રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
16%
સ્થાપના : 1 એપ્રિલ, 1935
18%
ગવર્નર : શક્તિકાંત દાસ
30%
વડુમથક : નવી દિલ્હી
36%
એક પણ નહીં
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)નું વડુમથક ક્યા આવેલું છે ?
Anonymous Quiz
31%
બેંગલુરુ
26%
દિલ્હી
39%
હૈદરાબાદ
4%
પુણે
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ?
Anonymous Quiz
20%
વિયેના
66%
જીનિવા
10%
લંડન
3%
ઢાકા
સરરવતી પુરસ્કારની સ્થાપના ક્યારે કરાઈ હતી ?
Anonymous Quiz
23%
1991
41%
1995
30%
2005
7%
1999
કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?
Anonymous Quiz
12%
મધ્યપ્રદેશ
34%
મહારાષ્ટ્ર
49%
છત્તીસગઢ
6%
ઉત્તર પ્રદેશ
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ?
Anonymous Quiz
9%
પુણે
44%
બેંગલુરુ
38%
નવી દિલ્હી
9%
હૈદરાબાદ
પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ?
Anonymous Quiz
9%
80 ટકા
59%
30 ટકા
22%
10 ટકા
9%
50 ટકા
ભારતીય સંવિધાન (બંધારણ) માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ (કલમ) માં કરવામાં આવેલ છે ?
Anonymous Quiz
9%
21
71%
17
17%
14
2%
18
'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
4%
લખપત
73%
તળાજા
14%
રાજકોટ
9%
વિરપુર
નીચેના પૈકી કયા પાકમાં લીલા પડવાશનો સૌથી સારો પ્રતિભાવ જોવા મળે છે ?
Anonymous Quiz
28%
ડાંગર
41%
મગફળી
17%
ઘઉં
14%
કપાસ
ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં આરોપીને રાજયના ખર્ચે કાનૂની સહાય પુરી પાડવાની જોગવાઇ છે ?
Anonymous Quiz
21%
309
52%
305
17%
301
10%
304
ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ?
Anonymous Quiz
17%
કપાસ
19%
લોખંડ
13%
ખાતર
50%
ખનિજ તેલ
ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે ?
Anonymous Quiz
20%
શિખરિણી
47%
પૃથ્વી
32%
મંદાકાન્તા
1%
હરિગીત
નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ?
Anonymous Quiz
30%
ઉત્તર પ્રદેશ
19%
ગુજરાત
32%
બિહાર
19%
મધ્ય પ્રદેશ
2024/05/02 23:51:25
Back to Top
HTML Embed Code: