યા.

💮સ્વનિર્ભર નારી યોજના આસામ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી.

💮ONGC વિદેશ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ્રી ગુપ્તા બન્યા.

🥇 🥇 68મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2022🥇🥇

➡️મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ = મધ્યપ્રદેશ
➡️સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા 2020 વર્ષના જાહેર કરવામાં આવ્યા.
➡️ શ્રેષ્ઠ બુક =The Longest Kiss

ફ્યુચર શ્રેણી :
1.બેસ્ટ ફિલ્મ = સૂરારાય પોટ્રુ
2.બેસ્ટ ફિલ્મ ઓન એનવાયરમેન્ટ = Teledanda
3.સર્વ શ્રેષ્ઠ બાલ ફિલ્મ = સુમી
4. સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી = અપર્ણા બાલામુરલી (સૂરારાય પોટ્રુ)
5.સર્વશ્રેષ્ઠ અભિનેતા = અજય દેવગન (તાનાજી),
સુર્યા(સૂરારાય પોટ્રુ)
6.સર્વ શ્રેષ્ઠ કોરિયોગ્રાફી = નાટ્યમ
8.શ્રેષ્ઠ દિગ્દર્શન = અયપ્પનમ કોશિયુમ મલયાલમ

નોન-ફ્યુચર શ્રેણી:
1.સર્વ શ્રેષ્ઠ ફિલ્મ= An Engineered Dream
2. બેસ્ટ શોર્ટ ફિલ્મ= કસ્ટડી
3.સર્વ શ્રેષ્ઠ એમિનેશન ફિલ્મ= રાધા
4.બેસ્ટ એજ્યુકેશન ફિલ્મ = Dreaming of Words
5. બેસ્ટ એનવાયરમેન્ટ ફિલ્મ = The Stork Saviours

💮શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દના બન્યા.

💮એશિયા કપ 2022 UAE મા યોજાશે.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (24 july )📘

💵💶💰 આયકર દિવસ 💵💶💰

💵💶💰સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 24 જુલાઈ 2022ના રોજ 162મો ઈન્કમ ટેક્સ ડે (જેને આયકર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે) મનાવ્યો. આ કરનો હેતુ બ્રિટિશ શાસન દ્વારા આઝાદીના પ્રથમ યુદ્ધ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો હતો. 1857મા બ્રિટિશ શાસન. આ દિવસ પ્રથમ વખત 2010માં ઉજવવામાં આવ્યો હતો.

➡️24 જુલાઇ 1860 ના રોજ, સર જેમ્સ વિલ્સન દ્વારા ભારતમાં પ્રથમ વખત આવકવેરો દાખલ કરવામાં આવ્યો હતો. આ કરનો હેતુ 1857માં બ્રિટિશ શાસન સામેના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન બ્રિટિશ શાસન દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો હતો.

💮ભારતના પ્રસિદ્ધ વાંસળી વાદક પન્નાલાલ ઘોષ નો જન્મ 1911.

💮ન્યુટ્રોન ના શોધક જેમ્સ ચેડવિક નું નિધન 1974

💮2000 એસ.વિજયલક્ષ્મી શતરંજ ની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર બની.

💮1991 ભારતની આર્થિક આઝાદી માટે ડો. મનમોહનસિંઘે ઉદારીકરણની બજેટ રજૂ કર્યું હતું.

💮પ્રધાનમંત્રી દ્વારા ભારતનું પ્રથમ યાત્રી ડ્રોન વરુણનું ઉદઘાટન કરવામાં આવ્યું.

💮પ્રથમ ખેલો ઇન્ડિયા ફેન્સીંગ મહિલા લીગનો પ્રારંભ દિલ્હીમાં કરવામાં આવશે.

💮દેશનો પ્રથમ હર ઘર જળ પ્રમાણિક જિલ્લો બુરહાનપુર બન્યો. તે મધ્યપ્રદેશનો જિલ્લો છે.

💮UAE દ્વારા ગોલ્ડન વિઝાથી કમલ હસનને સન્માનિત કરવામાં આવ્યા.

💮NASSCOM ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ ઉદ્યમી મહીલાની સહાયતા માટે 'Digivani' પહેલ અંતર્ગત કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥June 2021 Current Affairs Part-2
➡️https://youtu.be/UUeAWLweF6o

💥June 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/dMDOH3DLUhs

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (25 july )📘

💮લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને રાજનેતા સોમનાથ ચેટરજી નો જન્મ 1929

💮1832 પત્રકાર,સમાજસુધારક,લેખક કરસનદાસ મૂળજીનો જન્મ મુંબઈમાં થયો. મૂળ વતન ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું વડાલ ગામ

💮બ્રિટનમાં આજે વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીથી જનમ લેનારી લૂઇસ નો જન્મ 1978

💮MSP વ્યવસ્થા અને સુધારવા માટે નિમાયેલી સમિતિના અધ્યક્ષ સંજય અગ્રવાલની નિમણૂક કરવામાં
આવી.

💮ગ્લોબલ એનર્જી એવોર્ડ 2022 કૌશિક રાજશેખરને મળ્યો.

💮ISRO દ્વારા હ્યુમન સ્પેસફ્લાઇટ એક્સ્પો ઉદ્ઘાટન બેંગ્લોરમાં કરવામાં આવ્યું.

💮સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ whatsapp બેન્કિંગ શરૂ કર્યું.

💮'ઈ-અમૃત(e-AMRIT)' એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી તેનો સંબંધ ઇલેક્ટ્રોનિક મોબિલીટી સાથે છે.

➡️e-AMRIT= Accelerated e-Mobility Revolution for India's Transportation

💮10મુ સ્વર સમ્રાટ ફેસ્ટિવલનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું.

💮રાષ્ટ્રીય ધ્વજ સંહિતા-2022 સંશોધન મુજબ રાતે અને દિવસે ધ્વજ ફરકાવી શકાશે.

➡️હાથથી કાતરેલા અને સીવેલા અથવા મશીનથી બનાવેલા રાષ્ટ્રધ્વજ ચાલશે.કપાસ,પોલિસ્ટર,ઉન,રેસમ ખાદીથી બનાવેલા રાષ્ટ્રધ્વજ ચાલશે.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
🔥🔥 Current Express 🔥🔥

🔥🔥 સંપૂર્ણ સાત મહિનાનું કરંટ અફેર (જાન્યુઆરી થી જુલાઇ) આવતીકાલે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે.

📝 Join Telegram: https://www.tg-me.com/CAbyRK
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
🇮🇳 આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 😇

13મી તલાટીની ઓનલાઈન મોક ટેસ્ટ સૌ માટે ફ્રી રહેશે 🥳

ટેસ્ટમાં ભાગ લેવા માંગતા મિત્રો વેબસાઈટ WWW.BHARATSONAGARA.COM પર વિઝીટ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે. 👍 તદ્દન ફ્રી.. 😊

🇮🇳 ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રો પૈકી અમુકને 15મી ઓગસ્ટના રોજ મળશે સરપ્રાઈઝ ગિફ્ટ 🥳

⭕️ ટેસ્ટ આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટના રોજ બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન આપવાની રહેશે. આવતીકાલે ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 પર શેર કરવામાં આવશે. એમાં જોડાયેલા રહેવું. 🙏

તમને ઠીક લાગે તો તૈયારી કરતાં મિત્રો સુધી પહોંચાડજો. 👍
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
🇮🇳 આઝાદીના અમૃત મહોત્સવ સ્પેશિયલ 🥳

Talati Special Mock Test

Open for all 😇 till 15th August ❤️

Visit WWW.BHARATSONAGARA.COM
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (02 Aug.)📘

💮1956 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો જન્મ મ્યાનમાર માં થયો હતો.

💮રસાયણ શાસ્ત્ર ના જનક વૈજ્ઞાનિક પ્રફુલચંદ્ર નો જન્મ 1861

💮રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર પિંગાલી વેંકૈયા નો જન્મ 1876

💮1965 ગાંધીનગર શહેરની સ્થાપના કરવામાં આવી છે.હિતેન્દ્રભાઈ દેસાઈ ની સરકાર વખતે 1971મા ગુજરાતની રાજધાની બનાવવામાં આવ્યું હતું.

💮ભારત અને ઓમાન વચ્ચે અલ-નજાહ IX સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવ્યો.

💮ભારત અને વિયતનામ વચ્ચે VINBAX-2022 સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવ્યો.

💮કારગીલના દ્રાસ સેન્ટરના પોઇન્ટ 5150 પહાડીને
'ગન હિલ' નામ આપ્યું.

💮રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોડાસા અરવલ્લીમા કરવામાં આવશે.

💮પશ્ચિમ બંગાળમાં નવા 7 જિલ્લા બનાવવામાં આવશે હવે કુલ જિલ્લા 30 થયા.

💮મહિલા યુરો કપ ચેમ્પિયનશિપ 2022 ઇંગ્લેન્ડએ જીતી.

💮સૌથી લાંબુ સત્ર કેરળ વિધાનસભા દ્વારા 61 દિવસનું
કરવામા આવ્યું અને પ્રથમ સ્થાને રહ્યું.

💮કોમનવેલ્થ ગેમ્સ 2022મા ભારતની સૌથી નાની ઉંમરની અનાહત સિંઘએ ભાગ લીધો. તેઓ માત્ર 14 વર્ષના છે.

💮રાષ્ટ્રપતિ દ્વારા તમિલનાડુ પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

💮કોમનવેલ્થ ગેમ્સ 2022 પુરુષ ટેબલ ટેનિસ ટીમ દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (03 Aug.)📘

💮રાષ્ટ્રકવિ મૈથીલીશરણ ગુપ્ત નો જન્મ 1886.
પોતાના કાવ્યમાં ખડીબોલી નો ઉપયોગ કરતા હતા. સંકેત,રંગ મેં ભંગ, માતૃભૂમિ, ભારત ભારતી
જેવી અનેક રચનાઓ છે.પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે

💮ઉર્દૂ શાયર અને ગીતકાર શકીલ બદાયુની નો જન્મ 1916.સંગીતકાર નવસાદ સાથે તેમની જોડી એ ઘણા બધા ગીતો લખ્યા હતા. ભારત સરકાર દ્વારા ગીતકાર-એ-આઝમ નિરૂપણ ઉપાધિ મળી હતી.

💮પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ના ડાયરેક્ટર જનરલ સત્યેન્દ્ર પ્રકાશ બન્યા.

💮દૂધ ઉત્પાદનમાં ભારત નંબર વન દેશ બન્યો.

💮મલ્ટીપલ રોલ રોમિયો હેલિકોપ્ટર MH60R અમેરિકા દ્વારા ભારતને પ્રાપ્ત થયા.

💮વડોદરામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક સ્થાપવા માટે L& T અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થયા.

💮ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટર જનરલ હિમાંશુ પાઠક બન્યા.

💮મંકીપોક્સ વાયરસની સ્થિતિની સમીક્ષા માટે ડો.વી.કે.પોલ સમિતિનું ગઠન કરવામાં આવ્યું.

💮'ગ્રંથના ગાંધી' તરીકે જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્ર મેઘાણીનું અવસાન થયું.

🥈🥈વિકાસ ઠાકુર 🥈🥈

➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 વેઇટલીફટીંગ પુરુષ 96 કિલો વર્ગમાં સિલ્વર મેડલ વિકાસ ઠાકુરએ મેળવ્યો. તેઓ હિમાચલ પ્રદેશના રમતવીર છે.

🥈🥈 તુલિકા માન 🥈🥈

➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 મહિલા જુડો +78 Kg વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો. તેઓ દિલ્હીના રમતવીર છે.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (04 Aug.)📘

💮1962 શરીફાબેન વીજળીવાળા નો જન્મ ભાવનગરમાં થયો. સાહિત્યકાર આઈ.કે.વીજળીવાળાના તેઓ બહેન છે.

2018મા તેમના નિબંધ સંગ્રહ "વિભાજનની વ્યથા" માટે ગુજરાતી ભાષા માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો.

💮1956 ભારતનું પ્રથમ પરમાણુ અનુસંધાન રિએક્ટર "અપ્સરા" ની શરૂઆત મુંબઈમાં કરવામાં આવી હતી.

💮અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મદિવસ 1961.

તેઓ અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ છે.

💮ભારતીય ગાયક અને અભિનેતા કિશોર કુમાર નો જન્મ 1929.

💮ઓસ્ટ્રેલિયામાં આયોજિત બ્લેક પીચ એક્સરસાઇઝમાં ભારત ભાગ લેશે.

💮ભારતીય રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર પિંગલી વેંકૈયા પર ડાક ટિકિટ જાહેર કરવામા આવી.

💮સરકારી ઈ-ટેક્સી શરૂ કરનાર પ્રથમ રાજ્ય કેરળ બન્યું.

💮ડો.સી.નારાયણ રેડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કારથી પ્રતિભા રે ને સન્માનિત કરવામાં આવ્યા.

💮કેન્દ્રીય સતર્કતા આયુક્ત તરીકે સુરેશ પટેલની નિમણૂક કરવામા આવી.

💮પ્રધાનમંત્રી કાર્યાલયમાં નિર્દેશક તરીકે શ્વેતા સિંહની નિમણૂક કરવામા આવી.

🥇🥇 લૉન બોલ 🥇🥇

➡️ કોમનવેલ્થ ગેમ્સ-2022 ભારતીય મહિલા ટીમએ લૉન બોલમા ગોલ્ડ મેડલ જીત્યો.
➡️ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ લોન બોલમાં જીત્યો.
➡️રૂપા રાણી,લવલી ચૌબે,નયનમોની સૈકિયા,પિંકી સિંહ

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
હીંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સુથ જોને.

ઉપરોક્ત પંક્તિ નીચેનાપૈકી કોની છે?
Anonymous Quiz
23%
પ્રીતમ
48%
અખો
25%
દયારામ
4%
નરસિંહ મહેતા
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
🇮🇳 Coming soon... 🥳
At 5 PM today 🎉

Only on website :
BHARATSONAGARA.COM

📚 Important PDF with 104 pages for Upcoming Exams 📌

For more updates Stay Connected @IMPFORCLASS3 on Telegram.

BHARAT SONAGARA
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Bharat Na Svatantrata Senanio.pdf
165.5 MB
🇮🇳 ભારતના સ્વતંત્રતા સેનાનીઓ 😇

સંકલન - BHARAT SONAGARA

📚 PIB દ્વારા પ્રકાશિત છેલ્લા 1 વર્ષના "ન્યૂ ઇન્ડિયા સમાચાર" માંથી સંકલિત PDF

વધુ મટેરિયલ અને ટેસ્ટ સીરીઝ માટે વેબસાઈટ વિઝીટ કરી શકો.
BHARATSONAGARA.COM

આવું જ મહત્વપૂર્ણ મટેરિયલ મેળવતા રહેવા ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 માં જોડાયેલા રહો. 😊

@Feedback_Bharatsonagara_bot
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (05 Aug.)📘

💮1991 હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ લીલા શેઠ આજે બન્યા હતા.

💮ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ 1930.અંતરીક્ષ યાત્રી બન્યા પહેલા તેઓએ યુએસ નેવી મા પણ હતા અને કોરિયન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો.

🥉🥉 તેજસ્વિન શંકર 🥉🥉

➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 ઊંચી કૂદમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
➡️કોમનવેલ્થ ગેમ્સ ઊંચી કૂદમા પદક મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા.

💮ભારતમાં નવી રામસર સાઈટ 10 બની અને હવે 64 રામસર સાઈટ થઈ ગઈ.

➡️10 નવી સાઇટ્સમાં તમિલનાડુમાં છ (6) સાઇટ્સ અને ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશામાં એક (1) સાઇટનો સમાવેશ થાય છે.

1 કૂંથનકુલમ પક્ષી અભયારણ્ય,તમિલનાડુ
2 સાતકોસિયા ગોર્જ,ઓડિશા
3 નંદા તળાવ,ગોવા
4 ગલ્ફ ઓફ મન્નાર મરીન બાયોસ્ફિયર રિઝર્વ,તમિલનાડુ
5 રંગનાથિતુ,કર્ણાટક
6 વેમ્બન્નુર વેટલેન્ડ કોમ્પ્લેક્સ,તમિલનાડુ
7 વેલોડે પક્ષી અભયારણ્ય,તમિલનાડુ
8 સિરપુર વેટલેન્ડ,મધ્ય પ્રદેશ
9 વેદાંથંગલ પક્ષી અભયારણ્ય,તમિલનાડુ
10 ઉધયમર્થનપુરમ પક્ષી અભયારણ્ય,તમિલનાડુ

💮ISRO દ્વારા સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ હરીકોટા ખાતે કરવામાં આવશે.

💮ઓપરેશન મુક્તિ અભિયાન ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવ્યું.

💮ઓલ ઇન્ડિયાના CMD રજિત રથ બન્યા.

💮વિશ્વની પ્રથમ વર્ટિકલ સીટી 'ધ લાઈન' સાઉથ અરેબીયા દ્વારા બનાવવામાં આવશે.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥June 2021 Current Affairs Part-2
➡️https://youtu.be/UUeAWLweF6o

💥June 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/dMDOH3DLUhs

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (06 Aug.)📘

        💣 💣 હિરોશિમા દિવસ 💣💣

💣 💣1945 બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ જાપાન પર હિરોશિમા શહેર પર "લિટલ બોય" નામનો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

💮1906 સ્વતંત્ર સેનાની ચિત્તરંજનદાસ અને અન્ય કોંગ્રેસી સાથી મિત્રોએ  દ્વારા "વંદેમાતરમ" સમાચાર પત્રિકા બહાર પાડવામાં આવી હતી.

💮જિયોલોજિકલ સર્વે ના પ્રથમ મહિલા ડાયરેક્ટર ધૃતિ બેનર્જી બન્યા.

💮ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ ઉદય.યુ.લલિત બનશે.

💮44 શતરંજ ઓલમ્પિયાડ 2022 ભારતીય મહિલા ટીમને તાનિયા સચદેવે જીત આવ્યા.

💮UNSC કાઉન્ટર ટેરરિઝમ કમિટી ની અધ્યક્ષતા ભારત કરશે.

💮DRDO દ્વારા મહારાષ્ટ્રના અહમદનગરમા અર્જુન ટેન્કથી લેસર નિર્દેશિત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.


🥇🥇બજરંગ પુનિયા🥇🥇

➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તી પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો.


🥇🥇સાક્ષી મલિક🥇🥇

➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તી મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો.


🥇🥇 દીપક પુનિયા 🥇🥇

➡️ કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તી પુરુષોની ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો.


🥇🥇રવિ કુમાર દહિયા🥇🥇

➡️ કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તી પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (07 Aug.)📘

      🏵️🏵️ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ🏵️🏵️

🏵️🏵️ હસ્તકલા અને હાથવણાટ  કામને પ્રોત્સાહન આપવા માટે "રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ" ઉજવવામાં આવે છે.

💮કવિ લેખક વિચારક અને નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર નુ નિધન 1941.

ભારતનું રાષ્ટ્રગાન "જન ગન મન" અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન "અમાર સોનાર બાંગલા" તેમણે લખ્યું છે.
પ્રથમ એશિયન અને ભારતીય વ્યક્તિ જેમને નોબલ પ્રાઇઝ મેળવ્યું. "ગીતાંજલી" માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો
ગાંધીજી દ્વારા "ગુરુદેવ" નું બિરુદ આપવામાં આવ્યું હતું.
અંગ્રેજો દ્વારા "નાઈટ" ની ઉપાધિ આપી હતી પરંતુ જલીયાવાલાબાગ ને કારણે તેઓ એ પાછી પરત કરી દીધી હતી.

💮1934 સાહિત્યકાર ભોળાભાઈ પટેલ નો જન્મ મહેસાણામા થયો.પદ્મશ્રી ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા

દેવોની ઘાટી,કાંચનજંધા,રાધે તારા ડુંગરિયા પાર,ચિત્રકૂટ ના ઘાટ પર વગેરે તેમનું સાહિત્ય સર્જન છે.

💮હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ.સ્વામીનાથન નો જન્મ 1925.

💮1905  સ્વદેશી આંદોલનની ઓપચારિક શરૂઆત કોલકાતાના ટાઉનહોલ થી શરૂ કરવામાં આવી હતી.

🔷️🔶️ 14મા ઉપરાષ્ટ્રપતિ 🔷️🔶️

➡️ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર બન્યા.
➡️ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ

💮આસિયાન દેશો ની મંત્રી સ્તરીય બેઠકનુ આયોજન કંબોડિયામાં કરવામાં આવ્યું.

💮દક્ષિણ કોરિયાનું પ્રથમ ચંદ્ર મિશન 'દનુરી' લોન્ચ કરવામાં આવ્યું.

💮કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાની એક વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો.

🥇🥇 વિનેશ ફોગાટ 🥇🥇

➡️કોમનવેલ્થ ગેમ્સ-2022 કુસ્તી મહિલા ફ્રીસ્ટાઇલ 53 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો.

🥇🥇 નવીન મલિક🥇🥇

➡️ કોમનવેલ્થ ગેમ્સ-2022 કુસ્તી પુરુષોની ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો.

🥇🥇 ભાવિના પટેલ 🥇🥇

➡️ કોમનવેલ્થ ગેમ્સ-2022 ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ C3– ગોલ્ડ મેડલ મેળવ્યો.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
📗આજે (08 Aug.)📘

💪💪મહાગુજરાત આંદોલન દિવસ💪💪
ઓગસ્ટ ક્રાંતિ દિવસ

💪💪મહાગુજરાત આંદોલનની શરૂઆત ઓગસ્ટ 1956ના રોજ શરુ થયું હતું, તે માટે તે દિવસને મહાગુજરાત આંદોલન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

1942 મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. તેમાં "કરો યા મરો" નો નારો ગાંધીજીએ આપ્યો હતો.એટલા માટે આ દિવસને "ઓગસ્ટ ક્રાંતિ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.

💮1967 મા Association of Southeast Asian Nations (ASEAN) ની સ્થાપના કરવામાં આવી હતી તેમનું મુખ્યાલય ઇન્ડોનેશિયાના જકાર્તામા છે.

💮આંતરરાષ્ટ્રીય સતરંજ મહાસંઘના ઉપાધ્યક્ષ વિશ્વનાથ આનંદ બન્યા.

💮વિશ્વ U-20 એથ્લેટિક ચેમ્પિયનશિપ-2022 બે પદક મેળવનાર પ્રથમ ભારતીય રૂપલ ચૌધરી બન્યા.

💮ગાયને ગોદ લેવા માટે કર્ણાટક સરકાર દ્વારા પુણ્ય કોટી દતુ યોજના શરૂ કરવામાં આવી.

💮ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શેરડી માટે પંચામૃત યોજના શરૂ કરવામા આવી.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
https://www.tg-me.com/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ*

💥August 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/aqWtVFRCozI

💥July 2021 Current Affairs Part-1
➡️https://youtu.be/bPKjnKzpvB8

💥ભારતીય બંધારણ નો પરિચય
https://youtu.be/pFIKuk8AWxA

💥બંધારણ: મૂળભૂત અધિકાર
https://youtu.be/28AmZrVtrqU

💥LiKe/share/ Subscribe 👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs #GPSC

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
2024/05/03 02:50:47
Back to Top
HTML Embed Code: